સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘હરિશ્ચંદ્ર’/અંતર

From Ekatra Wiki
Revision as of 07:16, 9 June 2021 by ArtiMudra (talk | contribs)
Jump to navigation Jump to search

          ગોખલામાંપડેલગણેશનીમૂર્તિનેકેશુબાપાએકીટશેજોઈરહ્યા. મૂર્તિનાહાથ-પગ-નાકહવાપાણીનામારથીખવાઈગયાંહતાં. આમૂર્તિનેઆમતોતેઓકેટલાંયવરસથીજોતાઆવ્યાછે, પણઆરીતેપહેલીજવારજોઈ. નોકરરામલોડોશીનેલઈઆવ્યો. ચારવરસપહેલાંઆઘરનીબધીચીજવસ્તુનેપોતાનાહાથથીસ્પર્શીલઈનેએકુષ્ઠધામમાંગયેલી—પોતેપાછીનહીંફરેએખ્યાલથી. પણઆજેઘેરપાછીઆવીશકીતેથીતેનીખુશીનોપારનહોતો. “આવબેટા, બંકા.” કહીડોશીએહાથલંબાવ્યો. પણબંકોહાલ્યોનહીંઅનેપોતાનીમાસામેજોતોરહ્યો. “એતોભૂલીગયોછેનેતેથી,” કહેતાંવહુએબંકાનેપાછોખેંચ્યો. ડોશીએહસતાંહસતાંભાણીનેકહ્યું, “બેટા, ગાલેમનેચૂમીદે.” “મૂઈકોઈનીપાસેજતીજનથીને!” ફોઈએભાણીનેજોરથીપકડીરાખતાંકહ્યું. “હવેતુંહાથપગધોઈઆરામકર.” કેશુબાપાબોલ્યા. “મારેવળીઆરામકેવો? લાવ, મારીગાયનેજોઈઆવું.” અનેડોશીગમાણભણીચાલ્યાં. કેશુબાપાપણપાછળપાછળગયા. ગમાણમાંડોસાનેઆંખભરી-ભરીનેજોઈડોશીબોલ્યાં, “તમારીતબિયતઘણીઊતરીગઈછે.” “એતોચિંતાનેકારણે.” “શાનીચિંતા?” કહીડોશીજરીકનજીકસરક્યાં. પણકેશુબાપાલાગલાજએકડગલુંપાછળહઠીગયા, અનેગાયનેચારોનીરવાલાગીગયા. ડોશીમનોમનહસી: “આતોએવાનેએવાજશરમાળરહ્યા!” ડોશીરસોડામાંગયાં. “લાવ, લોટમસળું.” “ના, એમણેતમનેકશુંજકામકરવાનીનાપાડીછે.” ડોશીહસ્યાં. “અરે, કુષ્ઠધામમાંહુંઘડીકપણપગવાળીનેબેસતીનહોતી.” “પણતમારેશુંકામકરવુંપડે? તમેઆરામકરો.” સાંજેડોશીગાયદોહવાબેઠાં, ત્યાંદીકરોતડૂક્યો, “દાક્તરેકહ્યુંછેકેતમારેઆરામનીજરૂરછે.” “અરે, કુષ્ઠધામમાં૧૫-૨૦જણનીરસોઈહુંજબનાવતી!” “ના, અહીંનહીં,” કહીદીકરાએદોણીઆંચકીલીધી. ડોશીનેએનાઅવાજમાંથોડીસખ્તાઈપણલાગી. એનેગમ્યુંનહીં. એણેમનોમનનક્કીકર્યુંકેઆજતોઠીક, કાલથીએકોઈનુંનહીંસાંભળે; ઘરપોતાનુંછે. અનેસવારેઊઠીએણેરોટલાઘડીનાખ્યાઅનેઝાડુલઈસફાઈમાંલાગીગયાં. બધાંજમીરહ્યાબાદસાસુવહુજમવાબેઠાં. વહુએભૂખનથી, એમકહીમાત્રદાળભાતલીધા. રોટલાનીથાળીસાસુભણીઠેલી. “બધાંનેરોટલાકેવાલાગ્યા?” “બાપ-દીકરોકહેતાહતાકેસરસહતા.” ડોશીનોચહેરોખીલુંખીલુંથઈઊઠ્યો. “કામકરવાનીમૂઈઆદતપડીગઈ. બેસીશીરીતેરહેવાય? વહુ, જરાદાળનીતપેલીલાવતો.” “થોભો, હુંપીરસુંછું.” કહીવહુચૂપકીદીથીસાસુનાહાથનાંઆંગળાંજોઈરહીહતી. નખનેટેરવાંબધાંખવાઈચૂક્યાંહતાં. સાંજેડોશીદોણીશોધવાલાગ્યાં, પણક્યાંયજડીનહીં. છેલ્લેઊચીઅભરાઈએદેખાઈ. લોટનોડબ્બોપણમાંજીનેમુકાયોહતો. ગમાણમાંજોયુંતોગાયનીપાસેપોતાનાઘડેલાઆઠ-દસરોટલાપડ્યાહતા. ડોશીહેબતાઈજગયાં. રાતેએનેગળેકોળિયોનઊતર્યો. પાણીપીનેઊભાંથઈગયાં. સૂવાનાઓરડામાંગયાં, તોબેપથારીબેહાથનાઅંતરેપાથરેલીહતી. ડોશીનેઝાળલાગીગઈ. એણેડોસાનીપથારીપોતાનીઅડોઅડખેંચીલીધીઅનેએપથારીમાંહાથલાંબોકરીનેસૂઈગયાં. રાતેમોડેથીકેશુબાપાકથામાંથીઆવ્યા. હળવેકથીએમણેપોતાનીપથારીડોશીથીદૂરસરકાવીલીધી. ડોશીનોહાથજમીનપરપડ્યો. પણએનેકેમઅડાય? એનેએમનેમનીચેપડ્યોરહેવાદઈડોસાઊઘીગયા. મધરાતેડોશીજાગ્યાંહશે. અડધીઊઘમાંજપોતાનોહાથબાજુમાંપસવાર્યો; પણડોસાનાડિલનેબદલેએજમીનસાથેજઘસાયો. ડોશીસફાળાંબેઠાંથઈગયાં. બેહાથદૂરપથારીમાંડોસાનસકોરાંબોલાવતાહતા. જાણેડોશીનુંઆખુંએકઅંગજઅપંગથઈગયું. સવારેડોશીનીપથારીખાલીહતી. ગમાણ, રસોડું, પરસાળ, બધેજજોઈવળ્યા, પણડોશીક્યાંયનદેખાણાં. ગણેશજીપાસેદીવોબળતોહતો. બહારથીકો’કઆવ્યુંતેકહેતુંહતુંકેડોશીનેકુષ્ઠધામનીબસમાંચઢતાંજોયેલાં.[જયવંતદળવીનીમરાઠીવાર્તાનેઆધારે: ‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૭૫]