સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સેસિલ જોસેફ/રજા પર ન હોઈએ ત્યારે —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ભારતમાંઆપણેવધારેપડતીરજાઓભોગવીએછીએ, એવીફરિયાદઘણીવારથ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ભારતમાંઆપણેવધારેપડતીરજાઓભોગવીએછીએ, એવીફરિયાદઘણીવારથતીહોયછે. પરંતુમૂળવાંધોવધારેરજાભોગવવાનોછેતેનાકરતાં, રજાપરનહોઈએત્યારેકામસાવઓછુંકરવાવિશેનોછે. મોટાભાગનીસરકારીકચેરીઓમાંચાપાણીનેબીડી-સિગારેટપીવામાંસારીપેઠેસમયવેડફાતોહોયછે. દરેકઓફિસનીઅલગકેન્ટીનહોયછેનેઓફિસનાકામનાકલાકોદરમિયાનપણતેભરચકજરહેતીહોયછે. ઉપરાંતઓફિસનીઅંદરચાનાકપનીચોમેરસતતહેરફેરથયાજકરતીહોયછે.
 
ભારતમાં આપણે વધારે પડતી રજાઓ ભોગવીએ છીએ, એવી ફરિયાદ ઘણી વાર થતી હોય છે. પરંતુ મૂળ વાંધો વધારે રજા ભોગવવાનો છે તેના કરતાં, રજા પર ન હોઈએ ત્યારે કામ સાવ ઓછું કરવા વિશેનો છે. મોટા ભાગની સરકારી કચેરીઓમાં ચાપાણી ને બીડી-સિગારેટ પીવામાં સારી પેઠે સમય વેડફાતો હોય છે. દરેક ઓફિસની અલગ કેન્ટીન હોય છે ને ઓફિસના કામના કલાકો દરમિયાન પણ તે ભરચક જ રહેતી હોય છે. ઉપરાંત ઓફિસની અંદર ચાના કપની ચોમેર સતત હેરફેર થયા જ કરતી હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:38, 30 September 2022