સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૭૧-૧૯૮૦

From Ekatra Wiki
Revision as of 06:15, 26 December 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


જન્મવર્ષ ૧૯૭૧ થી ૧૯૮૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
પાઠક શૈલેષ રમણલાલ ‘સાગર’ ૨૯-૧-૧૯૭૧, -
   નીલંકઠને ચડ્યું ઝેર ૧૯૯૩
કોઠારી ઉર્વીશ અનિલકુમાર ૪-૨-૧૯૭૧, -
   નોખા ચીલે નવસર્જન ૨૦૦૨
જોશી મનીષા ૬-૪-૧૯૭૧, -
   કંદરા ૧૯૯૬
ત્રિવેદી રૂપા કાલિદાસ ૧૪-૪-૧૯૭૧, -
   મારું જીવન સુગંધી બને ૧૯૯૫
મકવાણા રાજેશકુમાર જેઠાલાલ ૬-૬-૧૯૭૧, -
   વિમર્શપથ ૨૦૦૪
પુરોહિત આશા વ્રજલાલ ૧૫-૭-૧૯૭૧, -
   હું ચાતક તું શ્રાવણ ૨૦૦૩
ચૌહાણ પ્રકાશ નરસિંહભાઈ ‘જલાલ મસ્તાન જલાલ’ ૨૮-૭-૧૯૭૧, -
   ખેરિયત ૨૦૦૩
ઓઝા અજયકુમાર જગદીશરાય ૧૨-૮-૧૯૭૧, -
   છીપ ૨૦૦૨
કાનાણી રાજેશ જીવરાજભાઈ ૨૬-૮-૧૯૭૧, -
   જનની-જગ જનની ૨૦૦૪
સંઘવી નીતા કિશોરચંદ્ર ૨૮-૮-૧૯૭૧, -
   મનના મંદિરમાં ૧૯૯૪
કાનાણી દિનેશ ગોવિંદભાઈ ૬-૯-૧૯૭૧, -
   શ્રી ગઝલ ૨૦૦૫
પાત્રાવાલા મોના નાઝીર ૨૯-૧-૧૯૭૨, -
   રાની બિલાડો ૨૦૦૨
માસ્તર સુદર્શનકુમાર કનૈયાલાલ ૧૧-૪-૧૯૭૨, -
   વિજ્ઞાન ક્ષિતિજ ૨૦૦૧
પટેલ દીપકભાઈ પ્રભુજીભાઈ ૧-૬-૧૯૭૨, -
   અર્જિત ૨૦૦૬

