સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સમો આવતાં —: Difference between revisions

no edit summary
(Created page with "<poem> લોકનુંતોભઈ, એવું! એકઘડીએકબૂતરાં નેઘડીઅન્યએસાવજ; મીણસમાણાંપોચ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
<poem>
<poem>
લોકનુંતોભઈ, એવું!
 
એકઘડીએકબૂતરાં
 
નેઘડીઅન્યએસાવજ;
લોકનું તો ભઈ, એવું!
મીણસમાણાંપોચાંઆપળ,
એક ઘડી એ કબૂતરાં
પળબીજીએવજ્જર;
ને ઘડી અન્ય એ સાવજ;
ચિપાઈજાતાંઅંગૂઠે,
મીણ સમાણાં પોચાં આ પળ,
નેઊંચકેદુનિયાઅધ્ધર!
પળ બીજી એ વજ્જર;
“ખડેરહો!”નેબોલથથરતાંહાથજોડતાંલોક,
ચિપાઈ જાતાં અંગૂઠે,
બોચીપરનોબોજખમીનેરસ્તેપળતાંલોક,
ને ઊંચકે દુનિયા અધ્ધર!
“ખડે રહો!”ને બોલ થથરતાં હાથ જોડતાં લોક,
બોચી પરનો બોજ ખમીને રસ્તે પળતાં લોક,
— સમો આવતાં
પલક એકમાં
દિયે કરી તોતિંગ ભોગળો કોટ અડીખમ ફોક! —
પડો કાળનો : કો’ક સાંભળે, કાન ધરે ના કો’ક.
</poem>
</poem>
26,604

edits