સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘હરિશ્ચંદ્ર’/અંતર: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ગોખલામાંપડેલગણેશનીમૂર્તિનેકેશુબાપાએકીટશેજોઈરહ્યા. મ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ગોખલામાંપડેલગણેશનીમૂર્તિનેકેશુબાપાએકીટશેજોઈરહ્યા. મૂર્તિનાહાથ-પગ-નાકહવાપાણીનામારથીખવાઈગયાંહતાં. આમૂર્તિનેઆમતોતેઓકેટલાંયવરસથીજોતાઆવ્યાછે, પણઆરીતેપહેલીજવારજોઈ.
 
નોકરરામલોડોશીનેલઈઆવ્યો. ચારવરસપહેલાંઆઘરનીબધીચીજવસ્તુનેપોતાનાહાથથીસ્પર્શીલઈનેએકુષ્ઠધામમાંગયેલી—પોતેપાછીનહીંફરેએખ્યાલથી. પણઆજેઘેરપાછીઆવીશકીતેથીતેનીખુશીનોપારનહોતો.
ગોખલામાં પડેલ ગણેશની મૂર્તિને કેશુબાપા એકીટશે જોઈ રહ્યા. મૂર્તિના હાથ-પગ-નાક હવાપાણીના મારથી ખવાઈ ગયાં હતાં. આ મૂર્તિને આમ તો તેઓ કેટલાંય વરસથી જોતા આવ્યા છે, પણ આ રીતે પહેલી જ વાર જોઈ.
“આવબેટા, બંકા.” કહીડોશીએહાથલંબાવ્યો. પણબંકોહાલ્યોનહીંઅનેપોતાનીમાસામેજોતોરહ્યો. “એતોભૂલીગયોછેનેતેથી,” કહેતાંવહુએબંકાનેપાછોખેંચ્યો.
નોકર રામલો ડોશીને લઈ આવ્યો. ચાર વરસ પહેલાં આ ઘરની બધી ચીજવસ્તુને પોતાના હાથથી સ્પર્શી લઈને એ કુષ્ઠધામમાં ગયેલી—પોતે પાછી નહીં ફરે એ ખ્યાલથી. પણ આજે ઘેર પાછી આવી શકી તેથી તેની ખુશીનો પાર નહોતો.
ડોશીએહસતાંહસતાંભાણીનેકહ્યું, “બેટા, ગાલેમનેચૂમીદે.”
“આવ બેટા, બંકા.” કહી ડોશીએ હાથ લંબાવ્યો. પણ બંકો હાલ્યો નહીં અને પોતાની મા સામે જોતો રહ્યો. “એ તો ભૂલી ગયો છે ને તેથી,” કહેતાં વહુએ બંકાને પાછો ખેંચ્યો.
“મૂઈકોઈનીપાસેજતીજનથીને!” ફોઈએભાણીનેજોરથીપકડીરાખતાંકહ્યું.
ડોશીએ હસતાં હસતાં ભાણીને કહ્યું, “બેટા, ગાલે મને ચૂમી દે.”
“હવેતુંહાથપગધોઈઆરામકર.” કેશુબાપાબોલ્યા.
“મૂઈ કોઈની પાસે જતી જ નથી ને!” ફોઈએ ભાણીને જોરથી પકડી રાખતાં કહ્યું.
“મારેવળીઆરામકેવો? લાવ, મારીગાયનેજોઈઆવું.” અનેડોશીગમાણભણીચાલ્યાં. કેશુબાપાપણપાછળપાછળગયા. ગમાણમાંડોસાનેઆંખભરી-ભરીનેજોઈડોશીબોલ્યાં, “તમારીતબિયતઘણીઊતરીગઈછે.”
“હવે તું હાથપગ ધોઈ આરામ કર.” કેશુબાપા બોલ્યા.
“એતોચિંતાનેકારણે.”
“મારે વળી આરામ કેવો? લાવ, મારી ગાયને જોઈ આવું.” અને ડોશી ગમાણ ભણી ચાલ્યાં. કેશુબાપા પણ પાછળ પાછળ ગયા. ગમાણમાં ડોસાને આંખ ભરી-ભરીને જોઈ ડોશી બોલ્યાં, “તમારી તબિયત ઘણી ઊતરી ગઈ છે.”
“શાનીચિંતા?” કહીડોશીજરીકનજીકસરક્યાં. પણકેશુબાપાલાગલાજએકડગલુંપાછળહઠીગયા, અનેગાયનેચારોનીરવાલાગીગયા. ડોશીમનોમનહસી: “આતોએવાનેએવાજશરમાળરહ્યા!”
“એ તો ચિંતાને કારણે.”
ડોશીરસોડામાંગયાં. “લાવ, લોટમસળું.”
