સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેન ઠાકર ‘મેહુલ’/માંયલીપા ઊઘડેલાં કમાડ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ઠેઠતેરમીસદીનીવાત. કવિબીજલકવિતાકરીનેરાજારાડિયાસનુંમા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ઠેઠતેરમીસદીનીવાત. કવિબીજલકવિતાકરીનેરાજારાડિયાસનુંમાથુંલઈઆવેલો! પણકવિતોએમાથુંઆપનારનાગુણગાવાએનુંમસ્તકખોળામાંલઈચિતાપરચઢીબળીમૂઓ. કવિદુલાભાયાકાગઆબીજલકાગનાવંશજ. કવિબીજલનાત્રણદીકરા, કાગસુરએમાંનાનો. કાગસુરની૩૬મીપેઢીએઝાલાકાગથયા. એનાદીકરાભાયાકાગ. ભાયાકાગનાંપત્નીઆઈધાનબાઈ. ભાયાકાગનોરોટલોનેઓટલોએટલાપહોળાકેઆઈધાનબાઈરોજપોણોમણદળણુંદળે! આઅન્નપૂર્ણાનેપેટેવિ. સં. ૧૯૫૮નાકારતકવદ૧૧નેશનિવારેકવિદુલોકાગજન્મ્યા. ભાયાકાગનોસાતખોટનોદીકરોદુલો. અધરમીઓનેમાથેભાયોકાગકાળબનીનેત્રાટકે. પણદીકરોદુલોજુદીજદુનિયામાંવસે. કિશોરવયનોદુલો — એનાહૈયામાંબેકોડછે. એકગાયોચારવાનાઅનેબીજાગાયનાદૂધજેવીઅમૃતમયીકવિતાકરવાના. ગુજરાતીપાંચચોપડીનુંભણતરભણી, નિશાળનેરામરામકરીએણેધેનુચારવાનુંવ્રતલીધું. તપસ્વીજેવાનિયમોલીધા. ઉઘાડાપગેચાલવાનું, ઉઘાડામાથેફરવાનું, ગાયબેસેત્યાંબેસવાનું, ગાયઊભીરહેત્યાંઊભારહેવાનું. ગાયોનેકૂવાનેકાંઠેલઈજઈહાથેપાણીસીંચીનેપાવાનું! ગાયચાલતીચાલતીગોચરીકરે, એમઘેરથીબાંધીઆપેલોરોટલોપણવગરદાળ-શાકેચાલતાંચાલતાંબટકાવીજવાનો. કિશોરવયેદુલોઆવુંજતિજેવુંજીવનજીવે.
 
ગાયોચરીનેઝાડનેછાંયડેવાગોળતીબેઠીહોય, પવનવીણાવાતોહોય, પંખીગીતગાતાંહોય, એવેવખતેદુલોકાગનવાણેજઈનેનહાય, ડિલપરકપડાંબે. એકધોઈનેસૂકવે, એકપહેરીનેપૂજાકરવાબેસે. નાનકડીપોટલીમાંબાંધેલીગજાનનનીમૂર્તિકાઢેઅનેપૂજાકરે. પછીઆકિશોર‘રામાયણ’ વાંચેછે. સ્વરતોસિતારનાતારજેવોછેપણએદબાતેરાગેગાયછે. મનમાંએકછાનીબીકછે. બાપુનેએનાઆભગતવેડાનથીગમતા. ભાયાકાગશક્તિનોપૂજારી. ઘેરપાંખાળાઘોડાછે. બાપમારતેઘોડેસોગાઉનીસીમમાથેબાજનીઝપટેઆંટોદઈઆવેનેદીકરોસોદોહાચોપાઈએકદહાડામાંયાદકરે. એકાંતેમાળાફેરવતાદીકરાનેજોઈબાપકહે, “દીકરા, હવેઆસીંદરાંખેંચવાંમૂકીદે! બાંધકેડેતલવારનેહાલ્યમારીસાથે!” દીકરોકંઈનબોલે. એતોએનાનીમમાંઅચૂક!
ઠેઠ તેરમી સદીની વાત. કવિ બીજલ કવિતા કરીને રાજા રા ડિયાસનું માથું લઈ આવેલો! પણ કવિ તો એ માથું આપનારના ગુણ ગાવા એનું મસ્તક ખોળામાં લઈ ચિતા પર ચઢી બળી મૂઓ. કવિ દુલા ભાયા કાગ આ બીજલ કાગના વંશજ. કવિ બીજલના ત્રણ દીકરા, કાગ સુર એમાં નાનો. કાગ સુરની ૩૬મી પેઢીએ ઝાલા કાગ થયા. એના દીકરા ભાયા કાગ. ભાયા કાગનાં પત્ની આઈ ધાનબાઈ. ભાયા કાગનો રોટલો ને ઓટલો એટલા પહોળા કે આઈ ધાનબાઈ રોજ પોણો મણ દળણું દળે! આ અન્નપૂર્ણાને પેટે વિ. સં. ૧૯૫૮ના કારતક વદ ૧૧ને શનિવારે કવિ દુલો કાગ જન્મ્યા. ભાયા કાગનો સાત ખોટનો દીકરો દુલો. અધરમીઓને માથે ભાયો કાગ કાળ બનીને ત્રાટકે. પણ દીકરો દુલો જુદી જ દુનિયામાં વસે. કિશોરવયનો દુલો — એના હૈયામાં બે કોડ છે. એક ગાયો ચારવાના અને બીજા ગાયના દૂધ જેવી અમૃતમયી કવિતા કરવાના. ગુજરાતી પાંચ ચોપડીનું ભણતર ભણી, નિશાળને રામરામ કરી એણે ધેનુ ચારવાનું વ્રત લીધું. તપસ્વી જેવા નિયમો લીધા. ઉઘાડા પગે ચાલવાનું, ઉઘાડા માથે ફરવાનું, ગાય બેસે ત્યાં બેસવાનું, ગાય ઊભી રહે ત્યાં ઊભા રહેવાનું. ગાયોને કૂવાને કાંઠે લઈ જઈ હાથે પાણી સીંચીને પાવાનું! ગાય ચાલતી ચાલતી ગોચરી કરે, એમ ઘેરથી બાંધી આપેલો રોટલો પણ વગર દાળ-શાકે ચાલતાં ચાલતાં બટકાવી જવાનો. કિશોરવયે દુલો આવું જતિ જેવું જીવન જીવે.
કિશોરદુલાકાગનેધેનુચરાવતાં, દુહા-ચોપાઈગોખતાંએકવરસનેનવમહિનાવીતીગયા. પોષમહિનાનીવદતેરશહતી. કિશોરદુલોસ્નાનકરીનેઘેરગયો. એણેઆંગણામાંજબાપનેબેઠેલજોયો. બાપેદીકરાનેપૂછ્યું, “કાં! હવેગાયુંચારવીછોડવીછેને?” દીકરાએહાપાડી. બાપનેઆનંદથયો. આખરેદીકરોછાણ-ગોબરનામોહમાંથીછૂટયો. દીકરોતોપૂજા-સેવામાંબેસીગયો. પૂજાનાઓરડામાંજબાપુનીતલવારરહે. ભાયોકાગતલવારલેવાઆવ્યાનેદીકરાનેગણપતિનીપૂજાકરતોભાળ્યો. કહ્યું, “હાલમારીસાથે. પીપાવાવનાગીગારામજીમહારાજમારામિત્રાછે. એમનેત્યાંએકમહાસંતમુક્તાનંદજીઆવ્યાછે. તનેએમનેસોંપીઆવુંએટલેતુંસીંદરાંતાણતો (માળાફેરવતો) મટે.”
ગાયો ચરીને ઝાડને છાંયડે વાગોળતી બેઠી હોય, પવન વીણા વાતો હોય, પંખી ગીત ગાતાં હોય, એવે વખતે દુલો કાગ નવાણે જઈને નહાય, ડિલ પર કપડાં બે. એક ધોઈને સૂકવે, એક પહેરીને પૂજા કરવા બેસે. નાનકડી પોટલીમાં બાંધેલી ગજાનનની મૂર્તિ કાઢે અને પૂજા કરે. પછી આ કિશોર ‘રામાયણ’ વાંચે છે. સ્વર તો સિતારના તાર જેવો છે પણ એ દબાતે રાગે ગાય છે. મનમાં એક છાની બીક છે. બાપુને એના આ ભગતવેડા નથી ગમતા. ભાયા કાગ શક્તિનો પૂજારી. ઘેર પાંખાળા ઘોડા છે. બાપ મારતે ઘોડે સો ગાઉની સીમ માથે બાજની ઝપટે આંટો દઈ આવે ને દીકરો સો દોહાચોપાઈ એક દહાડામાં યાદ કરે. એકાંતે માળા ફેરવતા દીકરાને જોઈ બાપ કહે, “દીકરા, હવે આ સીંદરાં ખેંચવાં મૂકી દે! બાંધ કેડે તલવાર ને હાલ્ય મારી સાથે!” દીકરો કંઈ ન બોલે. એ તો એના નીમમાં અચૂક!
