સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શયદા’/મકબરા

From Ekatra Wiki
Revision as of 08:50, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



મકબરા જઈને જુઓ જેમાં સૂતા સુલતાન છે,
એ કબ્રથી કે’શે, અમારો દેશ હિંદુસ્તાન છે!