૩૩ કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(10 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:

{{Center block|width=23em|title={{color|red|અર્પણ:}}|

{{Poem2Open}}
{{Box
{{color|blue|પ્રિયકાન્ત, હસમુખ અને નલિનને }}
|title = પ્રારંભિક
{{Poem2Close}}
|content =
* [[૩૩ કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[૩૩ કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[૩૩ કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[૩૩ કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]

== હાથ મેળવીએ ==
{{Box

|title = અનુક્રમ
<poem>
|content =
લાવો તમારો હાથ, મેળવીએ
* [[૩૩ કાવ્યો/હાથ મેળવીએ|1 હાથ મેળવીએ]]
(કહું છું હાથ લંબાવી)!
* [[૩૩ કાવ્યો/ઘર|2 ઘર]]
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે –
* [[૩૩ કાવ્યો/પથ્થર થરથર ધ્રૂજે|3 પથ્થર થરથર ધ્રૂજે]]
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...
* [[૩૩ કાવ્યો/ટગર ટગર|4 ટગર ટગર]]
શું શું નથી હોતું તમારા હાથમાં?
* [[૩૩ કાવ્યો/અજાણ્યું એકે ના|5 અજાણ્યું એકે ના]]
મારે કશાનું કામ ના,
* [[૩૩ કાવ્યો/મુખ અને મહોરું|6 મુખ અને મહોરું]]
ખાલી તમારો હાથ...
* [[૩૩ કાવ્યો/શું ધૂણો?|7 શું ધૂણો?]]
ખાલી તમારો હાથ?
* [[૩૩ કાવ્યો/ભવ્ય એકલતા|8 ભવ્ય એકલતા]]
ના, ના, આપણા આ બે ય ખાલી હાથમાંયે કેટલું છે!
* [[૩૩ કાવ્યો/રિલ્કેનું મૃત્યુ|9 રિલ્કેનું મૃત્યુ]]
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
* [[૩૩ કાવ્યો/પૂર્ણાંક|10 પૂર્ણાંક]]
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
* [[૩૩ કાવ્યો/પુનશ્ચ|11 પુનશ્ચ]]
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
* [[૩૩ કાવ્યો/આ પાનખરમાં|12 પાનખરમાં]]
આપણા આ હાથ કેળવીએ!
* [[૩૩ કાવ્યો/માઘની પૂર્ણિમા|13 માઘની પૂર્ણિમા]]
અજાણ્યા છો? ભલે!
* [[૩૩ કાવ્યો/દેશવટો|14 દેશવટો]]
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
* [[૩૩ કાવ્યો/સંવાદ|15 સંવાદ]]
લાવો તમારો હાથ, મેળવીએ!
* [[૩૩ કાવ્યો/ભીડ|16 ભીડ]]

* [[૩૩ કાવ્યો/મેદાનમાં|17 મેદાનમાં]]
{{સ-મ|૩–૧૨–૧૯૫૬}}

* [[૩૩ કાવ્યો/બે કૌંસ વચ્ચે|18 બે કૌંસ વચ્ચે]]
</poem>
* [[૩૩ કાવ્યો/બે પાય ધરવા જેટલી|19 બે પાય ધરવા જેટલી]]

* [[૩૩ કાવ્યો/આ વસંત|20 આ વસંત]]
== ઘર ==
* [[૩૩ કાવ્યો/આ નગરની ભીંત પર|21 આ નગરની ભીંત પર]]

* [[૩૩ કાવ્યો/ઘૂમે વંટોળિયો|22 ઘૂમે વંટોળિયો]]
<poem>
* [[૩૩ કાવ્યો/બ્રિટાનિયા!|23 બ્રિટાનિયા!]]
ઘર તમે કોને કહો છો?
* [[૩૩ કાવ્યો/આવો અગર ન આવો|24 આવો અગર ન આવો]]
જ્યાં ટપાલી પત્ર લાવે,
* [[૩૩ કાવ્યો/ટેકરીની ટોચ પર|25 ટેકરીની ટોચ પર]]
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
* [[૩૩ કાવ્યો/પૂંઠે પૂંઠે|26 પૂંઠે પૂંઠે]]
ક્યારેક તો આવી પડે;
* [[૩૩ કાવ્યો/હું ને –|27 હું ને –]]
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
* [[૩૩ કાવ્યો/નિન્દું ન હું|28 નિન્દું ન હું]]
તેને તમે શું ઘર કહો છો?
* [[૩૩ કાવ્યો/ચાલ, ફરીએ|29 ચાલ, ફરીએ]]
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
* [[૩૩ કાવ્યો/ફરવા આવ્યો છું|30 ફરવા આવ્યો છું]]
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
* [[૩૩ કાવ્યો/સદ્‌ભાગ્ય|31 સદ્‌ભાગ્ય]]
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
* [[૩૩ કાવ્યો/વિદાયવેળા|32 વિદાયવેળા]]
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
* [[૩૩ કાવ્યો/આ હાથ|33 આ હાથ]]
ત્યાં ત્યાં બધે ક્હો શું તમારું ઘર નથી?

