સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/બેડો પાર!

From Ekatra Wiki
Revision as of 06:52, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પ્રભુનારાજમાંપેઠેલાભક્તોપ્રભુનેપહોંચવાનોસરળમાર્ગદુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પ્રભુનારાજમાંપેઠેલાભક્તોપ્રભુનેપહોંચવાનોસરળમાર્ગદુનિયાઆખીનેઝટદેખાડીદઈનેપ્રભુરાજ્યનીવસ્તીવધારવાનુંવિચારવાલાગ્યા, ત્યારેસેતાનફિકરમાંપડીગયો. એકભોળોશંભુએનેરસ્તેમળ્યો. તેનેજોઈનેસેતાનનેયુક્તિસૂઝી. ભગતનેકહે : “ભક્તરાજ! તમારાલોકનાંભજનભક્તિજોઈનેહુંતોમુગ્ધથઈગયોછું. મનેએનીલગનીલાગીછે. હવેતોમારાજેવીલગનીબધીદુનિયાનેલગાડો, એટલેબેડોપાર. ભગવાનનીભક્તિએતોએટલુંબધુંસાદુંસત્યછેકેદુનિયાનેઝીલતાંવારલાગવાનીનથી.” ભગત : “સત્તવચનઅનેવાણી. દુનિયાનાંમાણસમાત્રાસુધીએસાદુંસત્યકેવીરીતેપહોંચાડીદેવું, એનીજગોઠવણઆજકાલઅમેલોકોવિચારીરહ્યાછીએ. અમારાઆવતાસમૈયામાંએચર્ચાશે.” સેતાન : “એતોસહેલુંછે. આવસમાકળિકાળમાંસંઘ, સંગઠનએએકજશક્તિછે, એકજરાજમાર્ગછે. બસ, સત્યનુંસંગઠનકરો!” ભગત : “ભલુંસૂચવ્યું. અમેતેમજકરીશું.” સેતાન : “ધન્યભક્તરાજ! સ્વર્ગનીએસેમ્બ્લીમાંઆપનાશુભસંકલ્પનોજયથાઓ. પણહવેઝટકરજો. મારાજેવાકેટલાયસંસારીજીવોઆપસૌનાભક્તિરસમાંભાગીદારબનીપ્રભુચરણેલીનથવાતલપાપડછે. માટેસંસારભરમાંસંગઠનનુંજાળુંપાથરીદઈએ. ભક્તોનાસંઘોરચાય, પૂરીશિસ્તજળવાયઅનેકરતાલ-એકતારાસાથેપ્રભુનામનાજયઘોષકરતીતેમનીપલટનોનીપલટનોસ્વર્ગરાજ્યમાંદાખલથવાવૈકુંઠનાફાટકપરખડીથઈજાય, એવુંકરો... એકલદોકલકેરેઢુંકોઈનેરહેવાજનદો. પછીસેતાનનીશીમગદૂરછેકેકોઈનેભમાવે?” ભગતનોચહેરોખીલીઊઠ્યો. અનેતેદિવસથીસંસારમાંસત્યનીઘોરખોદાઈ!