સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘ગની’ દહીંવાલા/કૃશિકાર જગે...

From Ekatra Wiki
Revision as of 05:44, 28 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કૃશિકાર જગે કહેવાઉં છું, દુર્ગંધ છે મારાં વસ્ત્રોમાં; પણ શ્રમથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કૃશિકાર જગે કહેવાઉં છું, દુર્ગંધ છે મારાં વસ્ત્રોમાં;
પણ શ્રમથી ઘસાતા હાથ મહીં ચંદનની ફોરમ રાખું છું.