સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/ઝાકળ જેવા અદીઠ

From Ekatra Wiki
Revision as of 06:52, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ભક્તરાજઅબુબિનઆદમનીકથાનેઅંગ્રેજકવિએ [જેમ્સહંટે] અમરકરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ભક્તરાજઅબુબિનઆદમનીકથાનેઅંગ્રેજકવિએ [જેમ્સહંટે] અમરકરીછે. ખુદાનાકરતાંતેનીખલકતનેચાહનારાનેતેનીખિદમતકરવાનુંવધુપસંદકરનારાવૈષ્ણવજનએહતા. નંદુલાલમહેતાએકોટિનાએકસાધુચરિતસજ્જનહતા. સુરતનાએકમધ્યમવર્ગનાકુટુંબમાંએમનોજન્મ. બચપણથીજઆસુઘડદેખાવડોબાળકઘરમાં, નિશાળમાં, શેરીમાંપોતાનાભક્તિતત્ત્વથીસૌનુંધ્યાનખેંચતો. એનીનિયમિતતાઅનેવિનયએનેસૌનોવહાલસોયોબનાવીદેતાં. કપડાં, પથારીકેચાદરપરએકડાઘકેકરચલીનસાંખે. કેનવાસનાબૂટનેહાથેબ્લેન્કોલગાડીહંમેશધોળાબગલાજેવારાખે. કૉલેજનોઅભ્યાસરાબેતાનીરૂએપૂરોકર્યો. મોરારજીગોકુળદાસમિલમાંકામલીધુંનેજોતજોતામાંમૅનેજરનિમાયા. પચીસથીવધુવરસએમણેઆલાઇનમાંગાળ્યાંનેકાપડવણાટકામનાએકનિષ્ણાતતરીકેદેશઆખામાંનામનામેળવી. એજમાનામાંમુંબઈનીમિલોનાંસાંચાકામ, ઑફિસો, વખારો, બધાંઓકારીઆવેએટલાંમેલાંનેગંદાંહતાં. તેમાંતેમણેક્રાંતિઆણીનેઆખીમિલ-આલમમાંસ્વચ્છતાનેવ્યવસ્થાનોદાખલોબેસાડયો. મજૂરવર્ગનેતેમણેઅંગનાંસગાંગણીનેઅપનાવ્યો. મૂડીદારમાલેકોનાતેસત્તાવારપ્રતિનિધિ, છતાંમજૂરોતેમજકારકુનોતેમનેપોતાનામિત્રાનેહિતેશ્રીગણતા, નેપોતાનાંયુનિયનોનાપહેલાપ્રમુખનીમતા. એપોતેપણમાલેક-મજૂરવચ્ચેઆંખેપાટાબાંધીનેઅદલઇન્સાફતોળતા. સુશીલ, સંસ્કારી, કુટુંબનીકન્યાજોડેલગ્નકર્યું. પણટૂંકઅરસામાંજવિધુરથયા. ઉંમરતેવખતે૩૦નીઆસપાસ. ખાસ્સોએવોસામાજિકદરજ્જો, પણફરીલગ્નનોવિચારકદીનકર્યો. ઘરમાંબૂટ-પૉલિશથીમાંડીનેકાતર, છરી, કપડાં, છાપાં, ચોપડીઓ, ચીનીચલાણાંકેવાસણ-મિજાગરાંસાફકરવાનાંબ્રાસોસુધીએકેએકચીજજાતેગોઠવે. ખાવાપીવા, લખવા-વાંચવા, ધોવા, સૂવાનીસામગ્રીકેદુખતાનીદવા — કોઈપણચીજતેમનેજોઈતીહોયતોધણી-નોકરકોઈનીમદદવગર, કોશમાંથીશબ્દકેડિરેકટરીમાંથીટેલિફોનનંબરજડેતેમઅરધીમિનિટમાંમળે, તેવીઘરઆખાનીગોઠવણ. એકએકકબાટ, બરણી, ખાનાપરલેબલ. તેમાંદરેકનોહેતુનેઉપયોગલખ્યોહોય. ટુવાલ-નેપ્કિન, બ્રશ-પાઉડર, તેલ-વેસેલિન, સોયદોરાકેસાબુપોતપોતાનેસ્થાને. અંધારેહાથમૂકો, જોઈતુંજજડે. ગમેતેવાઅઘળપઘળમાણસનેપણએઘરમાંપગનુંચંપલવાંકુંઉતારીનેપેસતાંજીવનચાલે. એધરતીપરએવુંકશુંનઅરઘે, એવાતદરેકનાધ્યાનમાંઆવે. ગૃહિણીવગરનાઆઘરનીવ્યવસ્થાદેખાડવાઅનેકમિત્રોપોતાનાઘરકુટુંબનીબહેનોએમનેત્યાંલઈઆવતા. ખરચખૂટણ, ટ્રિપમુસાફરી, દાનધરમ, સગાં-વહાલાં, સંસ્થાઓકેગરીબવિદ્યાર્થીનેમદદ — બધુંબજેટબંધ. છૂટેહાથેપણનિયમનીરૂએ. ૧૦-૧૫વરસઅગાઉઅમુકમહિનામાંદૂધ, છાપાંકેકપડાંપરઅથવાસખાવતમાંકેટલુંખર્ચેલું, એતેવરસનીડાયરીકાઢીનેટપબતાવીઆપે. એમનાઉમદાસ્વભાવનેનિખાલસવર્તાવનીછાપપાંચમિનિટપણએમનાસમાગમમાંઆવનારપરપડ્યાવિનાનરહેતી. ૫૭વરસનાએમનાએકાકીજીવનનીબધીબચતએમણેવસિયતકરીનેસખાવતમાંઆપી. એટલુંજનહીં, પણએબધીસખાવતોનેઅંગેકેવીશરતમૂકીતેમાટેજુઓઆતેમનાવસિયત— નામાનાઅંતિમભાગનોસારાંશ : છેલ્લે, મારાઆવીલનીઅમલબજાવણીકરનારાઓનેમારોખાસઆદેશછેકેમારાઆવીલમાંકહેલીકોઈપણસખાવતનેઅંગેલેવાનીચીજસામગ્રી, યંત્રા, મકાનકેએવીકોઈપણવસ્તુસાથેક્યાંયેકદીમારુંકેમારાંમૃતકેહયાતસગાંવહાલાંમાંનાકોઈનુંનામજોડવુંનહીં. અગરતોતેવીતખતીચોડવીનહીં. ઘઉં-ચણાનાંખેતરોમાંશિયાળેપાછલીરાતેઆકાશનીઝાકળઊતરેછેનેઊંઘતીદુનિયાથીઅદીઠરહીપોતાનીભીનાશવડેધરિત્રીનેભીંજવીતેનાપાકોમાંરસકસપૂરેછે. એઝાકળનીજેમજદુનિયાથીઅણદીઠરહીનેનંદુભાઈપોતાનુંજીવનજીવ્યા, નેએઝાકળનીજેમજપોતાનીઆસપાસનીદુનિયાનેસમૃદ્ધકરી, કોઈનેપવાલાપાણીનીપણતકલીફઆપ્યાવગરઅણદીઠપણેએમણેદુનિયાનીરુખસદલીધી. કેવળપોતાનાનમ્રનિર્વ્યાજજીવનનીસંસ્કારિતાનેસુગંધનોમઘમઘાટપાછળમૂકતાગયા. [‘હરિજનબંધુ’ અઠવાડિક :૧૯૫૪]