સુદામાચરિત્ર/કડવું ૭: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 18: Line 18:


લક્ષ્મણા તાંબૂલ લાવે રે,
લક્ષ્મણા તાંબૂલ લાવે રે,
::: સત્યભામા બીડી ખવડાવે રે;
::: સત્યભામા બીડી<ref>બીડી – પાન, તાંબુલ </ref> ખવડાવે રે;
હરિ પોઢ્યા હિંડોળાખાટ રે,
હરિ પોઢ્યા હિંડોળાખાટ રે,
::: પાસે પટરાણી છે આઠ રે.{{space}} ૩
::: પાસે પટરાણી છે આઠ રે.{{space}} ૩
Line 58: Line 58:


ન હોય નારદ અવશ્યમેવ રે,
ન હોય નારદ અવશ્યમેવ રે,
::: નહીં વસિષ્ઠ ને વામદેવ રે;
::: નહીં વસિષ્ઠ ને વામદેવ<ref>વામદેવ – વામનદેવ</ref> રે;
ન હોય દુર્વાસા ને અગસ્ત્ય રે,
ન હોય દુર્વાસા ને અગસ્ત્ય રે,
::: મેં તો ઋષિ જોયા છે સમસ્ત રે.{{space}} ૧૧
::: મેં તો ઋષિ જોયા છે સમસ્ત રે.{{space}} ૧૧




નહિ વિશ્વામિત્ર કે અત્રિ રે,
નહિ વિશ્વામિત્ર કે અત્રિ<ref>અત્રિ – ઐક ઋષિ</ref> રે,
::: નથી લાવ્યો કોની પત્રી રે;
::: નથી લાવ્યો કોની પત્રી<ref>પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી</ref> રે;
દુઃખી દરિદ્ર સરખો ભાસે રે,
દુઃખી દરિદ્ર સરખો ભાસે રે,
::: એક તુંબીપાત્ર છે પાસે રે.{{space}} ૧૨
::: એક તુંબીપાત્ર છે પાસે રે.{{space}} ૧૨
18,450

edits