ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ; ઝાંઝવાં હો કે દરિયાવ, તરસતાં જઈએ.... તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા— રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.