સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હંસાબહેન મો. પટેલ/ન ખપે!

From Ekatra Wiki
Revision as of 07:07, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એકઅમેરિકનપેઢીએજાપાનમાંપોતાનીકામગીરીશરૂકરી. તેનીઑફિસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એકઅમેરિકનપેઢીએજાપાનમાંપોતાનીકામગીરીશરૂકરી. તેનીઑફિસમાંકામકરવાત્યાંનાજલોકોનેલીધા. અમેરિકામાંઅઠવાડિયેપાંચદિવસકામકરવાનુંહોયછે, તેમુજબજાપાનમાંપણએપેઢીએસોમથીશુક્રકામઅનેશનિ-રવિરજાનીપદ્ધતિદાખલકરી. પણત્યાંરાખેલાજાપાનીકર્મચારીઓએતેનોવિરોધકર્યો. તેમણેકહ્યુંકે, અમારેબેરજાનથીજોઈતી. વધારેરજાભોગવવાથીઅમેઆળસુબનીએ, પછીઅમનેમહેનતકરવાનોકંટાળોઆવે. વળીરજાપડેએટલેઅમેમોજમજાવધુકરીએ, પૈસાપણવધારેખરચીએ. તોજેરજાઅમારીશરીરસંપત્તિઓછીકરેઅનેઅમારોઆર્થિકબોજોવધારે, તેઅમનેનખપે!