સિગ્નેચર પોયમ્સ/પછી – માધવ રામાનુજ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 8: Line 8:


{{Gap}}ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં,
{{Gap}}ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં,
{{Gap|5em}}સૈયરના દાવ ન’તા ઊતર્યા;
{{Gap|10em}}સૈયરના દાવ ન’તા ઊતર્યા;
{{Gap}}સૈયરના પકડીને હાથ ફર્યાં ફેર ફેર—
{{Gap}}સૈયરના પકડીને હાથ ફર્યાં ફેર ફેર—
{{Gap|5em}}ફેર હજી એય ન’તા ઊતર્યા.
{{Gap|10em}}ફેર હજી એય ન’તા ઊતર્યા.


આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન!
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન!
Line 16: Line 16:


{{Gap}}આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં,
{{Gap}}આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં,
{{Gap|5em}}પોઢેલાં  હાલરડાં જાગ્યાં;
{{Gap|10em}}પોઢેલાં  હાલરડાં જાગ્યાં;
{{Gap}}કુંવારા  દિવસોએ  ચૉરીમાં આવીને
{{Gap}}કુંવારા  દિવસોએ  ચૉરીમાં આવીને
{{Gap|5em}}ભૂલી જવાનાં વેણ માગ્યાં!
{{Gap|10em}}ભૂલી જવાનાં વેણ માગ્યાં!


પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોક ભાન!  
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોક ભાન!