બાપેદીકરાનેલઈજઈનેમહારાજમુક્તાનંદજીનેસોંપ્યો. દુલોભણવાલાગ્યો. ‘વિચારસાગર’, ‘પંચદશી’, ‘ગીતા’ મોઢેકરીલીધાં. કિશોરદુલાનીદસઆંગળીઓમાંપોતાનીદસઆંગળીઓપરોવી, આંખેઆંખમિલાવી, ગોઠણેગોઠણમિલાવ્યા. પછીઆંખપરહાથરાખીકહ્યું, “જા, સવૈયોલખીલાવ!”
કિશોર દુલા કાગને ધેનુ ચરાવતાં, દુહા-ચોપાઈ ગોખતાં એક વરસ ને નવ મહિના વીતી ગયા. પોષ મહિનાની વદ તેરશ હતી. કિશોર દુલો સ્નાન કરીને ઘેર ગયો. એણે આંગણામાં જ બાપને બેઠેલ જોયો. બાપે દીકરાને પૂછ્યું, “કાં! હવે ગાયું ચારવી છોડવી છે ને?” દીકરાએ હા પાડી. બાપને આનંદ થયો. આખરે દીકરો છાણ-ગોબરના મોહમાંથી છૂટયો. દીકરો તો પૂજા-સેવામાં બેસી ગયો. પૂજાના ઓરડામાં જ બાપુની તલવાર રહે. ભાયો કાગ તલવાર લેવા આવ્યા ને દીકરાને ગણપતિની પૂજા કરતો ભાળ્યો. કહ્યું, “હાલ મારી સાથે. પીપાવાવના ગીગા રામજી મહારાજ મારા મિત્રા છે. એમને ત્યાં એક મહાસંત મુક્તાનંદજી આવ્યા છે. તને એમને સોંપી આવું એટલે તું સીંદરાં તાણતો (માળા ફેરવતો) મટે.”
પહેલોઅનુભવ. પહેલીઆજ્ઞા. કાગળલીધો, પેનસિલલીધી. રમતશરૂકરીનેલખાઈ : ભક્તકવિદુલાભાયાકાગનીકાવ્ય-નિર્ઝરણીનીએપહેલીસરવાણી. નાભિબંધમાંકસ્તૂરીછેનેમૃગકસ્તૂરીબીજેશોધેછે. એઉપરથીતત્ત્વજ્ઞાનભર્યોસવૈયોલખાયો :
બાપે દીકરાને લઈ જઈને મહારાજ મુક્તાનંદજીને સોંપ્યો. દુલો ભણવા લાગ્યો. ‘વિચારસાગર’, ‘પંચદશી’, ‘ગીતા’ મોઢે કરી લીધાં. કિશોર દુલાની દસ આંગળીઓમાં પોતાની દસ આંગળીઓ પરોવી, આંખે આંખ મિલાવી, ગોઠણે ગોઠણ મિલાવ્યા. પછી આંખ પર હાથ રાખી કહ્યું, “જા, સવૈયો લખી લાવ!”
દોડતહૈમૃગ, ઢૂંઢતજંગલ, બંદ, સુગંધકહાંબનબાસે?
પહેલો અનુભવ. પહેલી આજ્ઞા. કાગળ લીધો, પેનસિલ લીધી. રમત શરૂ કરી ને લખાઈ : ભક્તકવિ દુલા ભાયા કાગની કાવ્ય-નિર્ઝરણીની એ પહેલી સરવાણી. નાભિબંધમાં કસ્તૂરી છે ને મૃગ કસ્તૂરી બીજે શોધે છે. એ ઉપરથી તત્ત્વજ્ઞાનભર્યો સવૈયો લખાયો :
જાનતનામમનાભિમેંહૈબંદ, ત્યૂહીબિચરીમનમૃગત્રાંસે.
