સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શાહબાઝ’/બીજું ગગન

Revision as of 13:17, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જીતહુંનીરખ્યાકરુંસર્વદામુજહારમાં, મુક્તિમારીઆખરેછેએકકારાગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

જીતહુંનીરખ્યાકરુંસર્વદામુજહારમાં,
મુક્તિમારીઆખરેછેએકકારાગારમાં;
ડૂબીનેતરતોરહીશહુંસાગરોનીધારમાં,
હોડીમારીલઈજઉંહુંડૂબવામઝધારમાં —
આપજોસુકાનધરવાનુંવચનઆપોમને!
આંખઊંચાતારલાનાતેજનેચૂમીરહી,...
પાંખઆ‘શાહબાઝ’નીગગનેબધેઘૂમીરહી —
આગગનટૂંકુંપડે, બીજુંગગનઆપોમને!
[‘મિલાપ’ માસિક :૧૯૬૨]