સોરઠિયા દુહા/20: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|20|}} <poem> વાયે ફરકે મૂછડી, રયણ ઝબૂકે દંત; જુઓ પટોળાંવાળીઓ, લોબ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
દુશ્મનો સામે લડીને એ સમરાંગણે સૂતો છતાંય એની સલામત મૂછો પવનમાં ફરકે છે, એના દાંતનો રતન જેવો ચળકાટ મૃત્યુએ પણ ઝંખવ્યો નથી. હે પાટણ — ગુજરાતની, સુંદર મુલાયમ પટોળાં પહેરનારી સ્ત્રીઓ, આ જાડી ઊનની લોબડી (કામળી) ઓઢનારી બથ્થડ સોરઠિયાણીના કંથને તો જુઓ! મૃત્યુ-ખોળે કેવો બંકડો શોભે છે!

<br>
{{HeaderNav2
|previous = 19
|next = 21
}}

Latest revision as of 05:33, 5 July 2022

20

વાયે ફરકે મૂછડી, રયણ ઝબૂકે દંત;
જુઓ પટોળાંવાળીઓ, લોબડીઆળીનો કંથ!