સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મીનપિયાસી’/તડકો વાદળિયો

Revision as of 05:14, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આતડકોજોવાદળિયો. શોભેકેવો, પુરુષજાણેકેડયેથીપાતળિયો! આતડકોજોવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આતડકોજોવાદળિયો.
શોભેકેવો, પુરુષજાણેકેડયેથીપાતળિયો!
આતડકોજોવાદળિયો…
અહીંપડીઆધીંગીધરતી, ત્યાંઘૂઘવેછેદરિયો,
કાજળકાળાકચરા-ઢગશો, છાંયોછેપાથરિયો,
શતશતકિરણેવાળેસોનલસાવરણાનીસળીઓ.
આતડકોજોવાદળિયો…
મેલાંથઈનેસાવમસોતાંવાદળનભનેલૂછે,
સાફથયુંકે? ડોકુંકાઢીસૂરજસહુનેપૂછે;
થાકીત્યારેહાશકરીનેધરતી-હૈયેઢળિયો.
આતડકોજોવાદળિયો…
વિશ્વાત્માનાવદનઉપરકોઈવિષાદઆવીવસિયો,
એમાંજાણેહોયઅચાનકહૈયુંખોલીહસિયો;
પ્રસન્નમૂર્તિપ્રકાશએવોપૃથ્વીપરફરીવળિયો.
આતડકોજોવાદળિયો…