ત્રિવેદી નરેશભાઈ રેવાશંકર ૨૨-૬-૧૯૭૨, – પીલે ધરાઈને ૨૦૦૭ ત્રિવેદી રમેશ ઓખારામ ૨૨-૬-૧૯૭૨, – નાભિકમળ ૧૯૯૭ પટેલ કલ્પેશકુમાર પ્રભુદાસ ૨-૯-૧૯૭૨, – શ્રદ્ધાભંગ ૨૦૦૦ ભરડવા ગિરીશચંદ્ર લક્ષ્મણભાઈ ૨૩-૯-૧૯૭૨, – શિલ્પ ૧૯૯૩ શુકલ નરેશકુમાર રવિશંકર ૧૨-૧૦-૧૯૭૨, – પછાડ ૧૯૯૭ પટેલ જિતેન્દ્ર ભીખાલાલ ૧૦-૧૨-૧૯૭૨, – ઉન્મેષ ૨૦૦૦ પરમાર કેશવલાલ માવજીભાઈ ૧૯૭૨, – આક્રોશ ૧૯૯૦ રામોલિયા મનસુખભાઈ એન. ‘સાગર’ ૧-૨-૧૯૭૩, – ખોડલ ગીત ૧૯૯૮ પંડ્યા ભરતકુમાર છોટાલાલ ૧૨-૫-૧૯૭૩, – સંત સમાગમ કીજે ૨૦૦૧ સરવૈયા રેખાબા દિગ્વિજયસિંહ ૧૫-૫-૧૯૭૩, – રેત પર લખાયેલ અક્ષરો ૨૦૦૩ જોષી સૌમ્ય જયંતભાઈ ૩-૭-૧૯૭૩, – ગ્રીન રૂમમાં ૨૦૦૮ ગોકળગાંધી મકુલકુમાર ગુણવંતરાય ‘બર્ફીલ’ ૯-૨-૧૯૭૪, – બર્ફીલનાં હાયકુ ૧૯૯૦ આહીર નિસર્ગ જી. ૧૩-૩-૧૯૭૪, – કિશોરસિંહ સોલંકી: શબ્દ અને સર્જક ૧૯૯૯ ઠાકર કૃપા લાભશંકર ૨૦-૮-૧૯૭૪, – ગીત કવિ ભાનુપ્રસાદ પંડ્યા: એક અભ્યાસ ૨૦૦૮ આસપાસ? અધ્વર્યુ ઉર્વા રાજેન્દ્રભાઈ ૧૦-૯-૧૯૭૪, – ગોધરા નરસંહાર (સંપા.) ૨૦૦૨ ચૌહાણ કિરણકુમાર હીરાભાઈ ૭-૧૦-૧૯૭૪, – સ્મરણોત્સવ ૨૦૦૪ પંડ્યા હાર્દિકકુમાર દેવન્દ્રપ્રસાદ ‘હાર્દ’ ૭-૧૧-૧૯૭૪, – કારણ વિનાનું રણ ૨૦૦૭ સરવૈયા અજય ભીખાલાલ ૨૧-૧-૧૯૭૫, – બોર્હેસ અને હું ૨૦૦૮ જોશી પરીક્ષિત રૂદ્રદત ‘પી. શુકદેવ’ ૩૧-૧-૧૯૭૫, – ભિક્ષુ અખંડાનંદ ૨૦૦૧ અધ્વર્યુ નિનાદ ધીરજલાલ ૧-૪-૧૯૭૫, – શ્રી ગઝલ ૨૦૦૫ પટેલ જિજ્ઞાસા ભગવાનદાસ ૩૦-૫-૧૯૭૫, – ભીલ ભજન વારતા: સધણ રાજા (ચંદન મલિયાગિરી) ૨૦૦૪ પટેલ દિનેશભાઈ નગીનભાઈ ‘મધુકર’ ૧-૬-૧૯૭૫, – વીર નાયક ૧૯૯૮ ગોસ્વામી કિરીટકુમાર જશવંતગિરિ ‘કલાત્મક’૪-૮-૧૯૭૫, – બે હથેળી ૧૯૯૫ કલ્પિત/પરમાર પ્રિયંકા મધુકાન્ત ૬-૧૨-૧૯૭૫, – હાંસિયામાં હું ૨૦૦૦ પારેખ સંકેત રમેશચંદ્ર ૮-૪-૧૯૭૫, – ગુજરાતી હાસ્ય-કટાક્ષ પ્રધાન ૨૦૦૪ ભટ્ટ ભાવેશ દિલીપભાઈ ૧૨-૧-૧૯૭૫, – છે તે છે ૨૦૦૮ રોહડિયા તીર્થંકરદાન રતુદાન ૨૭-૪-૧૯૭૫, – કડવા પાટીદારનો ઈતિહાસ ૨૦૦૨ દાદાવાલા દર્શિની જયેશભાઈ ૨૪-૫-૧૯૭૬, – વિવેચન: નર્મદથી જયંત કોઠારી ૨૦૦૬ ગોસ્વામી હરદ્વાર ગિરિવરબાપુ ૧૮-૭-૧૯૭૬, – હવાને કિનારે ૨૦૦૬ જોશી કરુણાશંકર મણિશંકર ‘નાનુ જોશી’૧૦-૧૦-૧૯૭૬, – માકર્સનો દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ ૧૯૭૫ જાની નવનીતચંદ્ર હરિપ્રસાદ ૨૧-૧૦-૧૯૭૬, – ગુજરાતી નવલિકા ચયન ૨૦૦૨ પારેખ ધ્વનિલ રવીન્દ્રભાઈ ૨૮-૧૦-૧૯૭૬, – સાક્ષીભાવ ૨૦૦૭ જોશી કાશ્યપી પરીક્ષિત ‘કાશ્યપી મહા’ ૧૨-૭-૧૯૭૭, – સોમનાથ તીર્થ ૨૦૦૧ બારોટ અશોકકુમાર કાંતિલાલ ‘આકાશ’ ૨૯-૯-૧૯૭૭, – મહેંદી છાયું આકાશ ૨૦૦૨ ઠાકોર ભરતસિંહ ૧-૧૨-૧૯૭૭, – ગુજરાતી અને હિંદીના પ્રથમ શબ્દકોશ: તુલના ૨૦૦૯ ચાવડા અશોક પીતામ્બરભાઈ ‘બેદિલ’ ૨૩-૮-૧૯૭૮, – પગલાં તળાવમાં ૨૦૦૩ પટેલ અયના ભીખાભાઈ ૨૩-૮-૧૯૭૮, – સરહદ ૨૦૦૬ ભાટિયા રાકેશભાઈ જયંતિભાઈ ૮-૧૦-૧૯૭૮, – ઘવાયેલાં પંખીડાં ૧૯૯૯ માલસતર કાંતિલાલ કરશનભાઈ ૨૨-૧૦-૧૯૭૮, – ભારતીય દલિત આંદોલન - એક સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦૦૫ મહેતા રાજેશ હરિલાલ ‘રાજ’ ૧૭-૨-૧૯૭૯, – ધોળી કોયલ ૨૦૦૪ ત્રિવેદી પન્ના બિપિનચંદ્ર ૨૦-૭-૧૯૭૯, – આકાશની એક ચીસ ૨૦૦૨ પટેલ બાબુભાઈ બાધરસિંહ ‘બિલે’ ૧૫-૮-૧૯૭૯, – મા ભોમના કાજે ૨૦૦૫ મહેતા નીરજ દેવશીભાઈ ૬-૧૨-૧૯૮૦, – ઝરણાં... ગાતાં ઝરણાં ૨૦૦૭