સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કવિતા લખવી છે?

From Ekatra Wiki
Revision as of 06:08, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કવિતાકેમઆવેછેએનીઘણીવારકવિનેપોતાનેપણખબરનથીહોતી. લોકો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કવિતાકેમઆવેછેએનીઘણીવારકવિનેપોતાનેપણખબરનથીહોતી. લોકોમાનેછેકેકવિતાપ્રેરણાથીઆવેછે. પ્રેરણાથીઆવેલુંજેકાંઈહોયતેઉત્તમજહોય, એવુંનથી. જેઆવેતેનેઆવવાદેવું. પણકાવ્યઆવ્યાપછીજાણેકેએબીજાનીકૃતિહોયએમએનેજોવીજોઈએઅનેપછીજેશબ્દોકાવ્યમાંમૂક્યાછેતેમાંઔચિત્યછેકેનહીંતેજોવુંજોઈએ. કોઈપણકાવ્યતમેપૂરુંકરોછોએહંમેશાંપૂર્ણનથીહોતું. બહુબહુતોએનીગતિપૂર્ણતાતરફનીહોયતોહોય. કવિતાપ્રગટેપછીકવિતાએજીવવાનુંછેપોતાનાજપગપર. એનાજન્મપછીકવિતાઅનેકવિવચ્ચેનીજનનનાળકપાઈજાયછે. કવિતાએજીવવાનુંછેવહીજતાકાળમાં. ભલભલાકવિઓનાંકાવ્યોએમનાકાવ્યસંગ્રહોનાકબ્રસ્તાનમાંકાયમનેમાટેદટાઈગયાંહોયછે. જાહેરમંચપરકાવ્યવાંચીએછીએત્યારેકવિતાતાળીઓનાગડગડાટથીબહેરીથઈજાયછે. કેટલીનિષ્ફળકવિતાનેઅંતેએકસફળકવિતાપ્રગટથતીહોયછે! કવિએનિંદા, સ્તુતિઅનેઅવજ્ઞાથીપરથવુંજોઈએ. કવિકવિતાલખેપછીએનેપોતાનીકવિતાથીછૂટાંપડતાંપણઆવડવુંજોઈએ. કવિથવાનીસજ્જતાવિશેનુંએકકાવ્યજોઈએ: તમનેતારાઓનીબારાખડીઉકેલતાંઆવડેછે? —તોલખો. તમનેફૂલોનીપાંખડીમાંપ્રવેશતાંઆવડેછે? —તોલખો. તમનેક્ષણનીઆંખડીમાંકશુંકઆંજતાઆવડેછે? —તોલખો. તમનેરણનાવિષાદનેમૃગજળથીમાંજતાંઆવડેછે? —તોલખો. તમનેઆંખમાંઆવેલાંવાદળનેનહીંવરસાવતાંઆવડેછે? —તોલખો. તમનેમેઘધનુષનીસૂકીધરતીપરવાવતાંઆવડેછે? —તોલખો. તમનેલોકોનીવચ્ચેતમારીસાથેરહેતાંઆવડેછે? —તોલખો. તમનેતમારાથીપણછૂટાપડતાંઆવડેછે? —તોલખો. તમનેકંઈપણઆવડતુંનાથી, એઅવસ્થાપરઊભારહેતાંઆવડેછે? —તોલખો. કવિતાકેમઆવેછેએનીઘણીવારકવિનેપોતાનેપણખબરનથીહોતી. લોકોમાનેછેકેકવિતાપ્રેરણાથીઆવેછે. પ્રેરણાથીઆવેલુંજેકાંઈહોયતેઉત્તમજહોય, એવુંનથી. જેઆવેતેનેઆવવાદેવું. પણકાવ્યઆવ્યાપછીજાણેકેએબીજાનીકૃતિહોયએમએનેજોવીજોઈએઅનેપછીજેશબ્દોકાવ્યમાંમૂક્યાછેતેમાંઔચિત્યછેકેનહીંતેજોવુંજોઈએ. કોઈપણકાવ્યતમેપૂરુંકરોછોએહંમેશાંપૂર્ણનથીહોતું. બહુબહુતોએનીગતિપૂર્ણતાતરફનીહોયતોહોય. કવિતાપ્રગટેપછીકવિતાએજીવવાનુંછેપોતાનાજપગપર. એનાજન્મપછીકવિતાઅનેકવિવચ્ચેનીજનનનાળકપાઈજાયછે. કવિતાએજીવવાનુંછેવહીજતાકાળમાં. ભલભલાકવિઓનાંકાવ્યોએમનાકાવ્યસંગ્રહોનાકબ્રસ્તાનમાંકાયમનેમાટેદટાઈગયાંહોયછે. જાહેરમંચપરકાવ્યવાંચીએછીએત્યારેકવિતાતાળીઓનાગડગડાટથીબહેરીથઈજાયછે. કેટલીનિષ્ફળકવિતાનેઅંતેએકસફળકવિતાપ્રગટથતીહોયછે! કવિએનિંદા, સ્તુતિઅનેઅવજ્ઞાથીપરથવુંજોઈએ. કવિકવિતાલખેપછીએનેપોતાનીકવિતાથીછૂટાંપડતાંપણઆવડવુંજોઈએ. કવિથવાનીસજ્જતાવિશેનુંએકકાવ્યજોઈએ: તમનેતારાઓનીબારાખડીઉકેલતાંઆવડેછે? —તોલખો. તમનેફૂલોનીપાંખડીમાંપ્રવેશતાંઆવડેછે? —તોલખો. તમનેક્ષણનીઆંખડીમાંકશુંકઆંજતાઆવડેછે? —તોલખો. તમનેરણનાવિષાદનેમૃગજળથીમાંજતાંઆવડેછે? —તોલખો. તમનેઆંખમાંઆવેલાંવાદળનેનહીંવરસાવતાંઆવડેછે? —તોલખો. તમનેમેઘધનુષનીસૂકીધરતીપરવાવતાંઆવડેછે? —તોલખો. તમનેલોકોનીવચ્ચેતમારીસાથેરહેતાંઆવડેછે? —તોલખો. તમનેતમારાથીપણછૂટાપડતાંઆવડેછે? —તોલખો. તમનેકંઈપણઆવડતુંનાથી, એઅવસ્થાપરઊભારહેતાંઆવડેછે? —તોલખો. [‘દિવ્યભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]