સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામીનાથન અંકલેસરીઆ ઐયર/એ સ્વર્ગમાં...!

From Ekatra Wiki
Revision as of 07:07, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સ્વતંત્રતામાંજેનેપણરસહોયતેમનુષ્યનેએવાતનીચિંતાથશેકે,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સ્વતંત્રતામાંજેનેપણરસહોયતેમનુષ્યનેએવાતનીચિંતાથશેકે, સંસદનાકેટલાકસભ્યોએઅરુણશૌરીનાનવાપુસ્તક‘વર્શિપિંગફોલ્સગોડ્ઝ’ (ખોટાદેવનીપૂજા)નીહમણાંહોળીકરી. તેઓકહેછેકેએલેખકેહકીકતોનેમારીમચડીછે, ડૉ. આંબેડકરનેરાષ્ટ્રવિરોધીદેખાડવામાટેએમનાંખોટાંઅવતરણોટાંક્યાંછે, તથાદલિતોનીસામેપૂર્વગ્રહઅનેહિંસાનીઉશ્કેરણીકરીછે. એટલામાટેએપુસ્તકપરપ્રતિબંધમૂકવાનીમાગણીએમણેકરીછે. પોતાનાથીજુદામતનોઆપણેઆદરકરીએ, તેમાંસંસ્કૃતિનીપ્રગતિરહેલીછે. કોઈઅભ્યાસીસાથેઆપણેસંમતનથતાહોઈએ, તોએનાંપુસ્તકોબાળવાકેપ્રતિબંધિતકરવાનેબદલેએનીદલીલોસામેદલીલકરીએઅનેલોકોનેખાતરીકરાવીએકેએનીવાતખોટીછે. વિચાર-સ્વાતંત્ર્યનોપાયોફ્રાંસનાવોલ્તેરજેવામહાનચિંતકોએનાખેલો; એમણેકહેલુંકે, “તમેજેકહોછોતેહુંનાપસંદકરુંછું, પરંતુતેકહેવાનાતમારાહકનુંહુંજાનનાજોખમેપણરક્ષણકરીશ.” કોઈપણપુસ્તકમાંખોટીકેગેરવાજબીબાબતોલખેલીછેએવુંઆપણનેલાગે, તોઆપણેલેખકનીદલીલોનેહકીકતોનુંખંડનકરીનેલોકોનેઆપણામતનીતરફેણમાંજીતીલેવાજોઈએ. ખરેખરતો, ઇતિહાસઆપણનેશીખવેછેકેએકજમાનામાંખોટાગણાયેલાવિચારોતેપછીનાયુગમાંસર્વમાન્યશાણપણઠરીશકેછે. આસંસદ-સભ્યોએમકહેછેકેશૌરીનાપુસ્તકથીદલિતોનીલાગણીદુભાઈછે. પરંતુનીચલાવર્ણનાબધાભારતવાસીઓનીલાગણીશું‘મનુસ્મૃતિ’થીનથીદુભાતી? ખ્રિસ્તીનહોયતેસહુનરકમાંજશે, એવુંકહીને‘બાઇબલ’ શુંએવાઅનેકાનેકલોકોનીલાગણીદૂભવતુંનથી? ‘કુરાન’માંજેમને‘કાફર’ કહેવામાંઆવ્યાછે, તેબધાનીલાગણીશુંતેનાથીદુભાતીનથી? તોઆબધાંપુસ્તકોપરપ્રતિબંધલાદવો, એશુંતેનોઉકેલછે? આપણારાષ્ટ્રપિતામહાત્માગાંધીઅનેજવાહરલાલનેહરુએવાવિશાળદિલનાહતાકેવોલ્તેરએમનેમાટેમગરૂરબન્યાહોત. આજેજેસંકુચિતતાદેશમાંફેલાઈરહીછે, તેનાથીએવાઆગેવાનોધ્રૂજીઊઠ્યાહોત. હુંધારુંછુંકેઆંબેડકરનેપણએવુંજથાત. અરુણશૌરીએજેટીકાકરીછેતેનવીનથી, અનેઆંબેડકરહયાતહતાત્યારેપણએવ્યક્તકરવામાંઆવેલી. પણઆજેએમનેનામેબોલતાલોકોનાકરતાંતેનોબિલકુલજુદોનેસંસ્કારીપ્રતિભાવત્યારેઆંબેડકરેપોતેજઆપેલોહતો. શૌરીનાપુસ્તકવાળોઆબનાવકાંઈઅપવાદરૂપનથી. સ્વતંત્રતાનાંબળોઉપરસંકુચિતતાનીશક્તિઓધીમેધીમેસરસાઈમેળવતીજાયછે, એવુંબતાવતાબનાવોનીહારમાળામાંનોતેએકવધુકિસ્સોછે. સલમાનરશ્દીનીમહાનસાહિત્યકૃતિ‘મિડનાઇટ્સચિલ્ડ્રન’ (મધરાતનાંસંતાનો) પરથી‘બીબીસી’નેભારતમાંફિલ્મઉતારતીઅટકાવવાનોનિર્ણયસરકારેઅગાઉકરેલો. શામાટે? કારણકેસત્તાસ્થાનેબેઠેલાકોઈકનેએમલાગ્યુંહશેકેઅમુકકોમનીલાગણીતેનાથીકદાચદુભાઈજશે. નિર્માતામણિરત્નમે૧૯૯૨-૯૩માંકોમીરમખાણોનોચિતારઆપતીફિલ્મ‘બોમ્બે’ બનાવેલી. એવીકોઈખાસસારીફિલ્મતોએહતીનહિ, પણકોમીહિંસાનોકાંઈકઉકેલબતાવવાનો (ભલેઅપ્રતીતિકર) પ્રયત્નતેણેકરેલો. તેમછતાંકેટલાકકોમવાદીમુસલમાનોએ (સમસ્તમુસ્લિમકોમેબિલકુલનહિ) તેનીસામેદેકારોમચાવ્યો, અનેદેશનાંકેટલાંકરાજ્યોમાંતેનીપરપ્રતિબંધમુકાયો. એથીયેવધુખરાબતોએથયુંકેમણિરત્નમનીઉપરબૉંબફેંકવામાંઆવ્યો. આજાતનુંવલણચાલુજરહ્યુંછે. વધતીજતીઅસહિષ્ણુતાનાએવાપ્રવાહમાંઆપણેફંગોળાઈરહ્યાછીએકેહવેદરેકલેખકને, ફિલ્મ-નિર્માતાનેકેવિચારકનેપીઠપાછળથીઘાથવાનીદહેશતરહ્યાકરેછે. આવુંશામાટે? એનાંઘણાંકારણોછે, પણએકમહત્ત્વનુંકારણએછેકેરાજકારણમાંજૂથવાદવધતોજાયછે. દેશઆઝાદથયોત્યારેવિવિધરાજકીયપક્ષોવચ્ચેમતભેદોતોહતા, પણતેવિચારોનાનેસિદ્ધાંતોનાહતા. કઈનીતિસાચીછેકેખોટીછે, તેનીચર્ચાત્યારેચાલતી. આજેરાજકારણમુખ્યત્વેજૂથબંધીપરઆધારિતબન્યુંછે. માણસકયાવિચારોધરાવેછેતેનાઉપરનહિ, પણકઈકોમ, કયાધર્મકેપ્રદેશનોએપ્રતિનિધિછેતેનાઉપરચૂંટણીઓમુખ્યત્વેલડાયછે. ઉમેદવારઅમુકકોમનોહોયતોઅમુકમતવિસ્તારમાંથીએચૂંટાઈજવાનોઘણોસંભવરહેછે — પછીતેભલેગમેતેટલોસિદ્ધાંતવિહોણો, ભ્રષ્ટકેકુકર્મીહોય. આવુંજૂથબંધીરાજકારણમાણસનાસ્વાતંત્ર્યનોઉચ્છેદકરેછે. પોતાનાજૂથનાહેતુઓપારપાડવામાટેચાહેતેવાંસાધનોનાઉપયોગનેતેવાજબીઠરાવેછે. ઇતિહાસઆપણનેદેખાડેછેકેદમન, સામૂહિકહત્યા, તાનાશાહીઅનેકાપાકાપીનામૂળમાંજૂથબંધીરાજકારણરહેલુંહોયછે. દુર્ભાગ્યે, આપણેએજદિશામાંજઈરહ્યાહોઈએએવુંલાગેછે. કવિવરરવીન્દ્રનાથઠાકુરેએમનાસ્વપ્નનાભારતનુંએકભવ્યદર્શનકરેલુંહતું : ‘ચિત્તજ્યાંભયશૂન્યછે, શિરજ્યાંઉન્નતરહેછે, જ્ઞાનજ્યાંમુક્તછે...’ એઆદર્શોઆજેક્યાંછે? નેહરુઅનેગાંધીનીનિષ્ઠાતેમાંરહેલીહશે, પણઆજનારાજકારણીઓએતોએકનવી, ભીષણવાસ્તવિકતાસરજીછે : ચિત્તજ્યાંમત-ભંડારોનેમાઠુંલગાડવાનાભયથીભરેલુંછે, અનેશિરજ્યાંશાણપણથીનીચેનમાવેલુંછે; જ્ઞાનજ્યાંસ્વયંસ્થાપિતજમાદારોનીચકાસણીપછીજમુક્તછે; કોમ-કોમના, ધર્મના, પ્રદેશોનાવાડાઓએજ્યાં વસુધાનાનાનાનાનાટુકડાકરીમૂકેલાછે; વાણીજ્યાંરાજકીયતકવાદનાઊંડાણમાંથીવહેછે; પોતાનીટીકાથાયતોહિંસાઆચરવાનીધમકીઆપતી દરેકટોળકીનેરીઝવવાનાભેંકારરણવિસ્તારમાં વિચારનુંસ્વચ્છઝરણુંજ્યાંરૂંધાઈગયુંછે; ત્યાં, સ્વાતંત્ર્ય-વિહોણાએસ્વર્ગમાં — આઝાદીનાંપચાસવરસપછી, મારોદેશજાગીઊઠ્યોછે.