સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૮૧-૧૮૯૦

From Ekatra Wiki
Revision as of 10:08, 6 December 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


જન્મવર્ષ ૧૮૮૧ થી ૧૮૯૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
ધ્રુવ ગટુલાલ ગોપીલાલ ૧૦-૫-૧૮૮૧, ૨૪-૫-૧૯૬૮,
   ઈસુ ખ્રિસ્તનું જીવન ૧૯૧૦
જોશીપુરા જયસુખલાલ પુરુષોત્તમરાય ૧૭-૫-૧૮૮૧, ૨૭-૯-૧૯૫૪,
   ભક્તકવિ નરસિંહ મહેતા ૧૯૦૮
મહેતા રમણિકરાય અમૃતરાય ૫-૬-૧૮૮૧, -
   સમ્રાટ જ્યોર્જ ૧૯૧૨
દવે નરભેરામ પ્રાણજીવન ૧૬-૬-૧૮૮૧, ૨૦-૧૦-૧૯૫૨,
   અદ્વૈતમુક્તાવલી ૧૯૧૨
દેસાઈ દીપકબા ૧૫-૮-૧૮૮૧, ૧૯-૧-૧૯૫૫,
   સ્તવન મંજરી ૧૯૨૩
બૂચ હરિરાય ભગવંતરાય ૨૨-૮-૧૮૮૧, ૧-૯-૧૯૬૨,
   હારમાળા અને તેનો લેખક ૧૯૧૨
દૂરકાળ જયેન્દ્રરાવ ભગવાનલાલ ૧-૯-૧૮૮૧, ૩-૧૨-૧૯૬૦,
   ચિત્ત તત્ત્વ નિરૂપણ ૧૯૧૮
દેસાઈ હરિલાલ માણેકલાલ ૪-૯-૧૮૮૧, જુલાઈ ૧૯૨૭,
   દેશ દેશની માર્મિક વાતો ૧૯૧૪
મહેતા રમજિતરામ વાવાભાઈ ૨૫-૧૦-૧૮૮૧, ૫-૫-૧૯૧૭,
   રણજિત કૃતિ સંગ્રહ ૧૯૨૧
ખબરદાર અરદેશર ફરામજી ૬-૧૧-૧૮૮૧, ૩૦-૭-૧૯૫૩,
   કાવ્યરસિકા ૧૯૦૧
દલાલ ચીમનલાલ ડાહ્યાભાઈ ૧૮૮૧, ૧૯૧૮,
   રાજશેખરરચિત કાવ્યમીમાંસા ૧૯૧૬
સેવક હરિહર પુરુષોત્તમ ૧૮૮૧, ૧૯૪૧,
   સંસારદર્પણ ૧૯૧૭
શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ ૨૪-૧-૧૮૮૨, ૨૯-૯-૧૯૫૨,
   વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૯૧૭
શેઠ દેવચંદ દામજીભાઈ ૨૪-૧-૧૮૮૨, -
   તીર્થંકર ચરિત્ર ૧૯૦૦ આસપાસ
પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ ૨૭-૪-૧૮૮૨, ૨૦-૬-૧૯૩૮,
   કાવ્યગુચ્છ ૧૯૧૮
દેસાઈ પ્રાણલાલ કીરપારામ ૧૧-૫-૧૮૮૨, ૧૯૫૧,
   ગુજરાતના ઇતિહાસની સહેલી વાતો ૧૯૨૨
મહેતા શારદા સુમન્ત ૨૬-૬-૧૮૮૨, ૧૬-૯-૧૯૭૦,
   બાળકનું ગૃહશિક્ષણ ૧૯૦૫
દેસાઈ ચંદુલાલ મણિલાલ ૨૬-૯-૧૮૮૨, ૩૦-૮-૧૯૬૮,
   વિધવા ૧૯૦૬
દેસાઈ વાલજી ગોવિંદજી ૪-૧૦-૧૮૮૨, ૨૨-૧૨-૧૯૮૨,
   તંત્રકલા ૧૯૩૮
મહેતા હરજીવન કાલિદાસ ૫-૧૦-૧૮૮૨, ૨૧-૧-૧૯૭૮,
   કર્મનો સિદ્ધાંત ૧૯૪૪
દોશી મણિલાલ નથુભાઈ ૨-૧૧-૧૮૮૨, ૧૯૩૪,
   સુબોધચંદ્ર ૧૯૧૦
ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ/નાનાભાઈ ભટ્ટ ૧૧-૧૧-૧૮૮૨, ૩૧-૧૨-૧૯૬૧,
   આપણા દેશનો ઇતિહાસ ૧૯૨૦
દેસાઈ લલ્લુભાઈ છગનલાલ ૧૮૮૨, ૧૯૭૧,
   ધોળ ૧૯૧૫
પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન ૧૮૮૨, -
   મહમ્મદ પયંગબરનું જીવનવૃત્તાંત ૧૯૧૦
પહોંચખાનાવાલા સોરાબજી નસરવાનજી ૧૮૮૨, ૧૯૩૭,
   ખુશરો શીરીન ૧૯૦૫ આસપાસ
શાસ્ત્રી કાશીરામ કરસનજી ૧૮૮૨, ૨૧-૭-૧૯૬૩,
   માધવરાયના વિવાહનાં પદો ૧૯૩૭
ભરુચા ડોસાભાઈ એદલજી ૧૮૮૨, -
   ઝુલમા ૧૯૦૪
જોશી લાલજી નાનજી ૧૮૮૨, ૧૯૨૩,
   વિશ્વશાંતિનો સંદેશ ૧૯૦૫ આસપાસ
દાખલી/ડાંખલી મોહંમદ આરેફ ‘સેવક રાંદેરી’ ૧૮૮૨, -
   મઝમિને સેવક તથા સેવક કાવ્યમાળા ૧૯૩૩
મોદી પ્રભુદાસ લાધાભાઈ ૧૮૮૨, -
   કપોળ કેલેન્ડર ૧૯૦૫
મોમીન વલીમોહમ્મદ ‘લલ્લુભાઈ છગનભાઈ અમદાવાદી’ ૧૮૮૨ ૧૯૪૧,
   હજરત મહમ્મદસાહેબનું જીવનચરિત્ર ૧૯૧૦ આસપાસ
દલાલ રાજેન્દ્ર સોમનારાયણ ૧૨-૧-૧૮૮૩, ૧૧-૫-૧૯૬૨,
   વિપિન ૧૯૧૦
ત્રિપાઠી જગન્નાથ દામોદરદાસ ‘કવિ સાગર’ ૭-૨-૧૮૮૩, ૧૭-૮-૧૯૩૬,
   થાકેલું હૃદય ૧૯૦૯
દવે મોહનલાલ પાર્વતીશંકર ૨૦-૪-૧૮૮૩, ૨-૨-૧૯૭૪,
   મહાભારતની સમાલોચના ૧૯૧૪
મહેતા વિનાયક નંદશંકર ૩-૬-૧૮૮૩, ૨૭-૧-૧૯૪૦,
   નંદશંકર જીવનચરિત્ર ૧૯૧૬
પંડ્યા મસ્તરામ હરગોવિંદદાસ ૨૬-૧૨-૧૮૮૩, ૨-૯-૧૯૬૪,
   ઘરઘરણું અને મનોહર ૧૯૪૦
મહેતા જીવનલાલ અમરશી ૧૮૮૩, ૧૯૪૦,
   શ્રીકૃષ્ણજીવન ૧૯૧૧
વ્યાસ રવિશંકર શિવરામ ૨૫-૨-૧૮૮૪, ૨-૭-૧૯૮૪,
   સત્યાગ્રહનો વિજય ૧૯૩૯
પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર ૧૬-૬-૧૮૮૪, ૨૩-૧૨-૧૯૩૭,
   સ્નેહાંકુર ૧૯૧૪
તારાપોરવાળા એરચ જહાંગીર સોરાબજી ૨૨-૭-૧૮૮૪, ૧૫-૧-૧૯૫૬,
   સિલેક્શન ફ્રોમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચર: ૧ ૧૯૨૪
માસ્તર કરીમ મહમદ ૧૮-૮-૧૮૮૪, ૨૧-૧૨-૧૯૬૨,
   ઈસ્લામની ઓળખ ૧૯૨૮
સ્વામીનારાયણ જેઠાલાલ ચીમનલાલ ૨૮-૮-૧૮૮૪, ૨૬-૪-૧૯૪૧,
   મહારાણા પ્રતાપસિંહ ૧૯૧૫
ગાંધી ચિમનલાલ ભોગીલાલ ‘વિવત્સુ’ ૧૫-૯-૧૮૮૪, -
   રાસપાંખડી ૧૯૩૮
ડૉક્ટર ચિમનલાલ મગનલાલ ૨૪-૧૦-૧૮૮૪, -
   વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧૯૧૬