દોડત હૈ મૃગ, ઢૂંઢત જંગલ, બંદ, સુગંધ કહાં બન બાસે?
ક્યુંત્યોંનરશઠરહેહરિખોજત, ભ્રમથકીચિત્તજ્ઞાનનભાસે?’
જાનત ના મમ નાભિ મેં હૈ બંદ, ત્યૂ હી બિચરી મન મૃગ ત્રાંસે.
‘કાગ’ કહેયેગુરુમુક્તાનંદ, આપહીઆતમજ્ઞાનપ્રકાશે.
ક્યું ત્યોં નર શઠ રહે હરિ ખોજત, ભ્રમ થકી ચિત્ત જ્ઞાન ન ભાસે?’
૧૭વર્ષનીઉંમરેફૂટેલીઆસરવાણીપછીઅટક્યાવગરવહેતીજરહી.
‘કાગ’ કહે યે ગુરુ મુક્તાનંદ, આપ હી આતમજ્ઞાન પ્રકાશે.
કવિકાગનાંકાવ્યોનેછપાયાંપહેલાંજપાંખોઆવીજાયછે. પુસ્તકાકારેપ્રસિદ્ધથતાંપહેલાંતોએકાવ્યોપ્રજાનીજીભેચડીજાયછેઅનેદૂર-સુદૂરનાંગામડાંઓમાંએકતારાનાઝણકારસાથેગુંજવાલાગેછે. મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટનાંઆકાશવાણીગૃહોપરથીજુદાજુદાગાયકોઅનેકવાર‘કાગવાણી’નીસુરાવલીઓવહેતીકરેછે. ‘કાગવાણી’એલોકસાહિત્યનાપુરાણાખોળિયામાંનવાયુગનાપ્રાણપૂર્યાછે. જૂનીસુરાવલીઓનેફરીથીજીવતીકરીછે, જૂનાલોકઢાળોનેનવાંવહેણઆપ્યાંછે. ‘કાગવાણી’નોકવિમાનવજીવનનાંસનાતનમૂલ્યોનેપિછાણનારોછે, સમાજહૃદયનાંસ્પંદનોપારખનારીવેધકદૃષ્ટિવાળોછે. ભારતનીસંસ્કૃતિ-ગંગાનાંનીરએણેસૌરાષ્ટ્રનીતળપદીશૈલીમાંવહેતાંકર્યાંછે.
૧૭ વર્ષની ઉંમરે ફૂટેલી આ સરવાણી પછી અટક્યા વગર વહેતી જ રહી.
સાચોકવિએકોઈપણયુગનુંપરમધનછે. ગાંધીયુગએતોલોકયુગ. ગાંધીજીપરલખાયેલાંઆકવિનાંકાવ્યોગાંધીજીનાવ્યક્તિત્વનેસાંગોપાંગઆલેખેછે. ગાંધીજીનાજીવનનોમર્મ, ગાંધીજીનુંવ્યક્તિત્વઆકવિએઆત્મસાત્કર્યાછે. ગાંધીજીપરલખાયેલુંએમનુંકાવ્ય‘સોસોવાતુંનોજાણનારો’ જુઓ :
કવિ કાગનાં કાવ્યોને છપાયાં પહેલાં જ પાંખો આવી જાય છે. પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં પહેલાં તો એ કાવ્યો પ્રજાની જીભે ચડી જાય છે અને દૂર-સુદૂરનાં ગામડાંઓમાં એકતારાના ઝણકાર સાથે ગુંજવા લાગે છે. મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટનાં આકાશવાણીગૃહો પરથી જુદા જુદા ગાયકો અનેક વાર ‘કાગવાણી’ની સુરાવલીઓ વહેતી કરે છે. ‘કાગવાણી’એ લોકસાહિત્યના પુરાણા ખોળિયામાં નવા યુગના પ્રાણ પૂર્યા છે. જૂની સુરાવલીઓને ફરીથી જીવતી કરી છે, જૂના લોકઢાળોને નવાં વહેણ આપ્યાં છે. ‘કાગવાણી’નો કવિ માનવજીવનનાં સનાતન મૂલ્યોને પિછાણનારો છે, સમાજહૃદયનાં સ્પંદનો પારખનારી વેધક દૃષ્ટિવાળો છે. ભારતની સંસ્કૃતિ-ગંગાનાં નીર એણે સૌરાષ્ટ્રની તળપદી શૈલીમાં વહેતાં કર્યાં છે.
