સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિપ્રસાદ ન. પટેલ/ગામ ગોકુળિયું કેમ બને?: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આપણેગમેતેટલુંદાનઉઘરાવીનેકેસરકારનાપૈસાલઈનેગામનીસજાવ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આપણેગમેતેટલુંદાનઉઘરાવીનેકેસરકારનાપૈસાલઈનેગામનીસજાવટકરીશું, પણજ્યાંસુધીનાનાનાનાઉદ્યોગથીતેનાંઘરેઘરનેધમધમતાંનહીંકરીએત્યાંસુધીઆલાચારગામોભીખમાગતાંજરહેશે. એકકિલોસારારૂનીકિંમત૫૦રૂપિયાછે. એકકિલોનબળામાંનબળાકાપડનીકિંમત૩૦૦રૂપિયાછે. ૬૫ટકાવસ્તીગામડાંમાંછે, બજારપણગામડુંજછે. તોપણએકકિલોરૂનીપ્રક્રિયામાં૨૫૦રૂપિયાશહેરમાંજાયછે. તેજરીતેએકકિલોબિસ્કીટબનાવવાવપરાતીસામગ્રીઓનીકિંમત૨૨રૂપિયાછેજ્યારેબિસ્કીટનીકિંમત૫૬રૂપિયાછે. એકચોરસફૂટકાચાચામડાનીકિંમત૩૦રૂપિયાછે, જ્યારેતેમાંથીબનતાઆઠચંપલોનીકિંમત૮૦૦રૂપિયાથવાજાયછે. ગામડાંમાંથીલીંબડાઅનેબાવળોલાતીવાળા૧૫થી૨૦રૂપિયેમણનીકિંમતેલઈવેતરીસાઈઝમાંકાપી૩૦૦-૪૦૦રૂપિયેમણનાભાવેવેચેછે. આરીતેપાપડ, અથાણાં, મસાલા, તેલ, વેફર, સાબુવગેરેજેવામાલગામડાંમાંજસરળટેક્નોલોજીથીતૈયારથાયતેમાટેવિજ્ઞાનમદદેઆવે, તોગામનીઆવકમાંસારોએવોવધારોકરીશકાય.
 
આઉપરાંતગામડાંમાંપ્રવેશેલીબૅન્કોજેટલીથાપણોલેછેતેનાસામેધિરાણ૧૦ટકાપણકરતીનથી. તેનેફરજપાડવીજોઈએકેતેથાપણોના૫૦ટકાઉપરાંતજેતેગામમાંધિરાણકરવુંજપડે, અનેજોતેનાકરેતોઆનાણાંશહેરનાવિકાસમાટેલઈજતાંપહેલાંતેમણેગામ-વિકાસમાટેતેનાણાંનોએકટકોઆપવોજપડે. અમારાજગામનોજોદાખલોઆપુંતોબૅન્કોનેપોસ્ટઓફિસમાંસાડાત્રણકરોડનીથાપણોછે, જ્યારેતેમનુંધિરાણ૩૦લાખકરતાંવધારેનથી. આમઅમારાગામને૩કરોડનાએકટકાલેખેગણીએતોદરવર્ષે૩લાખરૂપિયાગ્રામવિકાસમાટેમળે.
આપણે ગમે તેટલું દાન ઉઘરાવીને કે સરકારના પૈસા લઈને ગામની સજાવટ કરીશું, પણ જ્યાં સુધી નાના નાના ઉદ્યોગથી તેનાં ઘરેઘરને ધમધમતાં નહીં કરીએ ત્યાં સુધી આ લાચાર ગામો ભીખ માગતાં જ રહેશે. એક કિલો સારા રૂની કિંમત ૫૦ રૂપિયા છે. એક કિલો નબળામાં નબળા કાપડની કિંમત ૩૦૦ રૂપિયા છે. ૬૫ ટકા વસ્તી ગામડાંમાં છે, બજાર પણ ગામડું જ છે. તોપણ એક કિલો રૂની પ્રક્રિયામાં ૨૫૦ રૂપિયા શહેરમાં જાય છે. તે જ રીતે એક કિલો બિસ્કીટ બનાવવા વપરાતી સામગ્રીઓની કિંમત ૨૨ રૂપિયા છે જ્યારે બિસ્કીટની કિંમત ૫૬ રૂપિયા છે. એક ચોરસફૂટ કાચા ચામડાની કિંમત ૩૦ રૂપિયા છે, જ્યારે તેમાંથી બનતા આઠ ચંપલોની કિંમત ૮૦૦ રૂપિયા થવા જાય છે. ગામડાંમાંથી લીંબડા અને બાવળો લાતીવાળા ૧૫થી ૨૦ રૂપિયે મણની કિંમતે લઈ વેતરી સાઈઝમાં કાપી ૩૦૦-૪૦૦ રૂપિયે મણના ભાવે વેચે છે. આ રીતે પાપડ, અથાણાં, મસાલા, તેલ, વેફર, સાબુ વગેરે જેવા માલ ગામડાંમાં જ સરળ ટેક્નોલોજીથી તૈયાર થાય તે માટે વિજ્ઞાન મદદે આવે, તો ગામની આવકમાં સારો એવો વધારો કરી શકાય.
આ ઉપરાંત ગામડાંમાં પ્રવેશેલી બૅન્કો જેટલી થાપણો લે છે તેના સામે ધિરાણ ૧૦ ટકા પણ કરતી નથી. તેને ફરજ પાડવી જોઈએ કે તે થાપણોના ૫૦ ટકા ઉપરાંત જે તે ગામમાં ધિરાણ કરવું જ પડે, અને જો તે ના કરે તો આ નાણાં શહેરના વિકાસ માટે લઈ જતાં પહેલાં તેમણે ગામ-વિકાસ માટે તે નાણાંનો એક ટકો આપવો જ પડે. અમારા જ ગામનો જો દાખલો આપું તો બૅન્કો ને પોસ્ટ ઓફિસમાં સાડાત્રણ કરોડની થાપણો છે, જ્યારે તેમનું ધિરાણ ૩૦ લાખ કરતાં વધારે નથી. આમ અમારા ગામને ૩ કરોડના એક ટકા લેખે ગણીએ તો દર વર્ષે ૩ લાખ રૂપિયા ગ્રામવિકાસ માટે મળે.
{{Right|[‘પ્રજારાજ’ સામયિક]}}
{{Right|[‘પ્રજારાજ’ સામયિક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits