સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/— એ જ રસ્તે: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} એકરાજાએકોઈમહાનગણિતશાસ્ત્રીનેકહ્યું : “મારારાજકુમારન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
એકરાજાએકોઈમહાનગણિતશાસ્ત્રીનેકહ્યું : “મારારાજકુમારનેગણિતશીખવવાનોકોઈસહેલોરસ્તોબતાવો; તમનેજોઈએતેસંપત્તિઆપું.” ગણિતશાસ્ત્રીએકહ્યું : “સંપત્તિવડેતમારારાજકુમારનાએશઆરામનાંબેચારવધુસાધનોવસાવીશકાય, પણગણિતતોઆપણોગરીબમાંગરીબપ્રજાજનજેરસ્તેશીખેછેએજરસ્તેશીખીશકાય.
 
એક રાજાએ કોઈ મહાન ગણિતશાસ્ત્રીને કહ્યું : “મારા રાજકુમારને ગણિત શીખવવાનો કોઈ સહેલો રસ્તો બતાવો; તમને જોઈએ તે સંપત્તિ આપું.” ગણિતશાસ્ત્રીએ કહ્યું : “સંપત્તિ વડે તમારા રાજકુમારના એશઆરામનાં બેચાર વધુ સાધનો વસાવી શકાય, પણ ગણિત તો આપણો ગરીબમાં ગરીબ પ્રજાજન જે રસ્તે શીખે છે એ જ રસ્તે શીખી શકાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits