સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/તેં જે નથી કહી...



તેં જે નથી કહી એ બધી વાત યાદ છે:
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી!