સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/અવધૂત માટે ઉપમાઓ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} કાઠિયાવાડમાંવેલાનામનાએકકોળીસંતથઈગયા. બારવરસતેમણેગિર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
કાઠિયાવાડમાંવેલાનામનાએકકોળીસંતથઈગયા. બારવરસતેમણેગિરનારપહાડનીપ્રદક્ષિણાકરી. લોકોએમનેરૂખડબાવાનેનામેઓળખતા. એનીબારવરસનીધૂણીચાલીત્યાંસુધીસતતગિરનારપરઝળૂંબીરહેલાઆઅલગારીસાધુનીભગવાનનેપામવાનીલગનનેજોઈકોઈલોકકવિનાકંઠમાંસ્ફુરેલોઆઉદ્ગારછે.
 
એઅવધૂતનેજોતાંલોકકવિનાહૃદયમાંએકપછીએકઉપમાઓસૂઝતીજાયછે. ગિરનારએકવિરાટમોરલીછે: કોઈઅગમદેશનાગારુડીએઆવિરાટમોરલીનીવાણીવહેતીમૂકીછે, અનેમોરલીપરફણામાંડીનેનાગઝળૂંબેએમરૂખડબાવોગિરનારપરઝળૂંબીરહ્યોછે. ગિરનારજેવાપર્વતનેમોરલીરૂપેકલ્પવો, એકેવામોટાગજાનાકવિનુંકામહશે!
કાઠિયાવાડમાં વેલા નામના એક કોળી સંત થઈ ગયા. બાર વરસ તેમણે ગિરનાર પહાડની પ્રદક્ષિણા કરી. લોકો એમને રૂખડબાવાને નામે ઓળખતા. એની બાર વરસની ધૂણી ચાલી ત્યાં સુધી સતત ગિરનાર પર ઝળૂંબી રહેલા આ અલગારી સાધુની ભગવાનને પામવાની લગનને જોઈ કોઈ લોકકવિના કંઠમાં સ્ફુરેલો આ ઉદ્ગાર છે.
જેમનદીકાંઠેગાળેલાવીરડામાંતાજાંપાણીનીસરવાણીઓફૂટતીઆવે, એમઆઅવધૂતમાટેએકપછીએકઉપમાઓલોકકવિનાહૃદયમાંસ્ફુરેછે.
એ અવધૂતને જોતાં લોકકવિના હૃદયમાં એક પછી એક ઉપમાઓ સૂઝતી જાય છે. ગિરનાર એક વિરાટ મોરલી છે: કોઈ અગમદેશના ગારુડીએ આ વિરાટ મોરલીની વાણી વહેતી મૂકી છે, અને મોરલી પર ફણા માંડીને નાગ ઝળૂંબે એમ રૂખડબાવો ગિરનાર પર ઝળૂંબી રહ્યો છે. ગિરનાર જેવા પર્વતને મોરલીરૂપે કલ્પવો, એ કેવા મોટા ગજાના કવિનું કામ હશે!
જેમ નદીકાંઠે ગાળેલા વીરડામાં તાજાં પાણીની સરવાણીઓ ફૂટતી આવે, એમ આ અવધૂત માટે એક પછી એક ઉપમાઓ લોકકવિના હૃદયમાં સ્ફુરે છે.
{{Right|[‘ભજનયોગ’ પુસ્તક]}}
{{Right|[‘ભજનયોગ’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits