સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કવિતા લખવી છે?: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} કવિતાકેમઆવેછેએનીઘણીવારકવિનેપોતાનેપણખબરનથીહોતી. લોકો...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
કવિતાકેમઆવેછેએનીઘણીવારકવિનેપોતાનેપણખબરનથીહોતી. લોકોમાનેછેકેકવિતાપ્રેરણાથીઆવેછે. પ્રેરણાથીઆવેલુંજેકાંઈહોયતેઉત્તમજહોય, એવુંનથી. જેઆવેતેનેઆવવાદેવું. પણકાવ્યઆવ્યાપછીજાણેકેએબીજાનીકૃતિહોયએમએનેજોવીજોઈએઅનેપછીજેશબ્દોકાવ્યમાંમૂક્યાછેતેમાંઔચિત્યછેકેનહીંતેજોવુંજોઈએ.
 
કોઈપણકાવ્યતમેપૂરુંકરોછોએહંમેશાંપૂર્ણનથીહોતું. બહુબહુતોએનીગતિપૂર્ણતાતરફનીહોયતોહોય. કવિતાપ્રગટેપછીકવિતાએજીવવાનુંછેપોતાનાજપગપર. એનાજન્મપછીકવિતાઅનેકવિવચ્ચેનીજનનનાળકપાઈજાયછે. કવિતાએજીવવાનુંછેવહીજતાકાળમાં. ભલભલાકવિઓનાંકાવ્યોએમનાકાવ્યસંગ્રહોનાકબ્રસ્તાનમાંકાયમનેમાટેદટાઈગયાંહોયછે. જાહેરમંચપરકાવ્યવાંચીએછીએત્યારેકવિતાતાળીઓનાગડગડાટથીબહેરીથઈજાયછે. કેટલીનિષ્ફળકવિતાનેઅંતેએકસફળકવિતાપ્રગટથતીહોયછે! કવિએનિંદા, સ્તુતિઅનેઅવજ્ઞાથીપરથવુંજોઈએ. કવિકવિતાલખેપછીએનેપોતાનીકવિતાથીછૂટાંપડતાંપણઆવડવુંજોઈએ.
કવિતા કેમ આવે છે એની ઘણી વાર કવિને પોતાને પણ ખબર નથી હોતી. લોકો માને છે કે કવિતા પ્રેરણાથી આવે છે. પ્રેરણાથી આવેલું જે કાંઈ હોય તે ઉત્તમ જ હોય, એવું નથી. જે આવે તેને આવવા દેવું. પણ કાવ્ય આવ્યા પછી જાણે કે એ બીજાની કૃતિ હોય એમ એને જોવી જોઈએ અને પછી જે શબ્દો કાવ્યમાં મૂક્યા છે તેમાં ઔચિત્ય છે કે નહીં તે જોવું જોઈએ.
કવિથવાનીસજ્જતાવિશેનુંએકકાવ્યજોઈએ:
કોઈ પણ કાવ્ય તમે પૂરું કરો છો એ હંમેશાં પૂર્ણ નથી હોતું. બહુ બહુ તો એની ગતિ પૂર્ણતા તરફની હોય તો હોય. કવિતા પ્રગટે પછી કવિતાએ જીવવાનું છે પોતાના જ પગ પર. એના જન્મ પછી કવિતા અને કવિ વચ્ચેની જનનનાળ કપાઈ જાય છે. કવિતાએ જીવવાનું છે વહી જતા કાળમાં. ભલભલા કવિઓનાં કાવ્યો એમના કાવ્યસંગ્રહોના કબ્રસ્તાનમાં કાયમને માટે દટાઈ ગયાં હોય છે. જાહેર મંચ પર કાવ્ય વાંચીએ છીએ ત્યારે કવિતા તાળીઓના ગડગડાટથી બહેરી થઈ જાય છે. કેટલી નિષ્ફળ કવિતાને અંતે એક સફળ કવિતા પ્રગટ થતી હોય છે! કવિએ નિંદા, સ્તુતિ અને અવજ્ઞાથી પર થવું જોઈએ. કવિ કવિતા લખે પછી એને પોતાની કવિતાથી છૂટાં પડતાં પણ આવડવું જોઈએ.
તમનેતારાઓનીબારાખડીઉકેલતાંઆવડેછે?
{{Poem2close}}
—તોલખો.
<poem>
તમનેફૂલોનીપાંખડીમાંપ્રવેશતાંઆવડેછે?
કવિ થવાની સજ્જતા વિશેનું એક કાવ્ય જોઈએ:
—તોલખો.
તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
તમનેક્ષણનીઆંખડીમાંકશુંકઆંજતાઆવડેછે?
—તો લખો.
—તોલખો.
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
તમનેરણનાવિષાદનેમૃગજળથીમાંજતાંઆવડેછે?
—તો લખો.
—તોલખો.
તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતા આવડે છે?
તમનેઆંખમાંઆવેલાંવાદળનેનહીંવરસાવતાંઆવડેછે?
—તો લખો.
—તોલખો.
તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
તમનેમેઘધનુષનીસૂકીધરતીપરવાવતાંઆવડેછે?
—તો લખો.
—તોલખો.
તમને આંખમાં આવેલાં વાદળને નહીં વરસાવતાં આવડે છે?
તમનેલોકોનીવચ્ચેતમારીસાથેરહેતાંઆવડેછે?
—તો લખો.
—તોલખો.
તમને મેઘધનુષની સૂકી ધરતી પર વાવતાં આવડે છે?
તમનેતમારાથીપણછૂટાપડતાંઆવડેછે?
—તો લખો.
—તોલખો.
તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
તમનેકંઈપણઆવડતુંનાથી,
—તો લખો.
એઅવસ્થાપરઊભારહેતાંઆવડેછે?
તમને તમારાથી પણ છૂટા પડતાં આવડે છે?
—તોલખો.
—તો લખો.
કવિતાકેમઆવેછેએનીઘણીવારકવિનેપોતાનેપણખબરનથીહોતી. લોકોમાનેછેકેકવિતાપ્રેરણાથીઆવેછે. પ્રેરણાથીઆવેલુંજેકાંઈહોયતેઉત્તમજહોય, એવુંનથી. જેઆવેતેનેઆવવાદેવું. પણકાવ્યઆવ્યાપછીજાણેકેએબીજાનીકૃતિહોયએમએનેજોવીજોઈએઅનેપછીજેશબ્દોકાવ્યમાંમૂક્યાછેતેમાંઔચિત્યછેકેનહીંતેજોવુંજોઈએ.
તમને કંઈ પણ આવડતું નાથી,
કોઈપણકાવ્યતમેપૂરુંકરોછોએહંમેશાંપૂર્ણનથીહોતું. બહુબહુતોએનીગતિપૂર્ણતાતરફનીહોયતોહોય. કવિતાપ્રગટેપછીકવિતાએજીવવાનુંછેપોતાનાજપગપર. એનાજન્મપછીકવિતાઅનેકવિવચ્ચેનીજનનનાળકપાઈજાયછે. કવિતાએજીવવાનુંછેવહીજતાકાળમાં. ભલભલાકવિઓનાંકાવ્યોએમનાકાવ્યસંગ્રહોનાકબ્રસ્તાનમાંકાયમનેમાટેદટાઈગયાંહોયછે. જાહેરમંચપરકાવ્યવાંચીએછીએત્યારેકવિતાતાળીઓનાગડગડાટથીબહેરીથઈજાયછે. કેટલીનિષ્ફળકવિતાનેઅંતેએકસફળકવિતાપ્રગટથતીહોયછે! કવિએનિંદા, સ્તુતિઅનેઅવજ્ઞાથીપરથવુંજોઈએ. કવિકવિતાલખેપછીએનેપોતાનીકવિતાથીછૂટાંપડતાંપણઆવડવુંજોઈએ.
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
કવિથવાનીસજ્જતાવિશેનુંએકકાવ્યજોઈએ:
—તો લખો.
તમનેતારાઓનીબારાખડીઉકેલતાંઆવડેછે?
</poem>
—તોલખો.
{{Right|[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]}}
તમનેફૂલોનીપાંખડીમાંપ્રવેશતાંઆવડેછે?
—તોલખો.
તમનેક્ષણનીઆંખડીમાંકશુંકઆંજતાઆવડેછે?
—તોલખો.
તમનેરણનાવિષાદનેમૃગજળથીમાંજતાંઆવડેછે?
—તોલખો.
તમનેઆંખમાંઆવેલાંવાદળનેનહીંવરસાવતાંઆવડેછે?
—તોલખો.
તમનેમેઘધનુષનીસૂકીધરતીપરવાવતાંઆવડેછે?
—તોલખો.
તમનેલોકોનીવચ્ચેતમારીસાથેરહેતાંઆવડેછે?
—તોલખો.
તમનેતમારાથીપણછૂટાપડતાંઆવડેછે?
—તોલખો.
તમનેકંઈપણઆવડતુંનાથી,
એઅવસ્થાપરઊભારહેતાંઆવડેછે?
—તોલખો.
{{Right|[‘દિવ્યભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits