સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હાજી મહમ્મદ અ. શિવજી/‘બોરોડ’થી બીવાનું નથી

From Ekatra Wiki
Revision as of 07:45, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મારુંમાનવુંછેકેપ્રજાનેઅમુકપ્રકારનુંરુચિકરવાચનજોઈએછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મારુંમાનવુંછેકેપ્રજાનેઅમુકપ્રકારનુંરુચિકરવાચનજોઈએછે. પછીતે‘બોરોડ’ (ઉછીનુંલીધેલું) હોયકેગમેતેવું, તેનીતેનેદરકારમુદ્દલનથી. થોડાક૧૦૦થી૨૦૦સાક્ષરવર્ગનાઓજદરકારરાખીઆઆમાંથીલીધુંનેપેલુંપેલામાંથીલીધુંગણેછે—જેઓપોતેકદીદોઢિયાંખર્ચીવાંચતાનથી. આમારોઉપરટપકિયોઅભિપ્રાયનથી, પણમજબૂતઅનુભવછેએમમાનશો. તમેઅમુકસાક્ષરમંડળમાંબેસો-ઊઠોઅનેતેલોકઆજેઓલાનુંનેકાલેપેલાનુંબંગાળી-મરાઠીકેહિન્દીસાહિત્યવાંચીતેઉપરથીપકડીપાડીકહેકેઆઆમાંથીછે, તોતેનીદરકારગ્રાહકવર્ગનાજનસમાજસાથેનથીજસરખાવવાનીએમતઉપરહુંલાંબાવિચારઅનેચાલુમનનપછીજઆવ્યોછું. શરૂઆતમાંતોહુંપણબધું‘ઓરિજિનલ’ અનેસ્વતંત્રઆવેએજવિચારનોહતો. પણભાઈજી, તમારેત્યાંનાસાહિત્યમાંતેવાલેખકજક્યાંછે? જેલોક‘છે’ તરીકેગણાયછેતેઓપણખરેખર‘નથીજ’. નથીતેમનુંવાચન, મનનકેઅધ્યયન. તેવામાંએલોકનેઆશરેરહેતાંપત્તોનખાય. દુનિયાનાવિખ્યાત‘સ્ટ્રેન્ડમેગેઝીન’નાંપહેલાંપાંચવર્ષોનીફાઈલોજોશોતોતેમાંરશિયન, ફ્રેન્ચઅનેજર્મનલેખોનાંભાષાંતરજભરેલાંછે! બીવાનું‘બોરોડ’થીનથી. [‘હાજીમહમ્મદસ્મારકગ્રંથ’]