સમીપે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Samipe Title.jpg


અત્યારનાં ગુજરાતી સામયિકોમાં વિશિષ્ટ ભાત પાડતું સામયિક ‘સમીપે’ સહૃદયો દ્વારા પ્રશંસા પામ્યું છે. આ સામયિકનો લાભ બીજાઓને પણ મળે એ આશયથી ‘સમીપે’ના સંપાદકો અને ‘એકત્ર'ના સહયોગથી તેના અંકો ઇ-જર્નલ તરીકે આપ સૌ આગળ ધરી રહ્યા છીએ. આશા છે કે આનો લાભ જિજ્ઞાસુઓ લેશે. — શિરીષ પંચાલ
સમીપે