સોરઠિયા દુહા/19: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|19|}} <poem> રાહબ, ઊઠે કમાણગર, મૂછમરોડ મ રોય; મરદ મરણો હક્ક હૈ, રોણ...")
(No difference)

Revision as of 10:25, 20 May 2022


19

રાહબ, ઊઠે કમાણગર, મૂછમરોડ મ રોય;
મરદ મરણો હક્ક હૈ, રોણો હક્ક ન હોય.

ઊઠ લડવૈયા, જેણે પોતાની મૂછને વળ દઈ જાણ્યા છે તેનાથી રડાય નહિ. મરદને તો માત્ર યુદ્ધમાં મરી ફીટવાનો જ હક્ક છે, રડવાનો એને અધિકાર નથી.