સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૩૧-૧૯૪૦

Revision as of 09:06, 19 December 2022 by MeghaBhavsar (talk | contribs)


જન્મવર્ષ ૧૯૩૧ થી ૧૯૪૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
અલવી વજીરુદ્દીન સઆદુદ્દીન ‘વજ્ર માતરી’ ૧-૧-૧૯૩૧, -
   સરગમ ૧૯૭૩
ગોર કનુભાઈ છોટાલાલ ૧૧-૧-૧૯૩૧, -
   મહાગુજરાતને ચરણે ૧૯૫૫
શાહ નગીનદાસ જીવણલાલ ૧૩-૧-૧૯૩૧, -
   ન્યાયમંજરી ગ્રંથિભંગ ૧૯૭૨
પરીખ નટુભાઈ જેઠાલાલ ૧૪-૧-૧૯૩૧, -
   કલાસંસ્કાર ૧૯૭૫
ત્રિવેદી ભાનુપ્રસાદ ભોળાનાથ ૧૬-૧-૧૯૩૧, -
   મોમેન્ટ ૧૯૭૪
શાહ જયેશકુમાર મણિલાલ ૧૪-૨-૧૯૩૧, -
   રાજા ટોડરમલ ૧૯૭૩
મોદી મૂળચંદ રામજીભાઈ ૧-૩-૧૯૩૧, -
   જીવનજોદ્ધો દુર્ગારામ ૧૯૫૯
દવે પ્રફુલ્લ નંદશંકર ‘ઈવા ડેવ’ ૫-૩-૧૯૩૧, ૨૭-૯-૨૦૦૯,
   આગંતુક ૧૯૬૯
પઠાણ હુસેનખાં મહમ્મદખાં ‘હમદર્દ’ ૮-૩-૧૯૩૧, -
   બયાને હમદર્દ ૧૯૭૮
વ્યાસ લીલાબેન ત્રિભુવનભાઈ ૨૩-૩-૧૯૩૧, -
   વણકંડારેલી કેડી ૧૯૯૩
મહેતા જશવંત મણિલાલ ૧૧-૪-૧૯૩૧, -
   માનવતા મહેકી ઊઠી ૧૯૫૯
રાવળ લાભશંકર વેણીશંકર ‘શાયર’ ૧૬-૫-૧૯૩૧, -
   કસુંબો ૧૯૫૫
જોશી પ્રીતમલાલ લક્ષ્મીશંકર ૨૧-૫-૧૯૩૧, -
   નિશિગંધા ૧૯૫૭
કડિયા રામજીભાઈ મોહનલાલ ૨૬-૫-૧૯૩૧, -
   એક માળાના વીસ મણકા ૧૯૬૭
જસાપરા કમલ પ્રેમચંદ ‘સ્મિતાનંદ’ ૩૧-૫-૧૯૩૧, -
   નાલુ કેટ્ટુ [અનુ.] ૧૯૭૨
મનાણી હરિલાલ જીવણલાલ ૧૧-૬-૧૯૩૧, -
   બાલ પાંખડી ૧૯૫૨
ગોકાણી પુષ્કર હરિદાસ ૨૩-૬-૧૯૩૧, ૧૦-૧૧-૨૦૦૫,
   પરમાત્મા ક્યાં છે? ૧૯૬૯
પટેલ જશભાઈ મણીભાઈ ‘જશવંત શેખડીવાળા’, ‘સારથિ’ ૩-૭-૧૯૩૧, -
   કાવ્યમધુ ૧૯૬૧
શાસ્ત્રી લલિતકુમાર ભવાનીશંકર ૯-૭-૧૯૩૧, -
   એક દિવસ માટે ૧૯૬૪
ભટ્ટ કાંતિ હરગોવિંદ ‘પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય’ ૧૫-૭-૧૯૩૧, -
   રસ પીઓ અને કાયાકલ્પ કરો ૧૯૭૯
વ્યાસ નવનીતભાઈ અંબાલાલ ૨૭-૭-૧૯૩૧, -
   ક્યારેક ૧૯૯૧
શાહ હર્ષવદન છગનલાલ ‘ઉત્સુક’ ૧૨-૮-૧૯૩૧, ૨૪-૧૨-૧૯૮૮,
   અવાજ ૧૯૬૨
પટેલ હંસાબહેન મોહનભાઈ ૧૩-૮-૧૯૩૧, -
   અંજોદીદી ૧૯૬૩
જોશી મહેન્દ્રકુમાર જીવનલાલ ‘મહેન્દ્ર સમીર’ ૧૪-૮-૧૯૩૧, ૧૧-૫-૧૯૮૨,
   ફલ અને ફોરમ ૧૯૬૨
સેલારકા ચંદુલાલ ભગવાનજી ૨૯-૮-૧૯૩૧, -
   દૂરના ડુંગરા ૧૯૫૯
હિંડોચા હુતા દેવજીભાઈ ૧-૯-૧૯૩૧, -
   ચરણવંદના ૧૯૬૩
રાજપરા નટુભાઈ ગોકુળદાસ ૧૪-૯-૧૯૩૧, -
   ભારતીય કાવ્યસિદ્ધાંત ૧૯૬૦
વાળંદ નરોત્તમ માધવલાલ ૧૮-૯-૧૯૩૧, -
   મફતિયા મેન્ટાલિટી ૧૯૭૦
મંડલી પોપટલાલ મંછારામ ૩૦-૯-૧૯૩૧, -
   મીરાંબાઈ ૧૯૯૮
દેસાઈ નાગજીભાઈ મહેરાજ ૧૪-૧૦-૧૯૩૧, -
   હૈયું અને હૂંફ ૧૯૮૯/small>
તેરૈયા પ્રભાશંકર રામશંકર ૮-૧૧-૧૯૩૧, -
   ગુજરાતી હિન્દી દીપિકા ૧૯૫૩
મોદી રમણલાલ અંબાલાલ ૯-૧૧-૧૯૩૧, -
   ગાંધીજીનું સાહિત્ય ૧૯૭૦
દીક્ષિત મીનલ અનંતનાથ ૧૧-૧૧-૧૯૩૧, -
   અધરાત મધરાત ૧૯૭૨
શુક્લ યોગેન્દ્રપ્રસાદ નાથાલાલ ૧૩-૧૧-૧૯૩૧, -
   ચા(હ)ના ડાઘ ૧૯૮૧
ચોક્સી મહેશ હીરાલાલ ૩-૧૨-૧૯૩૧, -
   બિબ્લિઓગ્રાફી ઑવ ઇંગ્લિશ સ્ટેજેબલ પ્લેયઝ્ ૧૯૫૬
સેવક નવનીત ૮-૧૨-૧૯૩૧, ૧૩-૩-૧૯૮૦,
   સમુદ્રના સાવજ ૧૯૬૦
ગોહિલ દામોદર ત્રિભુવન ૧૯-૧૨-૧૯૩૧, -
   પંચતંત્રની વાતો ૧૯૭૧
પટેલ કેશુભાઈ શિવલાલ ૨૪-૧૨-૧૯૩૧, -
   અધ્ય્યન ૧૯૮૪
દેસાઈ દોલતભાઈ ૧૯૩૧, -
   કસ્તુરી મૃગ અને આપણે સહુ ૧૯૮૦
દરુ મનોજ મનુભાઈ ૨૬-૧-૧૯૩૨, -
   સાહિત્ય આસ્વાદ અને છંદ અલંકાર ૧૯૭૪
રાવળ નટવર અંબાશંકર ૨૮-૧-૧૯૩૨, -
   મધર ટેરીઝા ૧૯૭૫
મહેતા નટુભાઈ અમૃતલાલ ‘સ્વામી અક્ષય વિવેક’ ૧-૨-૧૯૩૨, -
   સાકી ૧૯૬૨
શેઠ પ્રવીણ ન. ૫-૩-૧૯૩૨, જૂન ૨૦૧૧,
   અમેરિકામાં ભારતીયો ૨૦૦૨
મોઢા દેવકુમાર જેઠાલાલ ૯-૩-૧૯૩૨, -
   સોનલની સખાતે ૧૯૭૧
ભલાણી અસ્મિતાબહેન લખુભાઈ ૧૫-૪-૧૯૩૨, -
   કર્મયોગી ભાઈકાકા ૧૯૬૬
સ્વામી સચ્ચિદાનંદ ૨૨-૪-૧૯૩૨, -
   ભારતીય દર્શનો ૧૯૭૯
પંડ્યા ભાનુપ્રસાદ મૂળશંકર ૨૪-૪-૧૯૩૨, -
   અડોઅડ ૧૯૭૨
અંતાણી દિલસુખરાય હીરાલાલ ૧-૬-૧૯૩૨, -
   કચ્છ નાગર જ્ઞાતિ દર્શન ૧૯૭૮
પટેલ લલ્લુભાઈ ભાણાભાઈ ૬-૬-૧૯૩૨, -
   જાનપદી નવલકથાકાર પન્નાલાલ ૧૯૯૧
ઠક્કર મહેન્દ્ર પીતાંબરદાસ ‘છોટમ્’ ૧૦-૬-૧૯૩૨, ૧૬-૧૦-૧૯૮૬,
   છોટમ્ની કટાક્ષિકા ૧૯૬૩
મકવાણા સવશીભાઈ કાનજીભાઈ ૧૨-૬-૧૯૩૨, -
   વગડામાં વનરાઈ ૧૯૮૩
શાહ પ્રવીણચંદ્ર અમૃતલાલ ૧૨-૬-૧૯૩૨, -
   શિવદાસકૃત કામાવતી ૧૯૭૬
શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ ૧૫-૬-૧૯૩૨, -
   બધિરોનું વાણીશિક્ષણ ૧૯૮૧
પટેલ જ્યંતીરામ રામભાઈ ૧૬-૬-૧૯૩૨, -
   લાડી, વાડી ને ગાડી ૧૯૬૮
ગાંધી ચંપકલાલ હીરાલાલ ‘સુહાસી’ ૨૭-૬-૧૯૩૨, -
   મેઘલી રાતે ૧૯૫૫
પરીખ કુમુદ સુબોધ ૪-૭-૧૯૩૨, -
   અરવ સૂર ૧૯૮૭
ત્રિવેદી ગૌરીશંકર પ્રભાશંકર ૨૦-૭-૧૯૩૨, -
   કરમે લખ્યું કિરતાર ૧૯૮૧
જોધાણી વસંત મનુભાઈ ૨૭-૭-૧૯૩૨, -
   ચાંદા ચાંદા પોળી ૧૯૬૦
ઠક્કર હરિપ્રસાદ ત્રિભુવનભાઈ ૫-૮-૧૯૩૨, -
   તુલસીવિવાહ ૧૯૭૦
નથવાણી પ્રુભલાલ રામજીભાઈ ૭-૮-૧૯૩૨, -
   ગૌરી ૧૯૬૩
દવે જયંતીલાલ સોમનાથ ૧૫-૮-૧૯૩૨, -
   ડાંગરનો દરિયો ૧૯૮૨
મહેતા જયા વલ્લભદાસ ‘રીટા શાહ’ ૧૬-૮-૧૯૩૨, -
   વેનિશન બ્લાઈન્ડ ૧૯૭૮
બક્ષી ચંદ્રકાન્ત કેશવલાલ ૨૦-૮-૧૯૩૨, ૨૫-૩-૨૦૦૬,
   પડઘા ડૂબી ગયા ૧૯૫૭
રાણિંગા અમૃતલાલ મકનજી ૨૦-૮-૧૯૩૨, -
   મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ ૧૯૭૪
શનિશ્વરા નારાયણ દામોદર ૭-૯-૧૯૩૨, -
   નિયતિચક્ર ૧૯૭૯
શેખ મુખતારઅહમદ ‘મંઝર નવસારવી’ ૧૩-૯-૧૯૩૨, -
   દર્પણ ૧૯૭૮
શેઠ અજિત વૃંદાવનદાસ ૧૯-૯-૧૯૩૨, -
   ગુજર ગયા વહ જમાના ૧૯૮૧
કારિયા હરુભાઈ ગોવિંદજી ૨૬-૯-૧૯૩૨, -
   લલ્લુ અને ટલ્લુ ૧૯૫૩
ભટ્ટ મીરાં અરુણભાઈ ૨૭-૯-૧૯૩૨, ૨૦૧૭
   શિક્ષણવિચાર ૧૯૬૭
દવે મહેશ માણેકલાલ ૨૯-૯-૧૯૩૨, -
   ઘટસ્ફોટ ૧૯૯૩
જોશી જગદીશ રામકૃષ્ણ ‘સંજય ઠક્કર’ ૯-૧૦-૧૯૩૨, ૨૧-૯-૧૯૭૮,
   આકાશ ૧૯૭૨
દલાલ સુરેશ પુરુષોત્તમદાસ ૧૧-૧૦-૧૯૩૨, ૧૦-૮-૨૦૧૨,
   ઉપહાર ૧૯૫૭
ઠક્કર દશરથભાઈ પ્રભુદાસ ૧૨-૧૦-૧૯૩૨, -
   ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ ૧૯૮૮
રાવલ કનુભાઈ મણિલાલ ૧૨-૧૦-૧૯૩૨, -
   સારંગા ૧૯૭૬
મકવાણા હરીશકુમાર પુંજાભાઈ ૧૭-૧૦-૧૯૩૨, -
   સપનાનો ઉજાગરો ૧૯૮૨
કાદરી અબ્દલુઅઝીલ એહમદમિયાં ‘અઝીઝ કાદરી’ ૨૬-૧૦-૧૯૩૨, -
   કેડી ૧૯૮૪
દાંડીકર મોહન ગિજુભાઈ ૯-૧૧-૧૯૩૨, -
   લોકનાયક જયપ્રકાશ ૧૯૭૯
રાણપુરા દિલીપ નાગજીભાઈ ૧૪-૧૧-૧૯૩૨, ૧૬-૭-૨૦૦૩,
   સૂકી ધરતી સૂકા હોઠ ૧૯૬૭
સંઘવી હરિપ્રસાદ મોહનલાલ ‘દિલહર સંઘવી’ ૧૬-૧૧-૧૯૩૨, -
   ગૌતમી ૧૯૬૫
ભટ્ટ મધુસૂદન પ્રાણશંકર ‘સેતુ’ ૨૨-૧૧-૧૯૩૨, -
   નૂતન ક્ષિતિજે ૧૯૮૭
સુથાર ઈશ્વરલાલ કાલિદાસ ૧-૧૨-૧૯૩૨, -
   ઝાડને ફૂટી મ્હેંક ૧૯૯૯
જોશી જ્યંતિલાલ ‘જન્મેજય’ ૨-૧૨-૧૯૩૨, -
   માન-અપમાન ૧૯૬૯
ભટ્ટ અમુલખ સાકરલાલ ૧૦-૧૨-૧૯૩૨, -
   અભિજ્ઞાન ૧૯૮૪
દેસાઈ દિનકર છોટાલાલ ‘વિશ્વબંધુ’ ૧૫-૧૨-૧૯૩૨, -
   જોયું હળવી નજરે ૧૯૭૦
જાની ચિનુપ્રસાદ વૈકુંઠરામ ‘ચિન્મય’ ૪-૧-૧૯૩૩, -
   અચ્યુત ૧૯૫૫
ભટ્ટ ચંદ્રિકાબેન રણછોડલાલ ૪-૧-૧૯૩૩, -
   નારી સૌરભ ૧૯૯૦
ખાટસરિયા હિંમત મૂળજીભાઈ ૧૦-૧-૧૯૩૩, -
   ઈજન ૧૯૬૬
પાદશાહ કિશોરચંદ્ર ગુલાબચંદ ‘સ્નેહી’ ૮-૨-૧૯૩૩, -
   અનોખી ગૃહખરીદી ૧૯૬૫ આસપાસ
શેઠ હસમુખ રતિલાલ ૧૦-૨-૧૯૩૩, -
