સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સૌતિક બિશ્વાસ/“અમે શીદને જીવતાં રહ્યાં?”

From Ekatra Wiki
Revision as of 06:51, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અંજારશહેરમાંહજારોનોભોગલેનારાભૂકંપનેઆગલેદિવસેએકલગ્ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          અંજારશહેરમાંહજારોનોભોગલેનારાભૂકંપનેઆગલેદિવસેએકલગ્નહતાં. તેમાટેબંધાયેલાભભકાદારમાંડવાનીનીચેઆશરોલઈરહેલાં૨૦૦-૩૦૦માનવીઓમાંનીએકછેત્રાણવર્ષનીરીચા. દાદીમાનાપડખામાંભરાઈનેએબેઠીછે, આંખોઝીણીકરીનેએદૂરદૂરતાકીરહીછે, અનેથોડીથોડીવારેવિલાપકરતીરહેછે : ‘મારીબાક્યાંછે? બાક્યાંછે? મનેમારીબાગોતીદ્યોને!’ બેમાળનાનાનામકાનમાંએકુટુંબનાફ્લૅટમાંતેદિવસેરીચાદાદીમાનીપાસેરમતીહતી, નેધરતીધણધણીઊઠેલી. કોણજાણેકેમદાદીનેસૂઝ્યુંઅનેબાળકીનેઝટઉપાડીનેએકખાટલાહેઠળલપાઈગયાં, ભયથીકંપીઊઠયાં. ત્યાંથીએમનીનજરપડીરીચાનીબાઉપર — દોડતીએઓરડામાંઆવતીહતીત્યાંએનીઉપરધોધમારભંગારતૂટીપડયો. રીચાનાબાપાબાજુનામકાનમાંપોતાનીદુકાનમાંકામકરતાહતા — અંજારજેનેમાટેમશહૂરછેતેકાપડ-છપાઈનું. થોડાદિવસપછીભંગારનીચેથીએમનોનિષ્પ્રાણદેહખેંચીકાઢવામાંઆવેલો... ૭૦ઉપરપહોંચીગયેલાંપાર્વતીમાનીઆંખેઝાંખપઆવીગઈછે. રાતપડેનેમાંડવામાંટૂંટિયાંવાળીનેપડેલાંનાંહાડઠંડીથિજાવીનાખે, ત્યારેરીચાનુંરુદનથંભેછેનેએઊંઘમાંઢળીપડેછે. દાદીવિમાસેછેકેપોતેહવેકેટલુંજીવવાનાં? આછોકરીનેએશુંખવડાવશે? આવતીકાલનોવિચારકરતાંએકજસમસ્યાએમનેઘેરીવળેછે : ‘અરેરે, અમેવળીશીરીતેબચીગયાં, શીદનેજીવતાંરહ્યાં?’

ભચાઉગામમાંજેનાબહેનનાહૈયામાંપણએજવિચારનાપડઘાપડતાહોયછે. જેમનાંમાબાપનેભૂકંપભરખીગયોછેએવાપોતાનાંબેભત્રીજાનેબેભત્રીજીનીસંભાળઅત્યારેતોએરાખેછે. લશ્કરનાસૈનિકોએબાંધીઆપેલાપ્રમાણમાંસાફસૂથરાતંબૂમાંએમનેરહેઠાણમળીગયુંછેતેમાટેકિસ્મતનોપાડમાનેછે. જ્યારેબીજાંકેટલાંયતોપોતાનાઅંધાધૂંધગામનીગેમેક્સીનનેગંદવાડથીગંધાતી, પાણીનીખાલીકોથળીઓથીછવાયેલીશેરીઓમાંબાવરાંબનીનેઆથડેછેઅનેજેકાંઈરાહત-સામગ્રીમળેતેનીઝૂંટાઝૂંટકરેછે. પણઆતંબૂમાંથીનીકળીનેકોઈકકાયમીનિવાસમાંજેનાબહેનજ્યારેજશેત્યારે, અગાઉએકછાપરાહેઠળટાયર-મરામતકરીનેરોટલોરળનારએમનાંત્રાણબાળકોનોબાપકાસમઆબધાંનોગુજારોકેમકરીનેકરીશકશે? “કાલનોતોહુંવિચારજનથીકરતી,” જેનાબહેનકહેછે, “અત્યારેતોપરવરદિગારનોપાડમાનુંછુંકેઅમારેમાથેકાંઈકછાપરુંતોછેઅનેછોકરાંખેતરમાંરમેછે.” હા, કહેછેકેકાસમનોભાઈહાસમ, તેનીબીબીનસીમઅનેઆચારબાળકોનુંસુખીકુટુંબહતું. વાસણનીફેરીકરીનેહાસમઘરચલાવતો. એનોધંધોપણસારોચાલતો. પોતાનીબચતમાંથી૪૦,૦૦૦રૂ. ચૂકવીનેએણેબેઓરડીનુંપાકુંઘરહજીબેમહિનાપરજલીધુંહતું. આઠવરસનાઅસીફનેછવરસનાનજીરનેએનિશાળેપણમોકલતોહતો. ધરતીમાતાએપડખુંબદલ્યુંતેસવારેછોકરાબેયનિશાળેગયેલાગણિતનાવર્ગમાં. વર્ગનાઓરડાઓતૂટીપડતાજોઈનેએત્યાંથીભાગીછૂટેલાનેખુલ્લીપણથરથરતીજમીનપરલેટીપડેલા. ચારવરસનીનજમાઅનેબેવરસનીશબનમઘેરમાપાસેહતી. રોજનીજેમગામનીફેરીહાસમેહજીમાંડશરૂકરીહતી, એકશેરીયેતેણેહજીવટાવીનહોતી. ત્યાંફેરીકાયમમાટેપૂરીથઈગઈ. અસીફનેતેનોભાઈનિશાળેથીઆવ્યાત્યારેપાડોશીએમળીનેએમનીમાતાનેભંગારહેઠળથીહમણાંજકાઢેલીહતી. અસીફતેનીવાતકરેછેનેએનીઆંખમાંઆંસુઊભરાયછે. “એનામાથામાંથીખૂબલોહીનીકળતુંહતું. મેંપૂછ્યુંકે, તનેબહુદુઃખેછે, અમ્મા? એમાંડમાંડબોલીકે, લૂગડાનોકટકોલાવીનેઘાઉપરઢાંકીદે. બસ, પછીએબોલતીબંધથઈગઈ. કોઈએમનેકહ્યુંકેએમરીગઈ.” તેપછીછોકરોપોતાનાબાપનેગોતવાલાગ્યો. વાસણનીલારીપરપડેલુંએનુંશરીરમળીઆવ્યું, એનામાથાનેગળાઉપરશિલાઓનાટુકડાપડેલાહતા. રાતપડેછેનેનાનાનાનાઆંચકાઓતંબૂનેધ્રુજાવેછેત્યારેએચારઅનાથબાળકોજેનાબહેનનેજકડીનેવળગીપડેછે. રોજરાતેનજમારડયાકરેછે : “મારીઅમ્માનેપાછીલઈઆવો! મનેમારીઅમ્માઆપો!’

