સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/અવધૂત માટે ઉપમાઓ

Revision as of 07:21, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કાઠિયાવાડમાંવેલાનામનાએકકોળીસંતથઈગયા. બારવરસતેમણેગિર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          કાઠિયાવાડમાંવેલાનામનાએકકોળીસંતથઈગયા. બારવરસતેમણેગિરનારપહાડનીપ્રદક્ષિણાકરી. લોકોએમનેરૂખડબાવાનેનામેઓળખતા. એનીબારવરસનીધૂણીચાલીત્યાંસુધીસતતગિરનારપરઝળૂંબીરહેલાઆઅલગારીસાધુનીભગવાનનેપામવાનીલગનનેજોઈકોઈલોકકવિનાકંઠમાંસ્ફુરેલોઆઉદ્ગારછે. એઅવધૂતનેજોતાંલોકકવિનાહૃદયમાંએકપછીએકઉપમાઓસૂઝતીજાયછે. ગિરનારએકવિરાટમોરલીછે: કોઈઅગમદેશનાગારુડીએઆવિરાટમોરલીનીવાણીવહેતીમૂકીછે, અનેમોરલીપરફણામાંડીનેનાગઝળૂંબેએમરૂખડબાવોગિરનારપરઝળૂંબીરહ્યોછે. ગિરનારજેવાપર્વતનેમોરલીરૂપેકલ્પવો, એકેવામોટાગજાનાકવિનુંકામહશે! જેમનદીકાંઠેગાળેલાવીરડામાંતાજાંપાણીનીસરવાણીઓફૂટતીઆવે, એમઆઅવધૂતમાટેએકપછીએકઉપમાઓલોકકવિનાહૃદયમાંસ્ફુરેછે. [‘ભજનયોગ’ પુસ્તક]