સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરકિશનદાસ ગાંધી/સુલભ સોનામહોર

From Ekatra Wiki
Revision as of 07:09, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> લીંબુસુલભછેનેસસ્તુંછે, તેથીઆપણેતેનીઉપેક્ષાકરીએછીએ. પણહકીકત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

લીંબુસુલભછેનેસસ્તુંછે, તેથીઆપણેતેનીઉપેક્ષાકરીએછીએ. પણહકીકતમાંતેનુંમૂલ્યસોનામહોરથીયેવિશેષછે.
લીંબુનીછાલદાંતઅનેપેઢાંપરઘસવાથીદાંતનીછારીદૂરથાયછે, પેઢાંમજબૂતથાયછે. એછાલજીભપરઘસવાથીજીભનાજ્ઞાનતંતુઓસતેજરહેછે, જીભનુંઆરોગ્યવધેછે. લીંબુનીસૂકવેલીછાલનેબાળીનેતેનીરાખમધમાંચાટવાથીઊલટીબંધથાયછે. લીંબુનોરસકેછાલમોઢાપરઘસવાથીચામડીકોમળઅનેતેજસ્વીબનેછે; ખીલ, કાળાડાઘકેશીતળાનાંચાઠાંદૂરથાયછે. રોજસવારેગરમપાણીમાંલીંબુનિચોવીનેપીવાથીમોટાઆંતરડાંમાંજામીરહેલોમળઆગળવધેછે, આંતરડાંપરચોટીરહેલીમળનીપોપડીઊખડીજાયછે. લીંબુનીફાડવાળનામૂળમાંઘસવાથીખરીપડતાવાળઅનેટાલઅટકેછે. પગનાંતળિયાંમાંલીંબુનીફાડઘસવાથીઆંખ, માથાનેવાળનેફાયદોથાયછે.
મેલેરિયામાટેલીંબુક્વિનાઈનજેવુંઅક્સીરનીવડેછે. મેલેરિયાનોતાવકેમેયકર્યોજતોનહોય, પિત્તનોઉછાળોહોય, પાણીનોશોષથતોહોયતોપાણીસાથેલીંબુનોછૂટથીઉપયોગકરવો. ગરમપાણીમાંલીંબુઅનેમધલેવાથીશરદી— સળેખમઅનેઅપચોદૂરથાયછે. લીંબુનોરસનેગુલાબજળસમાનભાગેલઈતેનાંત્રણટીપાંદુખતીઆંખમાંનાખવાથીઆંખનીગરમીધોવાઈજશે. રોજસવારે૨-૩લીંબુગરમપાણીમાંનિચોવીનેલેવાથીસ્થૂળશરીરવાળાઓનીચરબીઓછીથશે. સ્નાનકરવાનાપાણીમાંત્રણચારલીંબુનિચોવવાથીચામડીઉપરનાક્ષારોતથાચીકણાપદાર્થોનીકળીજઈચામડીકોમળબનેછે.
મધમાખીકેવીંછીનાડંખપરલીંબુનોરસઘસીનેચોપડવાથીવેદનાહળવીપડેછે, ડંખથીનુકસાનથતુંઅટકીજાયછે. દરાજપરલીંબુઘસવાથીફાયદોથાયછે. લીંબુનીસૂકવીરાખેલીછાલબાળવાથીહવાનીશુદ્ધિથાયછે.
[‘તંદુરસ્તી’ માસિક :૧૯૫૨]