“શાની ચિંતા?” કહી ડોશી જરીક નજીક સરક્યાં. પણ કેશુબાપા લાગલા જ એક ડગલું પાછળ હઠી ગયા, અને ગાયને ચારો નીરવા લાગી ગયા. ડોશી મનોમન હસી: “આ તો એવા ને એવા જ શરમાળ રહ્યા!”
“ના, એમણેતમનેકશુંજકામકરવાનીનાપાડીછે.”
ડોશી રસોડામાં ગયાં. “લાવ, લોટ મસળું.”
ડોશીહસ્યાં. “અરે, કુષ્ઠધામમાંહુંઘડીકપણપગવાળીનેબેસતીનહોતી.”
“ના, એમણે તમને કશું જ કામ કરવાની ના પાડી છે.”
“પણતમારેશુંકામકરવુંપડે? તમેઆરામકરો.”
ડોશી હસ્યાં. “અરે, કુષ્ઠધામમાં હું ઘડીક પણ પગ વાળીને બેસતી નહોતી.”
સાંજેડોશીગાયદોહવાબેઠાં, ત્યાંદીકરોતડૂક્યો, “દાક્તરેકહ્યુંછેકેતમારેઆરામનીજરૂરછે.”
“પણ તમારે શું કામ કરવું પડે? તમે આરામ કરો.”
“અરે, કુષ્ઠધામમાં૧૫-૨૦જણનીરસોઈહુંજબનાવતી!”
સાંજે ડોશી ગાય દોહવા બેઠાં, ત્યાં દીકરો તડૂક્યો, “દાક્તરે કહ્યું છે કે તમારે આરામની જરૂર છે.”
“ના, અહીંનહીં,” કહીદીકરાએદોણીઆંચકીલીધી. ડોશીનેએનાઅવાજમાંથોડીસખ્તાઈપણલાગી. એનેગમ્યુંનહીં. એણેમનોમનનક્કીકર્યુંકેઆજતોઠીક, કાલથીએકોઈનુંનહીંસાંભળે; ઘરપોતાનુંછે.
“અરે, કુષ્ઠધામમાં ૧૫-૨૦ જણની રસોઈ હું જ બનાવતી!”
અનેસવારેઊઠીએણેરોટલાઘડીનાખ્યાઅનેઝાડુલઈસફાઈમાંલાગીગયાં. બધાંજમીરહ્યાબાદસાસુવહુજમવાબેઠાં. વહુએભૂખનથી, એમકહીમાત્રદાળભાતલીધા. રોટલાનીથાળીસાસુભણીઠેલી.
“ના, અહીં નહીં,” કહી દીકરાએ દોણી આંચકી લીધી. ડોશીને એના અવાજમાં થોડી સખ્તાઈ પણ લાગી. એને ગમ્યું નહીં. એણે મનોમન નક્કી કર્યું કે આજ તો ઠીક, કાલથી એ કોઈનું નહીં સાંભળે; ઘર પોતાનું છે.
“બધાંનેરોટલાકેવાલાગ્યા?”
અને સવારે ઊઠી એણે રોટલા ઘડી નાખ્યા અને ઝાડુ લઈ સફાઈમાં લાગી ગયાં. બધાં જમી રહ્યા બાદ સાસુવહુ જમવા બેઠાં. વહુએ ભૂખ નથી, એમ કહી માત્ર દાળભાત લીધા. રોટલાની થાળી સાસુ ભણી ઠેલી.
“બાપ-દીકરોકહેતાહતાકેસરસહતા.”
“બધાંને રોટલા કેવા લાગ્યા?”
ડોશીનોચહેરોખીલુંખીલુંથઈઊઠ્યો. “કામકરવાનીમૂઈઆદતપડીગઈ. બેસીશીરીતેરહેવાય? વહુ, જરાદાળનીતપેલીલાવતો.”
“બાપ-દીકરો કહેતા હતા કે સરસ હતા.”
“થોભો, હુંપીરસુંછું.” કહીવહુચૂપકીદીથીસાસુનાહાથનાંઆંગળાંજોઈરહીહતી. નખનેટેરવાંબધાંખવાઈચૂક્યાંહતાં.
ડોશીનો ચહેરો ખીલું ખીલું થઈ ઊઠ્યો. “કામ કરવાની મૂઈ આદત પડી ગઈ. બેસી શી રીતે રહેવાય? વહુ, જરા દાળની તપેલી લાવ તો.”
