સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હર્ષદ ચંદારાણા/દીકરી…

From Ekatra Wiki
Revision as of 07:31, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> દિવસઆખોઘરમાંતેજપાથરે, પકડ્યુંપકડાયના, ઊંમરેનેઓરડેદોડાદોડીક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દિવસઆખોઘરમાંતેજપાથરે,
પકડ્યુંપકડાયના,
ઊંમરેનેઓરડેદોડાદોડીકરે…
દાદરચડેઊતરે…
સૂરજસાથેચાલ્યુંજાય. આખરે
વિદાયલીધેલીમાનીજગ્યા
દીકરીએ
ક્યારેલઈલીધી
તેખબરેયનાપડી.