આઠવરસનાઅનિલનીકહાણીએથીયેકરુણછે. અમદાવાદથીરજાઓમાંએપોતાનેગામરત્નાલદસમહિનાપહેલાંઆવેલો, ત્યારેછેલ્લોમાબાપનેમળેલો. એનાબાપાવાઘજીમનસુખલાલભુજપાસેનાએગામમાંદરજીનોધંધોકરતા. છોકરાનુંભણતરસુધરેતેમાટેતેમણેઅનિલનેઅમદાવાદપોતાનાભાઈનેઘેરરાખેલો. શહેરનીનિશાળનીમાસિકફીના૨૦૦રૂ. એમોકલતોહતો. પણઅવારનવારદીકરાનેમળવાઅમદાવાદજવાજેટલુંગાડીભાડુંખરચવાનીએમનીત્રોવડનહોતી. એટલેઅનિલપણત્રાણવરસમાંફક્તબેવારસૌનેમળવાઘેરઆવીશકેલો. ધરતીકંપપછીબેદિવસેરત્નાલનાએકપાડોશીનોસંદેશોઅમદાવાદઆવેલોકેઅનિલનાંમાબાપતથાદસવરસનોભાઈજોગેશખતમથઈગયાંછે. ત્રાણેકવરસનોએકલોજિગરઈજાઓપામવાછતાંબચીગયોછે. અનિલનાકાકારાજુભાઈકહેછેકે, “સંદેશોમળ્યોત્યારથીએછોકરોસૂનમૂનબનીનેઆકાશમાંતાકીરહેછેનેરડતાંથાકતોનથી.” ત્યારેદૂરદૂરનારત્નાલમાંનાનોજિગરવાચાગુમાવીબેઠોછે. ધરતીકંપથયોત્યારેએનીમાતામંજુલાબહેનલારીવાળાપાસેશાકલેવાઘરનીબહારનીકળતાંહતાં — અનેઆંખનાપલકારામાંમકાનજમીનદોસ્તથયું. તેનેબચાવવાદોટમૂકનારપતિપણદટાઈગયા. સડકનીસામીબાજુવાઘજીનાબીજાએકભાઈખેતરમાંકળશિયેજવાનીકળેલાહતા. ધણધણાટીસાંભળીનેએમનેલાગ્યુંકેહમણાંનવીનખાયેલીબ્રોડગેજલાઇનનુંઉદ્ઘાટનકરનારીપ્રથમરેલગાડીઆવીરહીહશે. પાછુંવળીનેજોયુંતોધૂળનાગોટેગોટાચડયાહતા, નેએમણેહડીકાઢી. સિમેન્ટનાબેમોટાસ્લેબવચ્ચેજિગરનેફસાયેલોતેમણેજોયો. એનાપેટપરમોટોઘાપડયોહતોનેએશ્વાસલેવાફાંફાંમારતોહતો. ભંગારહેઠળથીએનેજ્યારેકાઢીશકાયોત્યારેખ્યાલઆવ્યોકેબાકીનુંકુટુંબખતમથઈગયુંછે. કાકાકહેછે, “બસ, ત્યારથીજિગરબોલતોસમૂળગોબંધથઈગયોછે. એરડીપણશકતોનથી.” [‘આઉટલુક’ અઠવાડિક :૨૦૦૧]