સમરાંગણ/૩ બાપે તરછોડેલો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩ બાપે તરછોડેલો|}} {{Poem2Open}} બાળકને આંગળીએ વળગાડીને વજીરાણી જો...")
 
No edit summary
 
Line 86: Line 86:
સૌ પોતપોતાનો ભાગ લઈ હરખાતા ચાલ્યા ગયા, અને સુલતાનિયતના કડાકા બોલ્યા. ફરી પાછા અમીરોના આંતરકલહ, સામસામાં સૈન્ય-મંડાણ, ભૂંડે હવાલે મોતના અંજામ, છોકરા સુલતાનને વશ રાખવાની સામસામી પ્રપંચબાજી, અને જુવાનીમાં આવતાં વીફરેલ સુલતાનનું ફરી પાછું અમાત્ય ઇતમાદખાનની જ તલવારને ઝટકે ધડથી જુદું માથું. ફરી પાછી સુલતાનની શોધાશોધ ચાલી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨ જેસો વજીર
|next = ૫ બાળક નહનૂ
}}
18,450

edits