તે ઘર તમે કોને કહો છો?

{{HeaderNav2
{{સ-મ|૪–૧૨–૧૯૫૬}}

|previous =
</poem>
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ

== પથ્થર થરથર ધ્રૂજે ==

<poem>
:::::પથ્થર થરથર ધ્રૂજે!
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?
:::::પથ્થર થરથર ધ્રૂજે!
:::અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
:::એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!
:::એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
:::સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!
:::આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
:::ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે  :
:::::::‘જેણે પાપ કર્યું ના એકે
:::::::તે પથ્થર પ્હેલો ફેંકે!’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!

અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!

{{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}}

</poem>

== ટગર ટગર ==

<poem>
::::ટગર ટગર હું જોતો રહું છું ટોળાં,
::::અહીં તહીં ભટકે જે ભોળાં ભોળાં!

સ્વત્વ નહીં, વ્યક્તિત્વ નહીં, નહીં નામ અને નહીં રૂપ,
હાથ કોઈને આવે નહીં શું હોય હવામાં ધૂપ,
ગીત નહીં, ગુંજન નહીં, કિન્તુ ચીસ અગર તો ચૂપ!
::::જીવતા જાણે હોય મૃત્યુના ઓળા!

લાખ ફૂલોના ઢગલાનાં હું રાતે જોતો સપનાં,
એની નીચે સાપ સરકતા નીરખું છાનાછપના,
ફૂલ ફૂલને કોરે કીડો; કેવળ આ ન કલપના!
::::સોય સમા શા વીંધે મારા ડોળા,
::::નગર નગર હું જોતો રહું છું ટોળાં!

{{સ-મ|૧૮–૧૨–૧૯૫૬}}

</poem>

== અજાણ્યું એકે ના ==

<poem>
અહીં પૃથ્વીલોકે,
કશા હર્ષે શોકે,
મબલક મનુષ્યો સ્થળસ્થળે,
પથ, વિજન, જ્યાં ત્યાં નિત મળે;
અજાણ્યું એકે ના, પરિચિત બધાનાં મુખ મને;
અરીસામાં જાણે નિજ મુખ નિહાળું, સુખ મને!

{{સ-મ|૨૦–૧૨–૧૯૫૬}}

</poem>

== મુખ અને મહોરું ==

<poem>
તમારા મુખ પરે મહોરું
કશું રંગીન ને રસથી ભર્યું
નટની અદાથી છે ધર્યું,
કાં કે તમે માની લીધું છે કે અસલ મુખ સાવ છે કોરું!
ક્ષણે ક્ષણ કેટલી ચિંતા અને ભય
કે રખે સરકી જશે
ને સત્યનું મુખ સ્હેજમાં ફરકી જશે!
ક્યાંથી હશે સુખ જ્યાં જીવન છે છેક છલનામય?
કહો તેના ભલા, સમ ખાઈને કહું
કે હજુ એકે અસુન્દર મુખ નથી દીઠું.
હશે પૃથ્વી પર કંઈ મુખ સમું મીઠું!
હું તો મુખદર્શને નિત ધન્યતા લહું.
રે તમે એકાદ ક્ષણ માટે અસલ મુખ
સ્હેજ તો પ્રગટો! ભલા, નહીં હોય ત્યારે આટલું દુ:ખ!

{{સ-મ|૧૯૫૬}}

</poem>

== શું ધૂણો? ==

<poem>
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
હે પ્રેમીજન, એકાદો તો ક્યાંક
:::::: હૃદયમાં ખાલી રાખો ખૂણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
નોટબુકમાં પાને પાને લેખ
::: પ્રેમનો તમે લખી છો નાખ્યો,
ક્યાંક સુધારા, ક્યાંક વધારા કાજ
::: અગર જો હોય હાંસિયો રાખ્યો!
ભલે ભાવતાં ભોજન ચાખો!
::: જરીક રાખો કોષ ઉદરનો ઊણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
સૌ જાણીતા માનીતાથી ભર્યો
::: હૃદયનો ખંડ તમે જો ખાસ્સો,
શું કરશો જ્યાં કોઈ અજાણ્યું
::: આવી માગે એક રાતનો વાસો?
ગળાબૂડ છો ગરક પ્રેમમાં?
::: ભલે ડૂબો તો! તમે બધિર, નહીં સુણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો!

{{સ-મ|૨૪–૧૨–૧૯૫૬}}

</poem>

Latest revision as of 00:52, 28 March 2024

33kavyo.png

૩૩કાવ્યો

નિરંજન ભગત

પ્રારંભિક

અનુક્રમ