સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘હરિશ્ચંદ્ર’/ગુમરાહ

From Ekatra Wiki
Revision as of 07:15, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કાલેત્રીજીવારમાસ્તરજાનકીદાસેમનેખબરઆપીકે“પરેશશાળામા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કાલેત્રીજીવારમાસ્તરજાનકીદાસેમનેખબરઆપીકે“પરેશશાળામાંહાજરરહેતોનથી. છોકરોગુમરાહથઈજશે.” એટલેઆજેભોજનબાદપરેશેનિશાળનોથેલોખભેલટકાવ્યોકેચુપકીદીથીહુંપણતેનીપાછળપાછળચાલ્યો. સ્કૂલનીસડકનેબદલેશાહજાદાએબીજોજરસ્તોપકડયો! ચાલતાંચાલતાંઅમેગામબહારનીકળીગયા. એએનીધૂનમાંજહતો. એણેપાછાવળીનેએકેવારજોયુંપણનહીં. સીટીવગાડતો, ક્યારેકપથ્થરનેબૂટવડેઠોકરોમારતોઆગળધપ્યેજજતોહતો. સુવ્વરનોબચ્ચો! એનહોતોજાણતોકેએનાઆબૂટખરીદવાએનાબાપનેસવારથીસાંજસુધીફાઈલોસાથેકેટલાંમાથાંફોડવાંપડતાંહતાં! મદારીઓનાડેરાનજીકએપહોંચ્યો, તોપાંચ-છકૂતરાજોરશોરથીભસતાએનીનજીકલપક્યા. હુંગભરાયો — ક્યાંકએમારાછોકરાનેપગેબચકુંભરીલેતો! પણજેવોએકૂતરાઓનીનજીકપહોંચ્યોકેતેઓદુમહલાવવાલાગ્યા. ઓહ! મતલબકેકૂતરાસાથેએનેજૂનીભાઈબંધીહતી. હુંઝાડનીઆડશેજોઈરહ્યોહતો. મદારીનાએકછોકરાએચાર-પાંચસાપપરેશનેગળેલટકાવીદીધા. મારોતોશ્વાસજઅધ્ધરથઈગયો! દિલધડકતુંહતું. પણધીરેધીરેસાપગળેથીસરકીનેબદનપરથઈઘાસપરરમવામાંડયા. પછીપરેશઆગળવધ્યો. નહેરનેકિનારેકેટલાંકબંગાળીગોવાનીઝછોકરાંમાછલીપકડીરહ્યાંહતાં. આબધુંએએકીટશેજોઈરહ્યોહતો. જોવામાંએએટલોમગ્નહતોકેહુંએનોબાપએનીઅડોઅડજઈનેઊભોરહ્યોતેનોયએનેખ્યાલનરહ્યો. એનીઆંખોમાંઉત્સુકતાહતી, જીવનપ્રત્યેનોપ્યારહતો. એત્યાંનાવાતાવરણમાંલીનથઈગયોહતો. એકાએકપરેશનીનજરમારાઉપરપડીઅનેએનુંમોંપડીગયું. આખરેએનેકાંઈનસૂઝ્યુંએટલેએણેઆંગળીચીંધીકહ્યું, “પાપા, આલોકોમાછલીપકડીરહ્યાછે.” હુંયએનીસાથેબેસીગયો. નએનીસ્કૂલનીવાતનીકળી, નમારીઑફિસની! નમેંએનેપૂછ્યુંકે, તુંશાળાનેબદલેઆબાજુકેમઆવ્યો. નએણેધડકરીકેહુંઑફિસનેબદલેઆબાજુશીરીતેઆવીપહોંચ્યો. અમેમિત્રોનીમાફકઅહીંતહીંનીહાંકતારહ્યા. “ચાલોપાપા, નદીનીપેલેપારજઈએ.” કહીએબૂટનીદોરીછોડવાલાગ્યો. “નાબેટા, પગભીંજાવાથીતનેશરદીથશે,” કહીમેંએનેમારીપીઠપરબેસાડયોઅનેએણેએનાહાથમારાગળેલપેટીદીધા. એનાંચિંતા-ભયબધુંજગાયબથઈગયું. એબોલ્યેજતોહતો : “પાપા, નદીનીપેલેપારએકપથ્થરફોડોછે. દીઆખોબસપથ્થરફોડયાકરેછે. વળીત્યાંએકસ્વામીજીપણછે.” નદીપારકરીકેસામેજસ્વામીજીમળ્યા. “તમારોછોકરોછેકે?” “હા.” “ઘણોડાહ્યોનેભોળોછે. તમારુંનામરોશનકરશે.” નજાણેઆટલીવાતપરમનેએવીખુશીથઈકેસ્કૂલથીભાગેલાએછોકરાવિશેમનેગર્વથયો. નજીકમાંજથોડાંઝૂપડાંહતાં. વાસણમાંજતીએકભરવાડણેકહ્યું, “ઘણાદિવસેઆવ્યો, પરેશ!” પરેશએનીનજીકજઈલાડમાંબોલ્યો, “હા, માસી! આજેતોમારાપાપાપણઆવ્યાછે.” પરેશનીમાસીઅમનેચાપિવડાવવામાગતીહતીપણઅમેનાકહી. મનોમનહુંપરેશનેનિશાળેથીનભાગીજવાનુંસમજાવવાકોશિશકરતોરહ્યો; પણકાંઈકહીનશક્યો. આખરેમેંનક્કીકર્યુંકેઆજેનહીં, કાલ-પરમેએનેસમજાવીદઈશ. વરસાદેજોરકર્યું. અમેજેમતેમઘેરપહોંચ્યા. આંગણામાંજધૂંવાંપૂવાંથતીએનીમાઊભીહતી. એણેમનેઊધડોજલીધો : “આખોમહોલ્લોઘૂમીવળી. પહેલાંતોબેટોજભાગતોહતો, હવેતોબાપેયભાગવાલાગ્યાકેશું?” કદાચએનેગોપીનાથદ્વારાજાણથઈહશેકેઆજેહુંઑફિસેનહોતોગયો. પરેશમારીસોડમાંભરાયો — પણજાણેએમનેએનીસોડમાંલઈલેવામાગતોનહોય! એનેથતુંહશેકેએનેકારણેજએનાપાપાનેઆસાંભળવુંપડેછે. કદાચમારામનનીઅંદરસૂતેલાબેટાનેજાગૃતથયેલોજોઈએનામનનીભીતરનોસૂતેલોબાપજાગ્યોહતો. પળબેપળરહીએબોલ્યો, “પાપા, હવેહુંડાહ્યોથઈભણ્યાકરીશ, હોં!” કેટલાયમહિનાવીતીગયા. હવેએનિયમિતનિશાળેજાયછે. પહેલાંકેટલીયવારમાસ્તરનીઅનેએનીમાનીધમકીઓનીકોઈઅસરએનાપરનહોતીથઈ. પણછેલ્લાપ્રસંગનીએનાપરઘેરીઅસરથઈછે. એનેથઈગયુંછેકેએનાપાપાનેઠપકામાંથીબચાવવાએણેનિશાળેજવુંજજોઈએ. બધાંખુશછે, માસ્તરજાનકીદાસખુશછે, એનીમાખુશછેઅનેહુંપણ... હા, પહેલાંપહેલાંમનેયખુશીથઈહતી. પણહવે... રાતનાનવવાગીચૂક્યાછે. બારીમાંથીવીજળીચમકતીદેખાઈરહીછે. આગિયાઝબૂકીરહ્યાછે. મલયાનિલલહેરાઈરહ્યોછે. પરેશટેબલ-લૅમ્પપાસેપુસ્તકોમાંઆંખોપરોવીબેઠોછે. પણમારામનનાઅંતઃસ્થલમાંહલચલમચીરહીછે. જીવનેથાયછેકેએનિશાળમાંથીભાગીછૂટે, હુંઑફિસમાંથી, અનેઅમેબાપ— બેટાઆખીદુનિયાનેઅંગૂઠોદેખાડીજંગલોમાંઘૂમતારહીએ! પણઆવાતહુંકોઈનેકહીશકતોનથી. પહેલાંએગુમરાહહતો — હવેહુંગુમરાહથઈરહ્યોછું. [બલવંતસિંહનીહિંદીવાર્તાનેઆધારે]