સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ચિરકાળના મિત્રો

From Ekatra Wiki
Revision as of 05:56, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મંદિરમાંહુંમોટેભાગેજતોનથી. કોઈપણબુકસ્ટોલમારેમાટેમંદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મંદિરમાંહુંમોટેભાગેજતોનથી. કોઈપણબુકસ્ટોલમારેમાટેમંદિરનીગરજસારેછે. પુસ્તકઘરમાંજઈએત્યારેઆપણેકેટલીયસદીઓસાથેમુલાકાતલેતાહોઈએતેમલાગેછે. કેટલાંયએવાંપુસ્તકોછેકેજેમણેઆપણાજીવનનાઅનેકતબક્કેઆનંદઆપ્યોહોયછે, તોકેટલીકકૃતિઓએવીહોયછેકેજેણેજીવનપ્રત્યેનોઆપણોઅભિગમબદલીનાખ્યોહોય. એકપુસ્તકવાંચ્યાપછીઆપણેએ—નાએરહેતાનથી; આપણામાંકશુંકઉમેરાયછે, કંઈકજેનકામુંપડ્યુંહોયએનીબાદબાકીથાયછે. પુસ્તકઆપણાલોહીમાંભળીજાયછે, આપણાંચૈતન્યનુંસંવર્ધનકરેછે. પુસ્તકોઆપણીએકલતાદૂરકરેછે, આપણાએકાંતનેસમૃદ્ધકરેછે. માતાનીજેમએઆપણુંજતનકરેછે, પિતાનીજેમછત્રછાયાઆપેછે. પુસ્તકોઆપણાચિરકાળનામિત્રોછે. એમનોસહવાસઆપણેજ્યારેપણમાગીએ, ત્યારેભાવથીતેઆપણનેભેટેછે. આસંબંધકદીયવણસતોનથી. જેમાણસપુસ્તકોનીવચ્ચેરહેછે, તેજિંદગીઆખીબગીચાનીવચ્ચેજબેઠોહોયછે. સ્થૂળવૈભવઅનેસૂક્ષ્મવૈભવવચ્ચેનોભેદએનેસમજાયછે. હેલનએક્સલીનુંએકઅંગ્રેજીપુસ્તકછે: ‘બુકલવર્સક્વોટેશન્સ’: ‘પુસ્તકપ્રેમીઓનાંઅવતરણો’. તેમાંપુસ્તકોવિશેનાંઅનેકલોકોનાંમંતવ્યોછે. [‘ઝલક’ પુસ્તક: ૨૦૦૪]