સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/પારદર્શક નિખાલસતા

From Ekatra Wiki
Revision as of 06:23, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કાફકાએએનીગદ્યકૃતિઓનોપ્રથમસંગ્રહપ્રકાશકનેછાપવામાટેમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કાફકાએએનીગદ્યકૃતિઓનોપ્રથમસંગ્રહપ્રકાશકનેછાપવામાટેમોકલ્યોત્યારેસાથેએકપત્રલખ્યોહતોએમાંએણેલખ્યુંહતું, “આસાથે, તમેજોવામાગેલાતે, કેટલાકનાનાગદ્યખંડોમોકલુંછું; એકનાનકડુંપુસ્તકથાયએટલાએછે. હુંજ્યારેઆહેતુથીએનુંસંકલનકરતોહતોત્યારેમારેબેરીતેપસંદગીકરવીપડતીહતી: એકતોમારીજવાબદારીનીભાવનાનેસંતોષેએરીતે, બીજુંતમારાંસુંદરપુસ્તકોનીશ્રેણીમાંમારુંપણપુસ્તકહોયએવીઉત્સુકતાથીપ્રેરાઈને. આબાબતમાંદરેકપ્રસંગેહુંસ્પષ્ટઅનેઅસંદિગ્ધનિર્ણયલઈશક્યોછુંએવુંનથી. પણતમનેજોએથીપ્રસન્નતાથાયઅનેજોતમનેઆછાપવાજેવુંલાગેતોસ્વાભાવિકરીતેજમનેખુશીથશે. એમાંજેનબળુંરહેલુંછેતેપહેલીનજરેતરતપકડીશકાયએવુંનથી. દરેકસર્જકપોતાનુંનબળુંપોતાનીઆગવીરીતેપ્રચ્છન્નરાખીશકેછેતેજએસર્જકનીવિશિષ્ટતાનથીબનીરહેતી?” આપત્રનીપારદર્શકનિખાલસતાઆપણનેસ્પર્શીજાયછે. એમાંપ્રસિદ્ધિમાટેનીઉત્સુકતાતથાતેથીથતાઆનંદનેકાફકાએઢાંક્યાંનથી. તેમછતાં, બીજાસહેલાઈથીપારખીનહિશકેતેવી, પોતાનીનિર્બળતાનોએએકરારકરીદેછે. પછીએજેકહેછેતેઆપણનેવિચારકરતાકરીમૂકેએવુંછે. કૃતિમાંચતુરાઈહોયતોએકશીકનબળાઈનેઢાંકવામાટેજહોય. વધારેપડતાંશૈલીનાંનખરાંકોઈકરેતોતેકશીકનિર્બળતાનેઢાંકવામાટે. આવાતસાચીલાગેછે. પ્રસિદ્ધિનાચક્રવાતમાંફસાયાપછી, સર્જકોનાજીવનમાંએવાતબક્કાઆવેછેજ્યારેકશુંરચીશકાતુંનથી. આગાળોભારેકસોટીકરનારોનીવડેછે. પ્રસિદ્ધિનીઆસકિતહોયતોકંઈકનેકંઈકરચીકાઢવાનાઉધામાચાલુરહેછે. આવી, પરાણેરચાતીકૃતિઓનીનિર્બળતાપૂરેપૂરીઢાંકીશકાતીનથી. બીજીબાજુથીવાલેરીજેવાનાપણદાખલાછે. સતતવીસવર્ષસુધીએકકૃતિનેમઠાર્યાકરવાનીએનીધીરજએકવિરલઘટનાછે. માલ્કમલાવરીએચારેકનવલકથાલખીછે. એકવાક્યનેએશક્યતેટલીજુદીજુદીરીતેલખીજોતો. અઢીત્રણહજારપાનાંનાંલખાણમાંથીબસોએકપાનાંઉદ્ધારીનેએનેએઆખરીરૂપઆપતો. જૂનુંલખીનેરાખીમૂક્યુંહોય, પોતેજજેનેપ્રસિદ્ધિનેયોગ્યનહિગણ્યુંહોય, તેનેપછીથીમળેલીપ્રસિદ્ધિનેકારણેપ્રકટકરવાનાપ્રલોભનનેકેટલાયલેખકોવશથતાહોયછે. આત્મતુષ્ટિનીગર્તામાંપડ્યાપછીઘણાએમાંથીકદીબહારઆવીશકતાજનથી. સર્જકનેતોપોતાનીજાતસાથેઝઘડ્યાકરવાનુંકૌવતમેળવીલેવુંખૂબજરૂરીછે. [‘ઇતિમેમતિ’ પુસ્તક]