સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરનિશ જાની/અમેરિકામાં ગુજરાતી સાહિત્યસર્જન

From Ekatra Wiki
Revision as of 07:11, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અમેરિકામાંગુજરાતીસાહિત્યલખાયછે. પણકેવું? એકજમાનામાંગુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          અમેરિકામાંગુજરાતીસાહિત્યલખાયછે. પણકેવું? એકજમાનામાંગુજરાતમાંકોઈલેખકનુંપુસ્તકબહારપડતુંતોગૌરવભર્યોપ્રસંગગણાતો. પ્રકાશકતેમનેપૈસાઆપતા, લોકોતેમનેમાનઆપતા. આજેઅમેરિકામાંલેખકોપાસેપૈસાછે. પોતાનુંપુસ્તકપોતેછપાવીશકેછે. પ્રકાશકજ્યારેપોતાનાપૈસાખર્ચીનેલેખકનુંપુસ્તકછાપેત્યારેવેપારીદૃષ્ટિવાપરીનેજુએકેપોતાનાંરોકાણમાંવળતરનીશક્યતાછેકેનહીં? એટલેપ્રકાશકોલેખકોનાંલખાણનેચકાસતા. જ્યારેઅમેરિકામાંઆજેહજાર-બેહજારખર્ચવાએલેખકોમાટેરમતનીવાતછે. ઘણાપૈસાદારલેખકોદરવરસેપોતાનાંપુસ્તકોબહારપાડેછે, પછીભલેનેએનેકોઈવાંચેકેનવાંચે. લેખકપોતેજપોતાનીગુણવત્તાચકાસેછેઅનેદલાતરવાડીનીજેમબે-ચારચીભડાંપોતેતોડીલેછે. લેખકોનેપૈસાકમાવાનીવૃત્તિહોતીનથી. આમેયબર્થડેપાર્ટીમાંએટલાપૈસાતોખર્ચાયછે. અમેરિકામાંકેટલાકલેખકોવરસમાંઆવીબે-ત્રણબર્થડેઊજવેછે. થોડાકસમયમાંતોતેલેખકનાં૩૦-૪૦પુસ્તકોપ્રકાશકોનીચકાસણીવિનાછપાયછે! [‘ઓપીનિયન’ માસિક :૨૦૦૬]