સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેરંબ કુલકર્ણી/પગારવધારાનો અસ્વીકાર!

From Ekatra Wiki
Revision as of 08:21, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હુંઅહમદનગરનાસીતારામસારડાવિદ્યાલયમાંમાધ્યમિકશિક્ષકછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          હુંઅહમદનગરનાસીતારામસારડાવિદ્યાલયમાંમાધ્યમિકશિક્ષકછું. ૧૯૯૪થીહુંનોકરીકરુંછું. મહારાષ્ટ્રસરકારેતાજેતરમાંજરાજ્યનાકર્મચારીઓમાટેપાંચમાપગારપંચનીભલામણોલાગુકરીછે. આપગારપંચેસૂચવેલુંપગારધોરણ (૫૫૦૦-૭૦૦૦) મનેઆપવુંનહીં; હુંજૂનાપગારધોરણ (૧૪૦૦-૨૬૦૦) અનુસારકામકરવાઇચ્છુંછું, એમહુંમુખ્યમંત્રીનેસોગંદનામાપરલખીઆપુંછું. પાંચમાપગારપંચદ્વારામળતાબધાપ્રકારનાલાભનકારવાપાછળનીમારીભૂમિકાઆપ્રમાણેછે: અત્યારેઆપણોદેશઆર્થિકઆપત્તિમાંથીપસારથઈરહ્યોછે. આદેવાદારદેશેદરવર્ષેવ્યાજપેટેઅબજોરૂપિયાચૂકવવાપડેછે. દેશનીઆવકનીલગભગપોણાભાગનીરકમપગારઅનેવહીવટપાછળખર્ચાયછે. તેનેકારણેવિકાસકાર્યોઅટકીપડ્યાંછે. એટલેઆર્થિકપરિસ્થિતિસુધારવીહોયતોપગારપેટેથતાખર્ચપરકાપમૂકવાનુંખૂબજરૂરીછે. પગારકપાતનીશરૂઆતહુંમારાપોતાનાથીકરવાઇચ્છુંછું. પગારવધારાનીમાગણીમાટેઆપવામાંઆવતુંમોંઘવારીનુંકારણવિચારણીયહોયતોપણદેશમાંગરીબીનીરેખાનીચેજીવતાકરોડોબાંધવોઅતિશયઓછીઆવકમાંજીવનગુજારતાહોયત્યારેઆપણેપોતાનાબધાપ્રશ્નોઆગરીબબાંધવોનાસંદર્ભમાંતપાસવાજોઈએ. જ્યાંમાણસોભૂખમરાનોભોગબનતાહોયતેવાઆદેશમાંઅર્ધપેટેજીવતાલોકોનીસરખામણીમાંઆપણેખૂબસુખીજીવનવિતાવીએછીએ; એટલેએલોકોનાઉદ્ધારમાટેબંધુત્વનીભૂમિકાએથીઆપણેપગારવધારાનોત્યાગકરીએતેજરૂરીછે. દેશમાંકરોડોરૂપિયાનાંકૌભાંડોથતાંહોય, રાષ્ટ્રપતિ, ન્યાયાધીશો, ધારાસભ્યોઅનેમંત્રીઓખૂબતગડાંભથ્થાંમેળવતાંહોય, મોટાપ્રમાણમાંપૈસાઉડાવવામાંઆવતાહોય, ત્યારેદેશનોવિચારમાત્રઆપણેજશામાટેકરવો?—આવોસવાલકેટલાકનામનમાંથાયતેસ્વાભાવિકછે. પણકોઈપરિવારમાંપતિદારૂડિયોહોય, સંતાનોકુમાર્ગેચઢેલાંહોય, તોતેમાંગૃહિણીપતિકેસંતાનોનીજેમવર્તતીનથી. તેકરકસરકરીનેપતિઅનેસંતાનોનેઠેકાણેલાવવાપ્રયત્નકરેછે. આજેબરાબરઆજભૂમિકાઆપણેકર્મચારીઓલઈએતેજરૂરીછે. તિજોરીખાલીકરવાનીસ્પર્ધામાંજોઆપણેરાજકારણીઓનીહારોહારઊભારહીશુંતોતેમનીપાસેથીજવાબમાંગવાનોઅધિકારઆપણેગુમાવીબેસીશું. એટલેપગારવધારોનકારીનેએત્યાગનાનૈતિકબળેરાજકારણીઓતેમજઊચાહોદ્દાધરાવતાનોકરશાહોદ્વારાથતીપૈસાનીઉડાઉગીરીઅનેકાળાંનાણાંપરકાબૂરાખવોશક્યબનશે. આપણાદેશનોઉચ્ચવર્ગદેશનીસમસ્યાઓવિશેઉદાસીનછેઅનેનિમ્નવર્ગઅસંગઠિતછે. આપરિસ્થિતિમાંક્રાન્તિનીશરૂઆતમધ્યમવર્ગેજકરવીરહી. રાજ્યકર્તાઓનેદોષદેવાથીપ્રશ્નનોઉકેલઆવશેનહીં. કરકસરનીશરૂઆતઅધ્યાપકોતેમજબૅન્કોનાકર્મચારીઓએપગારવધારોનકારીનેકરવીજોઈએ. આવાનૈતિકઆંદોલનદ્વારાજમોટાપગારલેતાસહુલોકોસુધીકરકસરઅનેરાષ્ટ્રીયભાવનાનોસંદેશપહોંચશે, એવોમનેવિશ્વાસછે. પગારવધારોનકારવાપાછળનીભૂમિકારજૂકરતાસોગંદનામાનીનકલહુંરાષ્ટ્રપતિ, પ્રધાનો, રાજ્યપાલઅનેમુખ્યમંત્રીનેમોકલીનેતેબધાનેપણપગારમાંકાપમૂકવાનીહાકલકરુંછું, અનેસાથેજુદાજુદારાજકીયપક્ષોનેપણવિનંતીકરુંછુંકેતેઓતેમનાપક્ષનીવિચારધારામાંમાનતાકર્મચારીઓનેઆવીહાકલકરે. આનિર્ણયદ્વારાહુંકોઈમોટોત્યાગકરીરહ્યોછુંએવોમારોદાવોનથી. દેશનીસમસ્યાઓનીસરખામણીમાંઆઅત્યંતક્ષુલ્લકવાતછે. પણદેશનાસર્વસરકારીકર્મચારીઓ, અધ્યાપકોઅનેબૅન્કકર્મચારીઓનેહુંનમ્રપ્રાર્થનાકરુંછુંકેતેબધાંએરાષ્ટ્રનેનજરસમક્ષરાખીનેપગારવધારાનોઅસ્વીકારકરતુંસોગંદનામુંરજૂકરીનેરાજ્યકર્તાઓનેપણહાકલકરવી. (અનુ. સંજયશ્રી. ભાવે)


[‘સાધના’ અઠવાડિક: ૧૯૯૮]