સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/એનું કારણ શું?

From Ekatra Wiki
Revision as of 06:23, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એકપ્રશ્નથાયછે: આપણાસમાજમાંબુદ્ધિશીલોનુંવર્ચસ્નથી, એનુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એકપ્રશ્નથાયછે: આપણાસમાજમાંબુદ્ધિશીલોનુંવર્ચસ્નથી, એનુંકારણશું? રાજકારણવાળાએમનેવેદિયાગણેછે. એમનેલોકસંપર્કહોતોનથી. વિચારોકાંત્યાકરવાઅનેસક્રિયબનીનેવર્તમાનસમસ્યાઓનેઉકેલવાઆગળઆવવુંનહિ, એવોકહેવાતાબુદ્ધિશીલોનોઆચારહોયછે. એનોલોકસંપર્કએછાપામાંએકાદકોલમલખતોહોયછેએટલાપૂરતોજહોયછે. ઘણીવારએસત્યનેભોગેતર્કલડાવવાનીરમતમાંરાચતોહોયછે. પણજરૂરપડેત્યારેઆરાજકારણવાળાઓબુદ્ધિશીલોનેપોતાનાસમર્થનમાટેવાપરેછે. બધાજબુદ્ધિશીલોઅપરિગ્રહી, અનાસક્તહોતાનથી. એમનેઆકેતેજોઈતુંહોયછે. આથીરાજકારણવાળાનાખરીતાતેઓતૈયારકરીઆપેછે. જરૂરપડેત્યારેદસ્તખતપણકરેછે. પણએથીઆગળવધીનેજોએમનાકારભારમાંબુદ્ધિશીલોદખલગીરીકરે, તોએમનેપડતામૂકવામાંરાજકારણવાળાઓનેસહેજેયસંકોચથતોનથી. આપણેત્યાંબુદ્ધિશીલોનીઝાઝીઆબરૂનથી. વિદ્યાપીઠોમાંજ્ઞાનનાક્ષેત્રમાંતેઓરાજકારણનાદાવપેચઘુસાડેછેએવોએમનાપરઆરોપછે. તેઓપવનજોઈનેપીઠફેરવનારાકાયરછે. આંતરિકપ્રતીતિનુંસમર્થઉચ્ચારણકરીનેસમાજનાએકવિધાયકબળતરીકેકામકરવાનીએમનીતૈયારીહોતીનથી. બુદ્ધિનિષ્ઠઅધ્યાપકનેમોટોમોભોઆપીનેવહીવટીતંત્રનાંસૂત્રોસોંપ્યાંકેતરતજચોકઠામાંબરાબરગોઠવાઈજવામાટેજરૂરીબધાંજસમાધાનોકરીલેવાએતત્પરથઈજાયછે. આથીજશાસકોઅનેસમાજમાંવગધરાવનારોવર્ગબુદ્ધિશીલોનેપરાસ્તકરવાબુદ્ધિશીલોનોજઉપયોગકરેછે. “જેબાબતમાંબુદ્ધિશીલોનીપહોંચનહીંહોયતેમાંએમણેમાથુંમારવુંજોઈએનહિ. તેઓરાજકારણનાકેસમાજના‘નાજુકપ્રશ્નો’નેસમજીશકતાનથી, કુનેહથીકામપારપાડવાનુંજાણતાનથી. સત્યનુંનામલઈનેહોબાળોમચાવીજાણેછે. બીજાંક્ષેત્રોમાંઅનધિકારપ્રવેશનીચેષ્ટાછોડીદઈનેતેઓવિદ્યાપીઠનાવર્ગોમાં, પુસ્તકાલયોમાં, પ્રયોગશાળાઓમાંપોતપોતાનીરીતેવધુવિકાસસાધવામાંસક્રિયબનેતોજસમાજનેલાભથાય.” આવીસુફિયાણીસલાહવિદ્યાપીઠનાકોઈનેકોઈબૌદ્ધિકકાર્યક્રમમાં‘ઉદ્ઘાટન’ કરવાઅને‘આશીર્વચન’ આપવાઆવેલારાજકારણીઓનેમુખેઉચ્ચારાતીઆપણેસાંભળીહોયછે. બુદ્ધિશીલહોવાનોડોળકરીનેપાંચમીકતારિયાનીજેમબુદ્ધિશીલોનાવર્ગમાંઘૂસીજઈનેએનેઅંદરથીતોડનારોએકનવોવર્ગઊભોથયોછે. એનાથીસાવધરહેવાનીખાસજરૂરછે. [‘ઇતિમેમતિ’ પુસ્તક]