સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘વિવેકધન’/મહેમાન બનીએ ત્યારે...

From Ekatra Wiki
Revision as of 12:50, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} (૧) મહેમાનતરીકેબહારગામજવાનુંહોયત્યારેતેનીજાણસવેળાલેખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          (૧) મહેમાનતરીકેબહારગામજવાનુંહોયત્યારેતેનીજાણસવેળાલેખી (ટપાલથી) કરીનેજજવાનુંરાખવું. આપણોત્યાંપહોંચવાનોદિવસ, સમય, સાધનવગેરેનોઅંદાજઆપવો. (૨) તમેએકલાહશોકેસાથેઅન્યકેટલીવ્યકિતહશે, તેપણજણાવવું. (૩) ત્યાંકેટલોસમય/દિવસોરોકાવુંપડશે, તેનોખ્યાલઆપવો. (૪) ત્યાંરાત્રિમુકામહોય—નેપહેલોજપ્રસંગહોયતોમુકામનાઘરનીભૂગોળજાણીલેવી; જેમકે, બાથરૂમ, જાજરૂ, પાણિયારું, દાદર, દરવાજોવગેરેનીમાહિતીમેળવીરાખવી, જેથીકસમયેયજમાનનેતકલીફઆપવાનુંટાળીશકાય. (૫) યજમાનનાઘરનોસૂવાનોરોજિંદોસમયજાણીલેવો, જેથીતેનેઅનુકૂળથઈશકાય. (૬) વધુસમયનારોકાણદરમિયાન, કામપ્રસંગેબહારજવાનુંહોયતો, યજમાનનાઘરનાજમવા/વાળુકરવાનાસમયોજાણીલેવા, જેથીસમયસરપાછાઆવીશકાય. સમયેપરતઆવીશકાયતેમનજહોયતો, ઘરમાંતેનીજાણકરીનેજવું. (૭) ખોરાકમાંકોઈપરેજીહોય, તોતેવાતપણરસોડાસુધીસવેળાપહોંચાડવી. (૮) ત્યાંનાઘરનીગોઠવણીમાંઆપણાકારણેકોઈઅડચણનસર્જાય; જેવસ્તુજ્યાંથીલેવીપડેત્યાંજપરતમૂકવાકાળજીરાખીએ. ટૂંકમાં, આપણેઘેરપરતઆવવાનીકળીએત્યારેયજમાનખરાદિલથી‘આવજો’ કહે, એરીતેમહેમાનબનવાનીટેવકેળવીએ. [‘સૌરસ’ પુસ્તક]