સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી વિવેકાનંદ/પ્રકાશ ફેલાવો!

From Ekatra Wiki
Revision as of 07:02, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કૃષ્ણેગાયેલી‘ગીતા’ એદરેકવ્યક્તિતનેમાટેછે. આબધાવેદાંત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કૃષ્ણેગાયેલી‘ગીતા’ એદરેકવ્યક્તિતનેમાટેછે. આબધાવેદાંતનાવિચારોગરીબનીઝૂંપડીમાંતેમજમાછલીપકડતામાછીમારનીપાસેઅનેઅભ્યાસકરતાવિદ્યાર્થીનીપાસેપહોંચવાજોઈએ. સામાજિકજીવનમાંમારાથીઅમુકફરજબજાવીશકાય, તમારાથીબીજી; તમેદેશનુંરાજચલાવીશકોઅનેહુંજૂનાજોડાસીવીશકું. પણએથીકાંઈતમેમારાથીમોટાબનીજતાનથી. તમનેમારીપેઠેજોડાસીવતાંક્યાંઆવડેછે? હુંજોડાસીવવામાંપારંગતછું, તમે‘વેદો’નુંપારાયણકરવામાંપારંગતછો; પણએકાંઈએવુંકારણનથીકેએનેલીધેતમેમારામાથાપરચડીબેસીશકો. માછીમારનેજોતમેવેદાંતસમજાવશોતોએબોલીઊઠવાનોકે“હુંતમારાજેવોજમાણસછું; હુંમાછીમારછું. તમેફિલસૂફછો; પરંતુતમારામાંજેઈશ્વરછેતેજમારામાંપણછે.” અનેઆપણેએજઇચ્છીએછીએ. કોઈનેમાટેવિશેષાધિકારનહોય; સૌનેસમાનતકહોય. દિવ્યઆત્માદરેકનીઅંદરરહેલોછે. તમેકોઈનેમદદકરીશકતાજનથી; તમેમાત્રસેવાકરીશકોછો. તમારીજાતનેઅહોભાગીમાનીનેઈશ્વરનાંસંતાનોનીસેવાકરો. એસેવાનોઅધિકારબીજાઓનેનમળતાંતમનેમળ્યોમાટેતમેપોતાનેધન્યમાનજો. ગરીબોઅનેદુ:ખીઓઆપણીમુક્તિતનેમાટેછે. ઈશ્વરનીસેવાકરીશકીએતેમાટેરોગીના, પાગલનારૂપમાંએઆવેછે; રક્તપિત્તિયાનાઅનેપાપીનારૂપમાં! આબધાંરૂપોમાંઈશ્વરનીસેવાકરવાનુંઆપણનેમળેછે, એજીવનમાંમોટામાંમોટોલહાવોછે. બીજાઓઉપરહકૂમતચલાવીનેતમેકોઈનુંભલુંકરીશકો, એખ્યાલસાવછોડીદેજો. પણનાનારોપાનીબાબતમાંજેટલુંતમેકરીશકો, તેટલુંજઆબાબતમાંકરીશકો; ઊગતાબીજનેમાટેજરૂરીમાટી, પાણી, હવા, પ્રકાશવગેરેઆપીનેતેનાવિકાસમાંમદદકરીશકો; તેમાંથીતેનેજોઈએતેટલુંએપોતાનીમેળેસ્વાભાવિકરીતેજલઈલેશે; એનેપોતાનામાંસમાવીનેતેપોતાનીમેળે, સ્વાભાવિકરીતેજવધશે. જગતમાંબધેપ્રકાશફેલાવો. સૌકોઈનેપ્રકાશમળેએમકરો. ગરીબોનેપ્રકાશઆપો; પણપૈસાદારોનેવધુપ્રકાશઆપો, કારણકેતેમનેગરીબોકરતાંએનીવિશેષજરૂરછે. અશિક્ષિતોનેપ્રકાશઆપો; પણસુશિક્ષિતોનેવધુપ્રકાશઆપો, કારણકેઆપણાજમાનામાંશિક્ષણનીઅહંતાજબરદસ્તછે! આપ્રમાણેઆપોઅનેબાકીનુંઈશ્વરપરછોડીદો. કારણકેઈશ્વરજકહેછેકે“તનેકર્મકરવાનોઅધિકારછે, ફળનોનહિ.”