સાંજેડોશીદોણીશોધવાલાગ્યાં, પણક્યાંયજડીનહીં. છેલ્લેઊચીઅભરાઈએદેખાઈ. લોટનોડબ્બોપણમાંજીનેમુકાયોહતો. ગમાણમાંજોયુંતોગાયનીપાસેપોતાનાઘડેલાઆઠ-દસરોટલાપડ્યાહતા. ડોશીહેબતાઈજગયાં. રાતેએનેગળેકોળિયોનઊતર્યો. પાણીપીનેઊભાંથઈગયાં. સૂવાનાઓરડામાંગયાં, તોબેપથારીબેહાથનાઅંતરેપાથરેલીહતી. ડોશીનેઝાળલાગીગઈ. એણેડોસાનીપથારીપોતાનીઅડોઅડખેંચીલીધીઅનેએપથારીમાંહાથલાંબોકરીનેસૂઈગયાં.
“થોભો, હું પીરસું છું.” કહી વહુ ચૂપકીદીથી સાસુના હાથનાં આંગળાં જોઈ રહી હતી. નખ ને ટેરવાં બધાં ખવાઈ ચૂક્યાં હતાં.
રાતેમોડેથીકેશુબાપાકથામાંથીઆવ્યા. હળવેકથીએમણેપોતાનીપથારીડોશીથીદૂરસરકાવીલીધી. ડોશીનોહાથજમીનપરપડ્યો. પણએનેકેમઅડાય? એનેએમનેમનીચેપડ્યોરહેવાદઈડોસાઊઘીગયા.
સાંજે ડોશી દોણી શોધવા લાગ્યાં, પણ ક્યાંય જડી નહીં. છેલ્લે ઊચી અભરાઈએ દેખાઈ. લોટનો ડબ્બો પણ માંજીને મુકાયો હતો. ગમાણમાં જોયું તો ગાયની પાસે પોતાના ઘડેલા આઠ-દસ રોટલા પડ્યા હતા. ડોશી હેબતાઈ જ ગયાં. રાતે એને ગળે કોળિયો ન ઊતર્યો. પાણી પીને ઊભાં થઈ ગયાં. સૂવાના ઓરડામાં ગયાં, તો બે પથારી બે હાથના અંતરે પાથરેલી હતી. ડોશીને ઝાળ લાગી ગઈ. એણે ડોસાની પથારી પોતાની અડોઅડ ખેંચી લીધી અને એ પથારીમાં હાથ લાંબો કરીને સૂઈ ગયાં.
મધરાતેડોશીજાગ્યાંહશે. અડધીઊઘમાંજપોતાનોહાથબાજુમાંપસવાર્યો; પણડોસાનાડિલનેબદલેએજમીનસાથેજઘસાયો. ડોશીસફાળાંબેઠાંથઈગયાં. બેહાથદૂરપથારીમાંડોસાનસકોરાંબોલાવતાહતા. જાણેડોશીનુંઆખુંએકઅંગજઅપંગથઈગયું.
રાતે મોડેથી કેશુબાપા કથામાંથી આવ્યા. હળવેકથી એમણે પોતાની પથારી ડોશીથી દૂર સરકાવી લીધી. ડોશીનો હાથ જમીન પર પડ્યો. પણ એને કેમ અડાય? એને એમનેમ નીચે પડ્યો રહેવા દઈ ડોસા ઊઘી ગયા.
સવારેડોશીનીપથારીખાલીહતી. ગમાણ, રસોડું, પરસાળ, બધેજજોઈવળ્યા, પણડોશીક્યાંયનદેખાણાં. ગણેશજીપાસેદીવોબળતોહતો.
મધરાતે ડોશી જાગ્યાં હશે. અડધી ઊઘમાં જ પોતાનો હાથ બાજુમાં પસવાર્યો; પણ ડોસાના ડિલને બદલે એ જમીન સાથે જ ઘસાયો. ડોશી સફાળાં બેઠાં થઈ ગયાં. બે હાથ દૂર પથારીમાં ડોસા નસકોરાં બોલાવતા હતા. જાણે ડોશીનું આખું એક અંગ જ અપંગ થઈ ગયું.
{{Right|બહારથીકો’કઆવ્યુંતેકહેતુંહતુંકેડોશીનેકુષ્ઠધામનીબસમાંચઢતાંજોયેલાં.
સવારે ડોશીની પથારી ખાલી હતી. ગમાણ, રસોડું, પરસાળ, બધે જ જોઈ વળ્યા, પણ ડોશી ક્યાંય ન દેખાણાં. ગણેશજી પાસે દીવો બળતો હતો.
[જયવંતદળવીનીમરાઠીવાર્તાનેઆધારે: ‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૭૫]}}
બહારથી કો’ક આવ્યું તે કહેતું હતું કે ડોશીને કુષ્ઠધામની બસમાં ચઢતાં જોયેલાં.
{{Right|[જયવંત દળવીની મરાઠી વાર્તાને આધારે: ‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૭૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits