સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શૂન્ય’ પાલનપુરી/કોણ માનશે?

From Ekatra Wiki
Revision as of 04:04, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> દુ:ખમાંજીવનનીલ્હાણહતી, કોણમાનશે? ધીરજરતનનીખાણહતી, કોણમાનશે? શય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દુ:ખમાંજીવનનીલ્હાણહતી, કોણમાનશે?
ધીરજરતનનીખાણહતી, કોણમાનશે?
શય્યામળેછેશૂળનીફૂલોનાપ્યારમાં!
ભોળાહૃદયનેજાણહતી, કોણમાનશે?
લૂંટીગઈજેચારઘડીનાપ્રવાસમાં,
યુગયુગનીઓળખાણહતી, કોણમાનશે?
ઉપચારકોગયાઅનેઆરામથઈગયો!
પીડાજરામબાણહતી, કોણમાનશે?...