સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સ્વતંત્રતા

From Ekatra Wiki
Revision as of 07:41, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અમેજખોઈહતી, હવેએઅમેમેળવીસ્વતંત્રતા! હો, અમેમેળવીસ્વતંત્રતા! અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અમેજખોઈહતી, હવેએઅમેમેળવીસ્વતંત્રતા!
હો, અમેમેળવીસ્વતંત્રતા!
અમેમેળવી, અમેરક્ષશુંપ્રાણસમર્પીસ્વતંત્રતા!
હો, અમેમેળવીસ્વતંત્રતા!
હિમગિરિઉન્નતભવ્યઅમારો,
સૌમ્યગંગનાંનિર્મલનીર;
ઉન્નતધ્વજલહરન્તઅમારો,
સૌમ્યગુંજતુંચક્રસુધીર;
ભોમઅમારીપુરાણએનીજગ-ઇતિહાસેઅનન્યતા!
ઋતુઋતુનોઅહીંસાજનિરાળો,
સ્વચ્છવ્યોમનેલીલીભોમ;
મુલકમુલકઅહીંરંગનિરાળો,
કમ્પએકપણરોમેરોમ;
કોટિકંઠનુંએકગાનઅમકોટિકોટિપણએકભુજા!
ભલેપંથહોવિકટઅમારો,
ભલેનઅજવાળુંભરપૂર;
કદમઉઠાવ્યોઅમેઅમારો.
ભર્યુંનયનમાંનવલુંનૂર;
પ્રેમ-શૌર્યથીમનુકુલસુહવી, અમેપૂજશુંસ્વતંત્રતા!
[‘રૂપનાંઅમી’ પુસ્તક]