સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘હરિશ્ચંદ્ર’/વર્કશોપ

From Ekatra Wiki
Revision as of 07:17, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હુંએમ.બી.બી.એસ.નાપહેલાવરસમાંછું. મારોમિત્રઉમેશએનીપત્ની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          હુંએમ.બી.બી.એસ.નાપહેલાવરસમાંછું. મારોમિત્રઉમેશએનીપત્નીનેલઈનેહોસ્પિટલમાંબતાવવાઆવ્યો. એનેડાબાહાથપગમાંભારેઝણઝણાટીઅનેનબળાઈરહ્યાકરતીહતી. દોઢસો-બસોનોધુમાડોથઈચૂક્યોહતો. હવેથાકીનેહોસ્પિટલમાંઆવેલો. હુંસીધોન્યૂરો-સર્જરીમાંલઈગયો. ડોક્ટરેઘૂંટણપરધીમેધીમેહથોડીઠોકીનેજોયું. ‘રીફલેક્સીસ’ અસામાન્યહતા. આંખોજોઈ. કેટલાકસવાલકર્યાપછીકેસ-પેપરઉપરલખીદીધું: “રિફર્ડટુન્યુરોલોજી.” ત્યાંઘણીભીડછતાંમારોસફેદકોટજોઈતુરતનંબરલાગ્યો. તપાસબાદઅભિપ્રાયમળ્યો: “ખાસકંઈનથી. છતાંસાઇક્યાટ્રિકમાંબતાવીજુઓ.” ભાભીએહસીનેપૂછ્યું, “અહીંઆવાકેટલાવિભાગછે?” સાઈક્યાટ્રિકમાંઅનેકસવાલોપૂછવામાંડ્યા. શરૂમાંતોભાભીસ્વાભાવિકતાથીજવાબઆપતીરહી. પછીગૂંચવાઈ. ઉમેશમદદેઆવ્યો. આખરેડોક્ટરબોલ્યા: “આમતોકાંઈનથીજણાતું. છતાંદાખલકરીદો. એકાદદિવસ‘વોચ’ કરીએ.” હોસ્પિટલમાંભરતીથવાનુંનામપડતાંબંનેશિયાંવિયાંથઈગયાં. એમનેહતું, જરાબતાવીનેદવાલખાવીલઈશું. ઘેરનાનાંછોકરાં. પણમેંસમજાવ્યાંકે, “એકવારબધુંચેક-અપથઈજાય, અનેહુંઅહીંછુંજ. ઉમેશવચ્ચેવચ્ચેઆવીજશેતોચાલશે.” બીજેદિવસેસાંજસુધી‘વોચ’ ચાલતીરહી. ભાભીહસતાંહસતાંકહે, “હુંતોતંગઆવીગઈછું. સફેદકોટપહેરેલાંછોકરા-છોકરીનાંટોળાંઆવેછે: શીતકલીફછે? ક્યારથીછે? ક્યાંછે?—અનેમારોતોઘૂંટણછોલાઈગયો!” “ગભરાવનહીં. કાલેતોતમનેઘરભેળાંકરશું.” ત્રીજેદિવસેગયો, તોભાભીનોચહેરોઊતરેલોહતો. રાતથીમાથામાંભારેદુખાવોહતો. પણડોક્ટરકહે, “બીજાંકોઈલક્ષણનથી. જોઈએતોમેડિસિનમાંરિફરકરીજુઓ.” અનેમનેજરાબાજુએલઈજઈસમજાવ્યું: “બિલકુલઠીકછે. કદાચબધાંનેપરેશાનકરવાજનાટકકરીરહીછે. લાગેછેકેઘરમાંએનીસાવઉપેક્ષાથતીહશે.” “સર, હુંએમનેસારીરીતેઓળખુંછું. સાસુ, નણંદકોઈનથી. દાંપત્યજીવનખૂબપ્રસન્નછે.” “મિસ્ટર, તમેસમજતાનથી! ઉપર-ઉપરથીભલેઠીકઠાકદેખાતુંહોય, છતાંમનમાંકાંઈકહોય. એનેએકલીછોડીદો. મનફાવેતેમવર્તવાદો. આપમેળેસાજીથઈજશે. છતાંમેડિસિનમાંબતાવવુંહોયતોબતાવીજુઓ.” મેડિસિનમાંસાઈક્યાટ્રિકનોરેફરન્સજોઈડોક્ટરબોલ્યા, “એમનેન્યુરોસર્જરીમાંકાંનથીદેખાડતા?” “ન્યુરોસર્જરીઅનેન્યુરોલોજીબેઉમાંદેખાડીચૂક્યા.” “તોભરતીકરીદો. લોહી-પેશાબ-ઝાડોતપાસીએ. એક્સ-રેલઈએ. પછીકાંઈકખબરપડે.” ભાભીતોઊકળીઊઠી: “મારેહવેઅહીંનથીરહેવું. આટઆટલાડોક્ટરો, અનેએકેપણઉપચારનકર્યો!” “પણભાભી, કારણસમજાયાવિનાકેવીરીતેદવાદે?” અનેમાંડમાંડસમજાવીનેવધુએકાદઅઠવાડિયુંરાખ્યાં. વચ્ચેએકદિવસએક્સ-રેમાંકામકરતોટેક્નિશિયનમિત્રપૂછવાલાગ્યો, “તમારાંસગાંકોઈદાખલથયાંછે?” મેંભાભીનીબધીવાતકરી. સાંભળીનેએહસતોહસતોબોલ્યો: “આટલીઊઠવેઠકરીતેનાકરતાંઆમાંનાએકાદડોક્ટરનેઘેરજઈબતાવવુંહતું. વીસરૂપિયાફીલઈનેદવાલખીદેત... અરે, આતોએકવર્કશોપછે. અનેકોલેજનામોટાભાગનાડોક્ટરમશીનજેવા. અમારુંમશીનજેમ‘ઇકેજી’ નકરીશકેતેમ‘ઇકેજી’નુંમશીનએક્સ-રેનકાઢીશકે. અહીંનાડોક્ટરેજરીકકાંઈકબીજુંલક્ષણજોયુંકેદરદીનેતગડીમૂકશેબીજાડિપાર્ટમેન્ટમાં. એટલેપછીએનેહાશ!” નેરાતેપહોંચ્યોત્યારેભાભીબેહોશ! હુંગભરાયો. નર્સનેબોલાવી. એણેઅસહાયનજરેજોઈમનેકહ્યું, “બાજુનાઓરડામાંજુઓને, ડોક્ટરહશે.” હુંરઘવાયો-રઘવાયોબે-ત્રણવોર્ડફરીઆવ્યો. નર્સતોપોતાનીખુરશીમાંશાંતિથીબેઠીહતી. “ક્યારથીઆમનીઆવીહાલતછે? સાંજેતોખુશખુશાલહતી.” નર્સખામોશરહી. ત્યાંવોર્ડનાબીજાછેડેડોક્ટરદેખાયા. મેંદોડીનેભાભીનીબેહોશીનીખબરઆપી. એપોતાનીસામાન્યચાલેજભાભીનીપથારીપાસેઆવ્યા. નાડીજોઈ. છાતીતપાસી. એમનાચહેરાપરકાંઈકઉદ્વિગ્નતાદેખાઈ. ભાભીનેઢંઢોળીપછીબોલ્યા, “શીઇઝઈનકોમા.” (એબેભાનઅવસ્થામાંછે.) બેઘડીકાંઈકવિચારી, હાથેથીપાંપણખોલીટોર્ચથીઆંખોજોઈ. પછીએકદમનિશ્ચિંતતાનોશ્વાસલઈબોલીઊઠ્યા: “આઈસી! શીહેઝબ્રેઈનટ્યૂમર—” જાણેએમનામાથેથીબોજઊતરીગયો! મદદનીશનેસૂચનાઆપીએજતારહ્યા: “તુરતઇમરજન્સીઓપરેશનથિયેટરમાંટ્રાન્સ્ફરકરીદો.” નર્સઇંજેક્શનતૈયારકરીરહીહતી. જુનિયરડોક્ટરેનાડહાથમાંપકડી. ભાભીનેજરીકઢંઢોળીજોઈ. પછીહાથઆસ્તેથીમૂકીદઈબોલ્યા, “હવેકાંઈજરૂરનથી. હુંદિલગીરછું. શીઈઝ...” મનેઅંધારાંઆવીગયાં. હુંએકદમબરાડીઉઠ્યો, “નહીંનહીં, ડોક્ટર! કાંઈકકરો—” એમણેલાલધાબળોભાભીનામાથાસુધીખેંચીલીધો. મારીપીઠેહાથફેરવતાંસહાનુભૂતિનાસ્વરમાંબોલ્યા: “સ્વસ્થથઈજાવ. તમેતોમેડિકોછો. લાગણીવશતાથીબચવુંજોઈએ. આવાકેસમાંઆમજબનેછે—કોમાપછીબચવાનાચાન્સબહુઓછા!” [મુહમ્મદતાહિરનીહિન્દીવારતાનેઆધારે: ‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૭૮]