સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/સૂરજ



સૂરજ નીંદ-દરિયે ડૂબ્યો!
સમણાંને સરવરિયે પાછો ચાંદ થઈને ઊગ્યો.