સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હર્ષકાંત વોરા/અઢી શેર જુવારનો ધણી

From Ekatra Wiki
Revision as of 07:30, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દરિદ્રનારાયણદેવનાંદર્શનકરવાંહોય, તોસુરતજિલ્લાનાકોટવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          દરિદ્રનારાયણદેવનાંદર્શનકરવાંહોય, તોસુરતજિલ્લાનાકોટવાળિયાનીસન્મુખથજો. નદી-કિનારાનજીકવાંસનીગોળાકારછાપરીમાંનવજણનોપરિવાર. બાવાસાધુવાપરેતેવોત્રાણપથ્થરનોચૂલો, બેહાંડલી, માછલીનીજાળઅનેતૂટીફૂટીસાદડી : આએનીઈસ્કામત. એનોધંધોટોપલાં, સૂપડાં, પાલાંગૂંથવાનો. રાતદિવસમહેનતકરેત્યારેજેતૈયારથાય, તેબજારમાંજઈપાણીનેમૂલેવેચવુંપડે. દિવાળીથીહોળીસુધીતરાપાપરવાંસલઈઆવે, ગૂંથે, વેચેનેપેટિયાંપૂરાંકરે. હોળીબાદહાંડલીસાફ. જંગલમાંથીખોદીલાવીકડવાંકંદમૂળબાફીખાય. ચોમાસુંબેસેનેજીવનહોડશરૂ. પોતીકીભોંયતોજન્મારામાંભાળેલીજનહીં. એટલેમોસમેમોસમેજમીનમાલિકોનેત્યાંમજૂરીએરોપવા, નીંદવાનેલણવાજાય.

ચોમાસાનાદિવસોછે. સાંજનોસમયછે. સડકપરલટારમારવાઅમેનીકળેલા — ખાધેલુંપચાવવામાટે. ત્યારેહાથમાંદાતરડી, પિછોડી, માથેફાળિયુંઅનેઘુંગડીઓઢીનેફાળભરતોકોટવાળિયોઅમારીપાછળથીઆવ્યોનેસાથેથઈગયો. “કેમ, મજૂરીએજઈઆવ્યા?” “હોવે, નીંદવાજૈઆઈવો.” “આજકાલમજૂરીશુંઆપે?” “દહઆના.” “દસઆના — ત્યારેતોઠીક...” જરાકઅવળુંચકાસવુંશરૂકર્યું! “હુંઠીક, ભઈ? મોંઘવારીકંઈજેવીતેવીછે? નાનાંમોટાંખાનારાંદહ. અનેજુવારદહરૂપિયેમણ. કેટલીમળે? હુંખાય!” “જોયું — સાંભળીનેવાત?” મેંમારાસાથીનેકહ્યું. “તમેલોકતોપગારવાળા, એટલેહામટીભરીલો. પણઅમેતોરોજલાવીરોજખાનારા. મોંઘીસોંઘીયેથાય. હારીપણનીમળે.” અમેઆશ્વાસનઆપવામાંડયું, “ભઈ, ગભરાઈશનહીં, હવેસારાદિવસઆવવાનાછે.” “તેકેવીરીતે? શુંથવાનુંછે?” “નહેરઅનેનદીનાળાંબંધાવાલાગ્યાંછે. ધાનનાઢગલેઢગલાપાકશે.” “એનહેરનાંપાણીતોજમીનવાળાનેજખપલાગશેને?” “એમાંશુંથઈગયું? અનાજતોવધારેપાકશેને? પછીસોંઘુંથાશે...” “જુઓ, એમતોબાર-પંદરવરહપહેલાંજુવારબેરૂપિયેમળતીજહતીને? પણત્યારેમજૂરીબેઆનાજઆપતા. આજેભાવદસરૂપિયાથયોછેતોમજૂરીદસઆનામળેછે. પણઅનાજસોંઘુંથાશેતેદીમજૂરીથોડીજદસઆનાઆપશે? તેદીતોપાછીમજૂરીબેઆનાથઈજવાની! હુંબીજું? અનાજવધારેપાકેકેઓછું, ભાવવધેકેઘટે, અમનેતોઅઢીશેરજુવારજેટલીજમજૂરીમળે. નહેરઆવેકેવીજળી, મજૂરિયાનેબધુંયહરખુંજ. અમેતોઅઢીશેરજુવારનાજધણી!” “તોપછીશુંકરેતોતમનેસારુંલાગે?” “એનાકરતાંતો, એંહ, બબ્બેવીઘાંભોંયઆપીદેને — તોબહ. જેટલીમહેનતકરીએતેટલુંપકવીએનેખાઈએ. ભોંયપહેલીમળે, પછીભલેનહેર— પાણીમળતાં.” અનેપરિવારનાંભૂખ્યાંપેટનેઅઢીશેરજુવારનાંરોટલા-ભડકાંભેગાકરવાએણેઝડપવધારીનેઅમારીવિદાયલીધી.


----------------------