ઢાળભાળીનેસૌધ્રોડવામાંડે…
સાચો કવિ એ કોઈ પણ યુગનું પરમ ધન છે. ગાંધીયુગ એ તો લોકયુગ. ગાંધીજી પર લખાયેલાં આ કવિનાં કાવ્યો ગાંધીજીના વ્યક્તિત્વને સાંગોપાંગ આલેખે છે. ગાંધીજીના જીવનનો મર્મ, ગાંધીજીનું વ્યક્તિત્વ આ કવિએ આત્મસાત્ કર્યા છે. ગાંધીજી પર લખાયેલું એમનું કાવ્ય ‘સો સો વાતુંનો જાણનારો’ જુઓ :
ઢાળમાંનવધ્રોડનારો;
{{Poem2Close}}
પોતેચણેલામાંપોલભાળેતો
<poem>
પાયામાંથીપાડનારો.
ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે…
આવવુંહોયતોકાચેતાંતણે…
ઢાળમાં નવ ધ્રોડનારો;
બંધાઈનેઆવનારો;
પોતે ચણેલામાં પોલ ભાળે તો
ના’વવુંહોયતોનાડાંજોબાંધશો…
પાયામાંથી પાડનારો.
નાડાંતોડાવીનાસનારો…
આવવું હોય તો કાચે તાંતણે…
મોભીડોમારોસોસોવાતુંનોજાણનારો.
બંધાઈને આવનારો;
કવિકાગનાંકાવ્યોનોમુખ્યરણકોભજનોનોછે.
ના’વવું હોય તો નાડાં જો બાંધશો…
આકવિનીકવિતામાંમાનવજીવનનીમીમાંસાછે, તત્ત્વજ્ઞાનનીઝીણવટછે, પ્રભુનીકલાનીપિછાણછે.
નાડાં તોડાવી નાસનારો…
આકવિભક્તછે, વિચારકછે, માનવતાનાપૂજારીછે. પાણકોરાનુંધોતિયું, ડગલો, ફેંટો, ગળેએકપછેડી, કાળી, ઘાટીલાંબીદાઢીઅનેમાથાપરલાંબોચોટલો. પાણીદારછતાંપ્રશાંતબેઆંખોઅનેઘેરો, ગંભીર, મંદિરનાઘંટ-રણકારજેવોકંઠ. વ્યવસાયેખેડૂત, અજાચીચારણ, નિજાનંદકાજેકાવ્યોરચે. નાનપણથીજસાધુઓનાસમાગમકરેલા, સંસ્કૃતશાસ્ત્રોઅનેપુરાણોનોપરિચયકરેલોઅનેએમાંઉમેરાઈનવવિચારોનીસામગ્રી. પરિણામેજાચકચારણકુળમાંજન્મીનેપણએઅજાચકરહ્યા. રાજયશગાનારકુળમાંએપ્રભુયશગાનારથયા.
મોભીડો મારો સો સો વાતુંનો જાણનારો.
{{center|*}}
</poem>
આજથીપાંત્રીસેકવર્ષપહેલાંસન્મુખાનંદસભાગૃહમાંએકીબેઠકેપ્રભાતીગાવાનાસમયસુધીશબદનેસ્વરમાંઝબોળેલોમારાકાનેસતતઝીલ્યો. ભક્તકવિકાગને, કાળજેધરવનથાયત્યાંલગીસાંભળ્યા. નતાલવાજિંત્રા, નતારવાજિંત્રા, નઘા, નફૂંક, નઘસરકો. બધુંકંઠમાં. એકહાથનીમૂઠીબંધઅનેબીજાહાથનીતર્જની. જુગલબંધીનાટપાકાસંભળાય.