   ફટકિયાં મોતી ૧૯૭૩
તન્ના શિવલાલ રૂઘનાથ ૭-૩-૧૯૩૩, -
   ફિલ્મ જગત કોના માટે? ૧૯૮૩
રાવળ નલિન ચંદ્રકાન્ત ૧૭-૩-૧૯૩૩, -
   ઉદ્ગાર ૧૯૬૨
પરીખ વસંતરાય ગિરધરલાલ ૧૭-૩-૧૯૩૩, -
   ન્યાયકંદલી ૧૯૯૮
ત્રિવેદી મહેન્દ્ર રેવાશંકર ૨૧-૩-૧૯૩૩, ૨૦૦૨,
   વીતી ગઈ એ રાત ૧૯૮૫
મહેતા વિષ્ણુકુમાર અમૃતલાલ ૩૦-૩-૧૯૩૩, -
   દાવાનળ ૧૯૬૦
પટેલ લાલભાઈ ભૂલાભાઈ ૧-૪-૧૯૩૩, -
   રણમાં ઊગ્યાં ગુલાબ ૧૯૭૭
શ્રીમાળી વિઠ્ઠલરાય નથુરામ ૧-૪-૧૯૩૩, -
   સાક્ષી સાબરની ૨૦૦૩
દવે મહેન્દ્ર અમૃતલાલ ૭-૪-૧૯૩૩, -
   પ્રેમપચીસી ૧૯૭૨
દીક્ષિત રજનીબેન કુંજવિહારી ૮-૫-૧૯૩૩, -
   નરસૈયો અને અન્ય નરસિંહો ૧૯૯૦
શુક્લ જયકુમાર રણછોડભાઈ ૧૫-૫-૧૯૩૩ -
   રાષ્ટ્રસમૂહના દેશોનો ઇતિહાસ ૧૯૭૪
દત્તાણી ચંદ્રકાન્ત મનજીભાઈ ૧૯-૫-૧૯૩૩, -
   પદ્મરાગ ૧૯૬૬
જોશી લક્ષ્મીશંકર જયશંકર ૨૧-૫-૧૯૩૩, -
   કચ્છડા તારા સંત ભક્ત ને ઢોલી ૧૯૭૩
નાયક ચીનુભાઈ જગન્નાથભાઈ ૨૩-૫-૧૯૩૩, ૨૮-૭-૨૦૦૪,
   ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃૃતિક ઇતિહાસ ૧૯૭૬
પાઠક ઈલા ઉર્વીશભાઈ/વર્મા ઈલા જયકૃૃષ્ણભાઈ ૨૩-૫-૧૯૩૩, -
   પાશ્ચાત્ય ટૂંકીવાર્તા ૧૯૭૬
શેઠ રજનીકાન્ત ગુલાબદાસ ૩-૭-૧૯૩૩, -
   અંધારાં અજવાળાં ૧૯૫૭
સ્વાદિયા દિગંબર નટવરલાલ ૨૪-૭-૧૯૩૩, -
   અંતરીક્ષના ઝરૂખેથી ૧૯૯૨
જોશી મહેશ છોટાલાલ ‘કર્કોટક’ ૨૬-૭-૧૯૩૩, -
   યતિભંગ ૧૯૭૫
દસ્તૂર બહેરામગોર નવરોજી ‘બી.એન. દસ્તૂર’ ૨૭-૭-૧૯૩૩, -
   ચિરાગ અને ચિનગારી ૧૯૯૪
અધ્વર્યુ પન્ના રમેશભાઈ ૨૯-૭-૧૯૩૩, -
   ખોબો ભરીને ઉજાસ ૧૯૮૧
જોશી ભવાનીશંકર ભાઈશંકર ૧૨-૮-૧૯૩૩, -
   પ્રીત થયા પહેલાં ૧૯૮૧
પંડ્યા ભૂપે્ન્દ્ર મોહનલાલ ૧૩-૮-૧૯૩૩, -
   એક આંખ બે નજર ૧૯૬૫
પંડ્યા હરિતકુમાર મનુભાઈ ૧૯-૮-૧૯૩૩, -
   નિહારિકા ૧૯૭૯