પંડ્યા શંકરલાલ મગનલાલ ‘મણિકાન્ત’ ૧૮૮૪, ૧૩-૨-૧૯૨૭,
   સંગીત મંગલમય ૧૯૧૩
મહેતા જયસુખલાલ કૃૃષ્ણલાલ ૧૮૮૪, -
   પૂજારીને પગલે ૧૯૩૧
ચંદુભાઈ કજ્ઞાનયોગીક્ક ૧૮૮૪, ૧૯૫૪,
   શ્રી ચંદુભાઈનું આત્મવૃત્તાંત ૧૯૪૩
બધેકા ગિજુભાઈ ભગવાનજી ૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯,
   મહાત્માઓનાં ચરિત્રો ૧૯૨૩
કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ ૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧
   હિમાલયનો પ્રવાસ ૧૯૨૪
દેસાઈ અરદેશર ખરશેદજી ૧૮૮૫ આસપાસ, -
   અબળાનો કીનો ૧૯૧૮
દેસાઈ ચમનલાલ છોટલાલ ૧૮૮૫ આસપાસ, -
   કંઠબંધ ૧૯૧૨
વોેરા ભોગીલાલ રતનચંદ ૧૮૮૫ આસપાસ, -
   શિયળનો ખજાનો યાને ફેશનનો ફુવારો ૧૯૧૫
આવસત્થી વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર ૧૮૮૫ આસપાસ, -
   બાલકાવ્યમાળા ૧૯૨૫
મુકાદમ વામન સીતારામ ૧૮૮૫, ૧૯૫૦,
   છત્રપતિ શિવાજીચરિત્ર ૧૯૩૪
યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય ૧૮૮૫, ૧૯૩૭,
   શ્રી ઉપન્દ્રગિરામૃત ૧૯૧૦
યાજ્ઞિક મૂળશંકર માણેકલાલ ૩૧-૧-૧૮૮૬, -
   દિગ્વિજય ૧૯૩૪
ઓઝા કાશીરામ ભાઈશંકર ૯-૨-૧૮૮૬, ૧૯૫૪,
   ચાર યોગીની વાર્તા ૧૯૧૩
દિવેટિયા હરસિદ્ધભાઈ વજુભાઈ ૧૭-૨-૧૮૮૬, ૩-૮-૧૯૬૮,
   માનસશાસ્ત્ર ૧૯૧૪
દવે સાકરલાલ અમૃતલાલ ૨૫-૫-૧૮૮૬, ૧૯-૧૨-૧૯૫૫,
   અનંગભસ્મ ૧૯૧૬
દેસાઈ નટવરલાલ ઇચ્છારામ ૧-૬-૧૮૮૬, ૧-૭-૧૯૬૫,
   અનુગીતા અથવા શ્રીમદ્ ભગવદ્ગીતાનું અનુસંધાન ૧૯૨૫
પરીખ શંકરલાલ દ્વારકાદાસ ૪-૬-૧૮૮૬, ૧૨-૩-૧૯૬૧,
   ચન્દ્રોકિત ૧૯૧૧
વ્યાસ મણિધરપ્રસાદ શંકરલાલ ૩-૮-૧૮૮૬, ૮-૩-૧૯૬૬,
   મહાત્માની છાયામાં [મ.] ૧૯૬૯
પંડ્યા કાન્તિલાલ છગનલાલ ૨૪-૮-૧૮૮૬, ૧૪-૧૦-૧૯૫૮,
   શ્રીયુત ગોવર્ધનરામ ૧૯૧૦
કંથારિયા મહાદેવપ્રસાદ ભોગીલાલ ૨૭-૯-૧૮૮૬, -
   મારો અમેરિકાનો પ્રવાસ ૧૯૨૩
જાગીરદાર છોટાલાલ ડાહ્યાભાઈ ૧૮૮૬, ૧૯૩૪,
   ગુજરાતી ડિડૂ જ્ઞાતિનો ઇતિહાસ ૧૯૨૭
પટેલ જીવણભાઈ દુર્લભભાઈ ૧૮૮૬ -
   ચોરાનું ચેટક ૧૯૨૮
પટેલ રાવજીભાઈ મણિભાઈ ૧૮૮૬, ૨૦-૧-૧૯૬૨,
   ગાંધીજીની સાધના ૧૯૩૯
બક્ષી હિમંતલાલ કલ્યાણરાય ૧૮૮૬, ૧૯૬૬,
   રા.સા. કલ્યાણરાય જે. બક્ષીનું જીવનવૃત્તાંત ૧૯૪૭
મહેતા વલ્લભજી ભાણજી ૧૮૮૬, -
   વલ્લભકાવ્ય ૧૯૦૬
વૈદ્ય નાનાલાલ દેવશંકર ૧૮૮૬, ૧૮-૬-૧૯૫૩,
   કર્મસિંહજી સ્વામી ૧૯૦૫ આસપાસ
રાવળ શંકરપ્રસાદ છગનલાલ ૨૬-૧-૧૮૮૭, ૨૪-૪-૧૯૫૭,
   દયારામનું જીવનચરિત્ર ૧૯૧૯
વ્યાસ ભોળાશંકર પ્રેમજી ૨૫-૨-૧૮૮૭, -
   શ્રી પ્રભુચરણે ૧૯૨૬
દ્વિવેદી મણિલાલ જગજીવનભાઈ ૧૮-૩-૧૮૮૭, -
   પૂર્વ આફ્રિકાનો પ્રવાસ ૧૯૨૩
પાઠક રામનારાયણ વિશ્વનાથ ‘દ્વિરેફ’ ૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫,
   ગોવિંદગમન [સંપા.] ૧૯૨૩
શાહ ચુનીલાલ વર્ધમાન ૨-૫-૧૮૮૭, ૧૨-૫-૧૯૬૬,
   ચાંપરાજ હાંડો ૧૯૦૬
જોશી રવિશંકર મહાશંકર/પ્રતાપ ભટ્ટ ૧-૯-૧૮૮૭, ૧૯૭૩,
   અનુભવબિંદુ ૧૯૪૬
તેલીવાળા મૂલચંદ્ર તુલસીદાસ ૨૩-૯-૧૮૮૭, ૨૬-૬-૧૯૨૭,
   ભક્તકવિ દયારામનું આંતરજીવન ૧૯૩૧
ભરુચા હાસિમબિન યુસુફ ‘ઝાર રાંદેરી’ ૧-૧૧-૧૮૮૭, -
   શાયરી ૧૯૩૬
ત્રિપાઠી ચીમનલાલ દામોદરદાસ ‘કુંજ’ ૨૯-૧૧-૧૮૮૭, ૨૬-૫-૧૯૬૨,
   હૃદયકુંજ ૧૯૧૧
મુનશી કનૈયાલાલ માણેકલાલ ૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧,
   વેરની વસૂલાત ૧૯૧૩
દવે હિમંતલાલ રામચંદ્ર ‘સ્વામી આનંદ’ ૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬,
   ઈશુનું બલિદાન ૧૯૨૨
ઈરાની સોહરાબ શહેરયાર ૧૮૮૭, ૧૯૨૩,
   દુન્યાઈ ચક્કર યાને ચડતીપડતી ૧૯૦૪
પાદરાકર મણિલાલ મોહનલાલ ૧૮૮૭, -
   નવજીવન ૧૯૧૭
પરીખ ભીમજી હરજીવન ૧૮-૧-૧૮૮૮, ૧૯૬૧,
   મોટીબહેન અથવા માયાળુ માધવી ૧૯૧૦ આસપાસ
મુનિ જિનવિજયજી ૨૭-૧-૧૮૮૮, ૩-૬-૧૯૭૬,
   પ્રાચીન જૈન લેખસંગ્રહ ૧૯૧૮
વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ ૨૫-૨-૧૮૮૮, ૨૮-૫-૧૯૨૫,
   સુધાચંદ્ર ૧૯૧૬
વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર ૨૨-૫-૧૮૮૮, ૪-૭-૧૯૭૫,
   નવાં ગીતો ૧૯૨૫
પટેલ ભાઈલાલભાઈ દ્યાભાઈ ૭-૬-૧૮૮૮, ૩૧-૩-૧૯૭૦
   સક્કરબરાજમાં મારાં આઠ વર્ષ ૧૯૫૪
પાઠક પ્રાણજીવન વિશ્વનાથ ‘આરણ્યક’ ૨૧-૮-૧૮૮૮, ૨૭-૧૦-૧૯૭૫,
   અનંતા ૧૯૨૧
દિવેટિયા નલિનકાન્ત નરસિંહરાવ ૨૫-૮-૧૮૮૮, ૨-૩-૧૯૧૫,
   નૂરજહાં ૧૯૧૫
' -