{{Poem2Open}}
અનેજેરણઝણચઢીતેઆજલગીરહીછે. ‘કાગવાણી’નાભાગવાંચ્યા, વાંચેજગયો — દરેકવખતેકશુંનવુંમળતુંજરહ્યું. મારાભાવજગતનેભાવતાંમોતીહુંચણતોજગયો. અનેજ્યાંજ્યાંભાવિકોનાંવૃંદરચાતાંગયાંત્યાંત્યાંએમોતીડાંહુંવેરતોગયો.
કવિ કાગનાં કાવ્યોનો મુખ્ય રણકો ભજનોનો છે.
‘કાગવાણી’નાભાગોમાંદિવંગતમેઘાણીજીએ, જયભિખ્ખુએ, ગોકુળદાસરાયચુરાવગેરેવિદ્વાનોએકાગબાપુઅનેએમનીસર્જનપ્રક્રિયાવિશેનીઅંતરંગવાતોજેલખીછેતેવાંચીગયોઅનેએનેઆધારેસંપાદનનુંઆકાર્યપૂરુંથયું. હુંએસાક્ષરોનેઅંતઃકરણથીવંદનકરીએમનોઋણસ્વીકારકરુંછું.
આ કવિની કવિતામાં માનવજીવનની મીમાંસા છે, તત્ત્વજ્ઞાનની ઝીણવટ છે, પ્રભુની કલાની પિછાણ છે.
{{Right|[કવિકાગનાંસર્જનોનુંસંપાદન‘કવિકાગકહે…’]}}
આ કવિ ભક્ત છે, વિચારક છે, માનવતાના પૂજારી છે. પાણકોરાનું ધોતિયું, ડગલો, ફેંટો, ગળે એક પછેડી, કાળી, ઘાટી લાંબી દાઢી અને માથા પર લાંબો ચોટલો. પાણીદાર છતાં પ્રશાંત બે આંખો અને ઘેરો, ગંભીર, મંદિરના ઘંટ-રણકાર જેવો કંઠ. વ્યવસાયે ખેડૂત, અજાચી ચારણ, નિજાનંદ કાજે કાવ્યો રચે. નાનપણથી જ સાધુઓના સમાગમ કરેલા, સંસ્કૃત શાસ્ત્રો અને પુરાણોનો પરિચય કરેલો અને એમાં ઉમેરાઈ નવવિચારોની સામગ્રી. પરિણામે જાચક ચારણકુળમાં જન્મીને પણ એ અજાચક રહ્યા. રાજયશ ગાનાર કુળમાં એ પ્રભુયશ ગાનાર થયા.
<center>*</center>
આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં સન્મુખાનંદ સભાગૃહમાં એકી બેઠકે પ્રભાતી ગાવાના સમય સુધી શબદને સ્વરમાં ઝબોળેલો મારા કાને સતત ઝીલ્યો. ભક્તકવિ કાગને, કાળજે ધરવ ન થાય ત્યાં લગી સાંભળ્યા. ન તાલવાજિંત્રા, ન તારવાજિંત્રા, ન ઘા, ન ફૂંક, ન ઘસરકો. બધું કંઠમાં. એક હાથની મૂઠી બંધ અને બીજા હાથની તર્જની. જુગલબંધીના ટપાકા સંભળાય.
અને જે રણઝણ ચઢી તે આજ લગી રહી છે. ‘કાગવાણી’ના ભાગ વાંચ્યા, વાંચે જ ગયો — દરેક વખતે કશું નવું મળતું જ રહ્યું. મારા ભાવજગતને ભાવતાં મોતી હું ચણતો જ ગયો. અને જ્યાં જ્યાં ભાવિકોનાં વૃંદ રચાતાં ગયાં ત્યાં ત્યાં એ મોતીડાં હું વેરતો ગયો.
‘કાગવાણી’ના ભાગોમાં દિવંગત મેઘાણીજીએ, જયભિખ્ખુએ, ગોકુળદાસ રાયચુરા વગેરે વિદ્વાનોએ કાગબાપુ અને એમની સર્જનપ્રક્રિયા વિશેની અંતરંગ વાતો જે લખી છે તે વાંચી ગયો અને એને આધારે સંપાદનનું આ કાર્ય પૂરું થયું. હું એ સાક્ષરોને અંતઃકરણથી વંદન કરી એમનો ઋણસ્વીકાર કરું છું.
{{Right|[કવિ કાગનાં સર્જનોનું સંપાદન ‘કવિ કાગ કહે…’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits