સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/વિદ્યા વિનાનો વિદ્યાર્થી

From Ekatra Wiki
Revision as of 06:26, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હવાશિરીષનાંફૂલોનીસુગંધથીતરબતરછે. બપોરનાઊનાપવનપણલીમડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          હવાશિરીષનાંફૂલોનીસુગંધથીતરબતરછે. બપોરનાઊનાપવનપણલીમડાનીમંજરીથીમહેકનેકારણેસુખદલાગેછે. હવેકોયલનોકંઠખૂલ્યોછે. વસંતગઈછે, ગ્રીષ્મનુંઆગમનથઈચૂક્યુંછે. શીમળોઅનેમંદારગ્રીષ્મનાલાલચટકરંગનેઘૂંટીરહ્યાછે. હજીગુલમહોરનેખીલવાનીવારછે. વિહ્વળબનીનેરસ્તેચાલતાંચાલતાંઊભારહીજવાયએવુંઆવખતેબન્યુંનથી. વાદળોપૂરેપૂરાંગયાંએવુંહજીહિંમતપૂર્વકકહીશકાતુંનથી. પણહુંફર્ટિલાઇઝર, રિફાઇનરી, ફૅક્ટરીઓ, રાસાયણિકદ્રવ્યોનીદુર્ગંધથી, ધુમાડાથીઘેરાયેલોછુંતેવાતપણભૂલીજતોનથી. કપરીવાસ્તવિકતાસ્વીકારીલેવીછે. યુવાનપેઢીએજેપ્રશ્નોઊભાકર્યાછેતેવિશેપણહુંવિચાર્યાવિનારહીશકતોનથી. શિક્ષકતરીકેહુંએમનાસંપર્કમાંરહ્યોછું. એમનીવિટંબણાઓ, રળવામાંપડેલાવડીલોદ્વારાથતીએમનીઉપેક્ષા, એમનેમળેલાનીરસવેઠઉતારનારાભ્રષ્ટાચારીશિક્ષકો, બદલાયાંકરતાંરાજતંત્રોએમનીપાછળજેકડવીનિર્ભ્રાન્તિઅનેવંધ્યરોષમૂકીજાયછેતે—આબધુંહુંજાણુંછું, નેતેથીજમનેએમનીપ્રત્યેરોષનથી, સહાનુભૂતિછે. હુંએમનીપાસેથીકશીઆશારાખતોનથી. એમનામાંપ્રિયથઈપડવાકરતાંકટુસત્યબોલીનેઅળખામણાથવાનુંમનેવધુગમ્યુંછે. કહેવાતાવિદ્યાર્થીનેતાનેમેંબહુનજીકથીઓળખ્યાછે. હુંએકજપ્રકારનાવિદ્યાર્થીનેતાનેસ્વીકારુંછું—જેવિદ્યાભ્યાસમાંઉત્કૃષ્ટતાબતાવતોહોય. રાજકારણનીગંદીરમતો, ભાષણબાજી, સરઘસો, કાયરોઆચરીશકેએવીહિંસા, સત્તાધીશોનેકાયરબનાવવાનોકીમિયો—આબધાંમાંપડીનેજીવનનોસુવર્ણસમયવેડફીનાખનારામાટેમારાહૃદયમાંકેવળકરુણાછે. આલોકોતોઆગલીપેઢીનાંદુષ્કૃત્યોનાંપરિણામોભોગવીરહ્યાછે. એલોકોદુષ્ટનથી, દુષ્ટોનાશિકારબનેલાછે. આથીઆગલીપેઢીઓએજેમૂલ્યોનોશુકપાઠકર્યોતેનોતેઓતિરસ્કારકરેતોતેનેહુંવધાવીલઉંછું. પણકેવળવંધ્યરોષએમનેકોઠેપડીજાયએમહુંઇચ્છતોનથી. જ્ઞાનનાંક્ષેત્રમાંવર્ષોગાળ્યાછતાંજેમનીસૂઝખીલીનથી, જ્ઞાનનીક્ષિતિજોવિસ્તરીનથી, મૂલ્યબોધવિકાસપામ્યોનથી, કલ્પનાશકિતખીલીનથી, વિચારમાંસૂક્ષ્મતાઅનેઊડાણઆવ્યાંનથીએવાશિક્ષણનોવેપલોચલાવનારાનેપનારેપડેલાજુવાનોરોષથીકંઈકવધુકહેએવુંહુંઇચ્છુંછું. આપરિસ્થિતિવિશે, કશાઆક્રોશવિના, સભાનતાકેળવવીતેપહેલીવાતછે. અણગમોકેકચવાટ, ધૂંધવાટઆખરેતોઆત્મદયામાંપરિણમેછેતેમેંજોયુંછે. એમનીક્ષિતિજોનેમર્યાદિતકરનારાઓનેએમણેઓળખીલેવાજોઈએ. ઘણાએવાછેજેઓયુવાનોનીદૃષ્ટિસીમાનેસંકોચવામાંપોતાનોલાભજોતાહોયછે. આથીઆજનોયુવાનજીવનપાસેથીશીઅપેક્ષારાખવીતેજાણતોેથઈજાયછે. વ્હાઇટકોલરજોબ, બિઝનેસએકિઝક્યુટિવ, બૅન્કઓફિસર, ફોન, કાર, ટેલિવિઝનસાંજેક્લબ, છાશવારેપાર્ટી, થોડાંથોડાંવર્ષેપરદેશયાત્રા—આનાથીઆગળતોઆજનાખૂબતેજસ્વીવિદ્યાર્થીનીપણદૃષ્ટિજતીનથી. આબધુંમેળવવામાટેનાંસાધનોપણજેઆગલીપેઢીએઆપ્યાંહતાંતેનાંતેજછે. સાધનવિવેકનીદીક્ષાએમનેકોઈપાસેથીમળીનથી. યુવાનોતોએટલાઅધીરાહોયકેતેઓકશુંવિચારવાનથોભે, ભૂલોપેટભરીનેકરીલે, પછીવિચારવાનોઘણોવખતછે—આવીસામાન્યમાન્યતાહોયછે. પણયુવાનોએયૌવનનાશકિતઉદ્રેકનીસાથેસાથેથોડુંઠાવકુંડહાપણપણકેળવવુંપડેએવીઆજનીપરિસ્થિતિછે. ગરીબાઈ, ટાંચાંસાધનો, રૂઢઅનેજડસમાજવ્યવસ્થા, કેવળરાજકારણીઓનુંદેખાતુંવર્ચસ્—આબધાંઆજનીપરિસ્થિતિમાટેનાંકારણોછેએમકહેવુંપણકેટલુંસાચુંછે? સૅમ્યુઅલબટલરેકહ્યુંહતુંકેબાળકોઅપરાધકરેતોએનીશિક્ષાએમનાંમાબાપોનેકરવીજોઈએ. સ્વાતંત્ર્યોત્તરકાળમાંરાષ્ટ્રવાદીઓનેખસેડીનેતકવાદીઓઆગળઆવ્યા, ગાંધીપણએમાંહડસેલાઈગયા. મૂલ્યોનોએકસામટોધ્વંસથયો. આઅસામંજસ્યનીસ્થિતિનોલાભઉઠાવનારાતરતફૂટીનીકળ્યા. એમનેમાટે, પરિસ્થિતિઅનુસાર, ભાષાઅનેસૂત્રોતૈયારકરીઆપનારાપણનીકળીઆવ્યા. વાતાવરણમાંસર્વત્રફેલાયેલાંઆપ્રદૂષણથીબચવુંહોયતોયુવાનોએજુદાજપ્રકારનીખુમારીકેળવવાનીરહે. હવેકોઈબોલેલુંવચનપાળતુંનથી. હવેકોઈકોઈનાંદુ:ખેદુ:ખીથતુંનથી. એદુ:ખનેપોતાનાસુખમાટેવટાવીખાનારાઘણાછે. ઊડીસૂક્ષ્મપર્યેષણાનુંસ્થાનસભારંજકચબરાકિયાવેડાએલીધુંછે. જેનવોસમાજરચવાનોછેતેવિદ્યાપીઠોમાંનવોઅભ્યાસક્રમઘડવાથીરચાઈજવાનોનથી. આજેયુવાનજ્યાંહોવોજોઈએત્યાંનથી. જ્યાંથીએહડધૂતથાયછેત્યાંજઈનેએઊભોરહ્યોછે. એમનીપ્રતીક્ષાકરતીયુવાનીનેએફરીથીઆવકારેએમઇચ્છીએ. [‘પ્રથમપુરુષએકવચન’ પુસ્તક]