સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/— તો કોણ?



રાત થયે આ બારીમાં જે છાનીછાની
તારલિયાની
પાંપણ જોઉં સજળ —
એ તમે નહીં, તો કોણ?